Book Title: Bavis Abhakhsyo Pustika 3
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

Previous | Next

Page 25
________________ OOOOOOO4G(90) SCO COCO (૧૩) બહુબીજ : છે જે ફળમાં કે શાકમાંથી બે બીજ વચ્ચે અંતર ૫ડ હેય નહિ–અથવા બીજે બીજ અડેલાં હેય-તેમજ જેમ બીજને જુદાં જુદાં ખાસ સ્થાન કે ખાના નથી તે બહુ બીજ જાણવાં. જેમાં ખાવાનું થે આવે છે ને જીવહિંસા ઘણી જ થાય છે, તેથી તેને ત્યાગ કરવાને છે. લીલા કે સૂકાં અંજીરમાં બીજ ઘણું હોય છે જે જુદા પાડી શકાતાં નથી તેમજ જામફળ, જમરૂખ, દાડમ, તે બીજ કડક હોવાને કારણે તે સચિત છવવાળા હોય છે. તેથી તે એકાસણું કે બેસણુમાં કપે નહીં. કોબીજ ફલાવર વગેરેના પાંદડામાં સુક્ષ્મ જીવો હોય છે તે પણ કલ્પ નહીં. ક કેડીંબડા, ટીંબ, રીંગણું ખસખસ, રાજગરે, પાપરા, કટલમાં પુષ્કળ બીજે હેય છે. જેથી તેને આરોગ્ય અને જીવ હિંસાની દ્રષ્ટિએ ત્યાગ કરવો. (૧૪) વેંગણ: સર્વ જાતિના રીંગણું અભક્ષ છે. તેમાં બીજે બહુ સંખ્યામાં હેય છે. તેની ટોપીમાં સક્ષમ ત્રસ જી હેય છે. રીંગણા સુકવણીને પણ નિષેધ છે. મહાભારત વગેરે શાસ્ત્રોમાં પણ તેને નિષેધ છે. અનેક રોગેની ઉત્પત્તિ થાય છે, જે વાપરવાથી હૃદય ધીઠ બને છે, નિંદ્રા વધે છે, પિત્ત વગેરે રોગ થાય છે. તે કામવાસના ઉત્પન્ન કરે છે અને તાવ ને ક્ષય રોગો થાય. પુરાણમાં પણ તેને નિષેધ કહેલ છે. ટામેટાં વિલાયતી રીંગણ () છે તેમ સાબીત કરેલ છે માટે તે ટમેટાં– રીંગણા છે જેથી તે વપરાય નહિં. (તા. ૮-૧૧-૮૦ના જેન પેપરમાં ઈ. સ. ૧૯૨૫માં) (૧૫) તુછ ફળ - જે ચીબેર, પીળું, પીયું, ગુંદી, જાંબુ, સીતાફળ, વગેરેમાં ખાવું અને ફેંકી દેવાનું ઘણું છે, જે ખાવાથી તૃપ્તિ થતી નથી કે શકિત મળતી નથી તે તૂછ ફળ છે. જેથી તે વાપરવાં નહીં. (૧૬) અજાયા ફળ – જેનું નામ જાણતા નથી, જેના ગુણો જાણતા નથી, તે બધા અજાણ્યા શળ–આ ફળ ખાવાથી કઈ વખત આત્મઘાત થાય છે. જેથી તેવા અજાણ્યા ફળો વાપરવાં નહીં. વંકચૂલે અજાણ્યા ફળને ત્યાગ કરવાથી મરણથી બચી ગયે હતું તે સમજીને ત્યાગ કરવો. (૧) (૧૮) (૧૯) (૨૦) (૨૧) ટેટાદેટીઓ - પાંચ ઉંબર ફળે, + (૧) ઉબર, (૨) કાળે ઉબરે, (2) વડના ટેટા, () પીપળાની ટેરી, () પહણની ટેટી જ પ િવ ા છે, જેમાં રાઈના દાણાથી ઝીણું ઝીણાં અગણિત બીજો હેય છે. જીવન નિર્વાહ માટે જરૂરી નથી. ગોત્પાદક છે, જે વાયરિવાથી બીજે બીજે જીવે છે તેને નાશ થાય છે. જેથી તે અભક્ષ્ય છે. WIN! '" !Swspappynewypeppsymen Mallillu india Masam * * * * * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30