Book Title: Bavis Abhakhsyo Pustika 3
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai
Catalog link: https://jainqq.org/explore/001082/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ત) 3 શ્રી મહાવીરસ્વામિને નમઃ 8 તાપાસ્ય શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરંભ્યો નય. ગા© AUGU E જૉમિ--કમાસૂરિશ્ન ( 4 જી પુસ્તિકાઓ છે - # 99 છ આહાર તેવો ઓડકાર છે મનના વિચારીને દોષિત કરનાર છે વચનના પાપાને વધારનાર છે કાયાના કેતોને અટકાવનાર - ૭ અનેક જીવોના સંહાર કરનાર -: આ થી સ બ ભ ચા :- અન્ન સારૂ' તેનું મન સારૂ મન સારું તેનું જીવન સારૂ જીવન સારૂં તેનું મરણ સારૂ મરણ સારૂં તેને પરલોક સારે. પ્રેરણા દાતા ૫.પૂ.આચાર્ય મહારાજ શ્રી વિજયચંદ્રોદયસૂરીસ્વરજી મહારાજ પ.પૂ.આચાર્ય મહારાજ શ્રી વિજય અશોકચંદસૂરીશ્વરજી મહારાજ સંચયકાર મુનિ કુશલચંદવિજયજી મ. | સૌજીય શા માતીલાલ મગનલાલ ઝવેરી ખભાતવાલા | C/o શ્રી નવજીવન સોસાયટી જેન સંઘ, | લેમીન્ટન રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૮. ૨ ચિત્ર સૌજન્ય : મે. અશ્વિન મહેતા એન્ડ કાં. ઇન્કમટેક્ષ એક્ષપટ* C કે. ગોપીપુરા, ચલા ગલી, સુરત, સંવત. ૨૦૩૭ અતિ- છઠ્ઠી સજે – ૧૯૮૦ For Private Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ આઠ ત્રણ - શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કરતૂરસૂરિ સ્મૃતિ શ્રેણિઓ : (પ્રકાશન પ્રારંભ-સં. ૨૦૩૩ પ્રાર્થનાસમાજ, મુ બઇ-૪૦૦ ૦૦૪) શ્રેણિ નંબર પુસ્તિકાનું નામ આવૃત્તિ કુલ સંખ્યા (૧) શ્રી છ કર્તવ્યની મગલમય નિયમાવલી ૧૯૦૦૦ (૨) નવકારમંત્ર આરાધના – પ્રભાવ (૩) બાવીસ અભક્ષ્ય-બત્રીસ અનંતકાય પચ માનવભવમાં માર્ગાનુસારીના ૩૫ ગુણ (૫) શ્રી અષ્ટ પ્રકારી દેવપૂજન વિધિ (૬) ગૃહસ્થ ધર્મના બારે તે (૭) હૈયાની શુદ્ધિ-મૈત્રિ ચાર ભાવનાઓ ત્રણ (૮) શ્રી અચિંત્ય ચિંતામણી સામાયિક ત્રણ (૯) મહામંગલકારી તપમ’ ને વશ સ્થાનક તપ ચાર (૧૦) અંતિમ સમાધિ મરણ • દશ પુસ્તિકાની માર્ગદર્શિકા (પ્રશ્નોત્તરી) એક • એક લાખ સાડત્રીસ હજાર .• .. ••• .. . કુલ્લે સંખ્યા : ૧,૩૭,૦૦૦ ૧૨૦૦૦ ૧૫૦૦૦ ૧૩૦૦૦ ૧ ૦૦૦ ચાર ચાર ચાર ૦ ૦ ૧૨૦૦૦ ૧૨૦૦૦ ૦ ૦ ૧૨૦૦૦ ૩૦૦૦ છું - ત્રીજી પુસ્તિકાના ચાર ચિત્ર પરિચય – હું beaucovicaces ચિત્ર નંબર ૧- મધ-માખણ-માંસ ને મદિરા-રાત્રિ ભજન વિદળ અને કંદમૂળ વગેરે વાપરવાથી થતાં નુકશાન અંગેના દ. ચિત્ર નંબર ૨- રાજશી અને તામસી આહારથી થતાં નુકશાન અને સાત્વિક આહારથી થતાં લાભના દો. ચિત્ર નંબર ૩- વંકચૂલ સાધુભગવંતને ચાતુર્માસ રહેવા- ઉપદેશ નહિં આપવાની શરતે રહેવા સ્થાન આપે છે. ચાતુર્માસ પૂર્ણ થતાં વિદાય આપવા જતાં-હદ પુરી થતાં ઉપદેશ સાંભળી ચાર નિયમો ગ્રહણ કરે છે તેને દ . ચિત્ર નંબર ૪- વંકચૂલ અજાયફળ ખાવા નહિં–સાત ડગલા પાછા હઠી ઘા કરે રાજની રાણીના ભાગને ત્યાગ-કાગડાના માંસને ત્યામ. ચાર નિયમ લીધા તેની કસોટી થાય છે તેના દ Page #3 -------------------------------------------------------------------------- ________________ 3000 38( ૩ ) 318 – પ્રાસંગિક : આહાર તે એડકાર- તે અંગે ભીષ્મ પિતામહનું દત આહાર શુદ્ધિથી વિચાર શુદ્ધિ થાય છે. પાંડવો અને કૌરવોનું મહાયુદ્ધ થયું. અને કેના લેહી રેડાયા અંતે પાંડવોને વિજ્ય થશે અને કૌરવો હાર્યા. ભીષ્મ પિતામહને અનેક જો પડયા છે અને મરણ પથારીએ સૂતા છે. તેની પાંડને ખબર પડી. યુદ્ધિષ્ઠીરે કૃષ્ણને પૂછયું. બ્લેષ્મ પિતામહને અંતિમ સમય છે. મળવા જઇએ ? કૃષ્ણ કહે છે શું પૂછે છો! જવું જ જોઈએ! દુશ્મન હતા ત્યારે હતા અત્યારે મરણ સમયે ગમે તેવો માથાને કાપનાર હોય તે પણ ક્ષમાપના કરી લેવી ને આશ્વાસન માટે જવું અને એમ્બમાં ખુશણા બડ અને ફરજ બજાવો અને રાજનીતી જાણી શ પાંડવ ભીષ્મ પિતામહ પાસે જાય છે પાંડને આવતા જોઈ ભીષ્મ પિતામહ વિચારમાં પડયા કે? શું પાંડ ને હજી બાકી છે! કે આવ્યા! જે હશે તે! આવી રહ્યા છે, તે ખબર પડશે. પાંડવે આવ્યા? પૂછયું? કેમ આવ્યા? આપના સમાચાર જાણી આપની પાસે અંતિમ રાજ્યનીતીની શિખામણ હોવા આવ્યા છીએ. ભીષ્મ પિતામહ રાજ્ય નીતીની વાત કરી રહ્યા છે તે સમયે દ્રૌપદી તે શિખામણની વાત સાંભળી રહેજ હસી! તે ભીષ્મ પિતામહે જોયું? અને પૂછયું? દ્રૌપદી તું કેમ હસી ? ના! ના! અમસ્તી ? ના? સાચું કહે કેમ હસી ? દાદા ? બધી વાત સાચી કહેવાય નહિ? તમે જાણે છે શું કહું? ના તારે આ વાત જરૂર કહેવી પડશે! મને ખોટું લાગશે નહિં! સૌપદી કહે છે કે દાદા? રાજ્ય સભામાં કૌરવોએ અમારા ચીર ખેંચ્યા ત્યારે તમે કઈ બેલ્યા નહિં! અને સામી નજરે જોયા કર્યું? શું? આ રાજનીતી અને અત્યારે અમને રાજનીતીની શીખામણ આપે છે! જેથી મને હસવું આવ્યું? ભીષ્મ પિતામહ કહે છે ? દ્રૌપદી તારી વાત સાચી છે તે સમયે મને સારા વિચાર નહિં આવ્યા ? તેનું કારણ તું સાંભળ? Page #4 -------------------------------------------------------------------------- ________________ 39 (૪) 8333 મેં કૌરવોને ત્યાં અન્યાય-અનીતીથી ભેગી કરેલ સંપત્તીનું અનાજઅન્ન-જળ વાપરેલ જેથી તેનું જે લોહી થયેલ. જેથી મારા વિચારો અહિ થયેલા વિચારોની વિકૃતિ થઈ જેથી તે સમયે હું કાંઇ વિચારી શકે નહીં ? અને સારા વિચાર આવ્યા નહિં જેથી કૌરવોને રોકયા નહતા. આહાર તેવો ઓડકાર-તેવા વિચાર પ્રમાણે વર્તન થાય છે. જયારે આજે જે સારા વિચારથી સારી શિખામણ આપી રહ્યો છું તેનું કારણ એ છે કે અત્યારે અશુદ્ધ આહારથી થયેલ લેહી-મારા શરીરના જખમમાંથી નીકળી રહ્યું છે. હવે અનીતી અન્યાયની સંપત્તિના આહારથી થયેલ લેહી નીકળી ગયું જેથી સારા વિચારો આપે છે જેથી તમને સારી રાજય નીતીની શીખામણ આપી રહ્યો છું. કેવી ! અનીતી-અન્યાયના આહારની અસર ? માટે તામસી ખોરાકથી તામસી વિચાર? તે મુજબ માંસ-દારૂ પીનારાની કેવી તામસી વૃત્તિ થાય તે સમજી લે? જેથી જ્ઞાની ભગવંતે એ તામસી આહાર તરીકે બાવીસ અભક્ષ્ય તે ત્યાગ કરવા જણાવેલ છે. ઇંદ્ધિને અસંયમ જ દુઃખને માર્ગ છે. માટે પાંચ ઈદ્રીયોને અંકુવામાં રાખી નિયમે અવશ્ય લેવા જોઈએ. ઈદ્રિયોને સયમ સુખને માર્ગ છે. અકેક ઇદ્રીયના વશ પડી અને છ પ્રાણુ ગુમાવે છે જ્યારે આપને ઈદ્રીય ઉપર અંકુશ ન મુકીયે તે ક્યાં જઈશું? તે વિચારો? [1] સ્પર્શેન્દ્રિય-(શરીર) હાથીને પકડી તેના હાથી દાંત લેવા માટે ખાડે ખેદી તૈયાર કરે છે તે ખાડાને ઢાંકી તેના ઉપર કાગળની બનાવટી આબેહુબ હાથણી મુકે છે તે જોઈ તે હાથણીને સ્પર્શ કરી તેને ભોગવવા હાથી દે આવે છે ત્યાં તે હાથી છેડા ખાડામાં પડી પ્રાણ ગુમાવે છે. ફકત રીરના સ્પર્શની લોલુપતાથી હાથીના પ્રાણ જાય છે. રિ] રસનેદ્રિય (જીભ) માછલી નદીમાં, દરીયામાં કરે છે તેને પકડવા માછીમાર લોટની નાની નાની ગોળી નાખે છે તે ખાવા આપે છે ને જાળમાં ફસાઇ જઇને જીભના સ્વાદથી તે પ્રાણ ગુમાવે છે. ]િ ધ્રાણેન્દ્રિય (નાક) સપ તથા ભમરા વગેરે સુધીથી દેહતા આવે છે ને ફસાઈ જઈ પિતાના નામની સુગંધી લેવા પ્રાણુ ગુમાવે છે.. Page #5 -------------------------------------------------------------------------- ________________ OSOS (4) COCOS Iી ચક્ષહિંય-આંખ, રાતે પતગીયા ઉડે છે તે દી–લાઈટના પ્રકાશમાં અંજાઈ જઈ તે પિતાના પ્રાણ ગુમાવે છે. Nિ દિય-(કાન) જંગલમાં અનેક હરણે ફાળ મારતા કુદે છે ત્યાં તેને પકડવા સંગીત વગાડે છે તે સાંભળી હરણીયા સંગીતમાં તલ્લીન થાય છે જે જેમાં તેને સીકારી પકડી લે છે તેનું જીવન સંગીતના કારણે બરબાદ કરે છે. ક, માંસ-દારૂ, કંદમૂલ-બટાકા-આદુ વગેરે અભક્ષ્ય કે અનંતકાય વાપરતા નથી છતાં તેનું પાપ કેમ લાગે છે ? તે સમજાવે ! ? અવિરતીનું પાપ લાગે છે અછાઓ બેઠી છે જેથી ત્યાગ કર્યો નથી એટલે એટલે તેનું પાપ લાગે છે. એકેદ્રીય–બેઈકીય તે ઇદ્રીય કે ચૌઇબ્રીયના જીવે છે તેઓને અવિરતિનું પાપ ચાલ્યા કરે છે તેઓ બીજું કાંઈ એવું પાપ કરતા નથી છતાં તેઓને કર્મબંધ અવિરતિને ચાલે છે-ઈચ્છા બેઠી છે. ?કીડી-મકેડા- -પશુઓ પક્ષીઓ દરેક તીયએ ખાતા જ દેખાય છે. ખાઉં ખાઉંની જ પ્રવૃતિ છે જ્યારે બાપને માન ઇદ્રીય ઉપર અંકુશ મુળ ઉર્વમમન કરી શકે છે, તીય પરાધીન છે અનાદિને ખાઈ ખાઉં આહારને સંસ્કાર છે. આપને મૂળ સ્વભાવ તો અણાહારી છે તે મેળવવા પ્રારંભમાં તામસી ખેરાક ઉપર નિયંત્રણ મુકવું જોઈએ પછી સાત્વીક આહાર ઉપર પણ નિયંત્રણ જોઈએ. જ વિરપે તે બ (પાપથી અટકે તે બચે) આહાર માટે જ સંપત્તી, સંપત્તા માટે અઢા પાપોના તોફાન થાય છે જેથી માત્મા ભારે થાય છે માટે જ બદ્ધ અહારથી અશુદ્ધ વિચાર બંધ કરવા અભોનો ત્યાગ અવરય કરવાનું છે, દેવોના દેવ ખાતા નથી છતાં પાપ લાગે છે દેવલોકના દેવેનું આયુષ્ય વધારેમાં વધારે ૩૩ સાગરોપમનું હેય છે તેને ૩૩ હજાર વરસે મુકત ખાવાની ઈચ્છા થાય છે. “છાછ દે છે તેઓને આપની માફક ઓર્ડર વાપરવાનો નથી છતાં તેને નવકારશીના પચ્ચખાણને પણ લાભ મળતું નથીત્યાગને લાભ મળતું નથી કારણ પચ્ચકખાણ લેતાં નથી. જ હોસ્પીટલમાં ફકત પાણી ઉ૫ર રહીને અથવા ફકત મગનું પાણી વાપરીએ તે પણ ઉપવાસ કે આયંબિલને લાભ મળતો નથી કારણ પ્રતિજ્ઞાપૂર્વક ત્યામ કરેલ નથી તેમ દારૂ, માંસ વગેરે અભક્ષ્ય ખાતાં નથી તેનું પા૫ વાગે છે. માટે નિયમ લેવાથી તેના પરની છ બંધ થાય તે ત્રણે લાભ થાય છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ 9998 ( ૬ ) 138 એક એકે તે જેને અભયદાન અપાય છે આપને પાપથી બચીએ છીએ અને આરોગ્ય આપનું સારું રહે છે માટે વાપરતા નથી છતાં નીયમ લઇ પાપને આવતા અટકાવો (વધુ માટે પુરિતકા નંબર ૧ વ) જેથી ઉપાજવિજયજી મ. કહે છે – ઇચ્છારાધે સંવરી પરિણતી સમતા ગે રે” સારી ભાવનાથી ઇચ્છાઓને રાકી નિગમ ગ્રહણ કરે અવિરતિના પાપ માટે મિથ્યાત્વ-અવિરતિ કષાય અને વેગ એ ચાર કર્મબંધના કારણે છે તેમાં અવિરતિના પાપે–ખાતા નથી. પીતા નથી-કેઇ પ્રવૃત્તિ થતી નથી- છતાં તે પાપ લાગે છે, ભાગીદારેનું દષ્ટાંત: બે ચાર ભાગીદારોની કંપની પેઢી ચાલી રહી છે પરંતુ એક સરખા દિવસે જતા નથી તેમ એક ભાગીદારને મન દુઃખ થયું ભાગીદારોને જણાવી દીધું કે હું ભાગીદારીમાંથી છુટ થાઉં છું. હું તે આવવાનો નથી-તમે જે કાંઈ વેપાર કરે તેમાં મારે કઈ લેવા દેવા નથી તેમ કહીને ચાર છ મહીનાથી આવતો નથી કંપનીમાં ખોટ ગઇ ભાગીદારે તેની પાસે ખેટ માંગે છે. છુટા થયેલ ભાગીદારે કીધું મેં જણાવી દીધું છે તો વેપાર કરો તમે જાણે હું તે પેઢી પર આવતા નથી તે મારે કઈ આપવાનું નથી. કોર્ટમાં કેસ ચાલ્યો વકીલેએ દલીલ કરી કે તેણે લેખીત આપેલ નથી માટે તેને ભલે પેઢીના કાર્યમાં રસ લાધે નથી તે પણ તેને ખેટ આપવી પડે તે રીતે ચૂકાદો પણ આપે તે ઉપરથી નકકી થયું કે જ્યાં સુધી ભાગીદારીમાંથી છુટા થવા લેખીત આપવું જોઈએ તે આપેલ નથી જેથી ખેટ આપવાની છે. તેમ આપને પણ જે વસ્તુ વાપરતા નથી પણ તેના ત્યાગને નિયમ લીધે ના હોવાથી છતાં તેના ઉપરની ઇરછાઓ બેઠી છે. ત્યાગ કર્યાને પચ્ચખાણું કર્યા નથી ત્યાં સુધી તેના પરની ઇરછા બેઠી છે એટલે અવિરતિના પાપ લાગે છે. પાપથી અટક્યા નથી તેને નિયમ લીધે નથી માટે અવિરતિનું પાપ લાગે છે. મીલ અથવા કંપનીના શેર લીધા હોય ત્યાં સુધી ભાગીદાર તરીકે ન થાય છે દર વરસે મળે છે જેથી તેનું ભાગીદાર તરીકેનું મીલ કે કંપનીમાં જે પાપ થાય તેના ભાગીદાર બનીએ છીએ જે તે મીલ કંપનીના શેર બીજાને આપી દઇએ તે સહી કરીને ટ્રાન્સફર કરીએ તે તે મીલ કે કંપનીમાં જે પાપ થાય તે આપણને લાગતું નથી. છે તેમ નિયમ કે પચ્ચખાણ કરવાથી તે પાપથી બચીએ છીએ અને તે ત્યાગ થવાથી તેનું પાપ લાગતું નથી, Page #7 -------------------------------------------------------------------------- ________________ 8888 ( ૭ ) 68°3 ધમ રૂપી ઔષધ લેતાં પહેલાં ચરી અને પરેજી પાળેા. આ શરીરમાં રામ થયે। હોય તે ડાકટર કે વૈદ્ય રામ દૂર કરવા પ્રથમ ચરી પરછ પળાવે છે. + છાસ ફ્રુટ મગનું પાણી વાપરવુ' વગેરે તે ચરી એટલે પરેજી એટલે તેલ, મરર્ચા, ખટાશ, તળેલુ` વગેરે વાપરવું નહીં. તે પછી દવા દિવસમાં ૩ થી ૪ વાર અથવા કલાર્ક-કલાકે લેવાય તા રામ દૂર થય છે. = આ ખાવાનું . - = તેમ આત્માને ક્રમ રૂપી શગના કારણે દુઃખા આવે તેને દૂર કરવા ચરી પાળવા માટે દાન-શીલ-તપ અને ભાવ ધમ' અને છ કયે। દેવપૂજા વગેરે બતાવેલ છે. પરેજી પાળવા માટે અભક્ષ્યા, અનતક્રાય સાત વ્યસને વગેરેને ત્યાગ કરવા બતાવેલા છે. પછી ક્રમરૂપી રામના આવવાના દરવાજા બંધ કરી ધમરૂપી ઔષધ વાપરા તો પાપ-તાપ સંતાપ દૂર થઇ થઇ આધિ-વ્યાધિ ને ઉપાધિમુકત થઈ પરમ સુખને પ્રાપ્ત કરાય છે. ♦ ધર્મરૂપી ઔષધ લેતાં પહેલાં ચરી-પરેજી અવશ્ય પાળવી જોઇએ તો જીવનના ક રૂપી શેગા દૂર કરવામાં સહાયભૂત થાય છે. ૭ ૪ —; સાત ભયને દૂર કરી નિર્ભીય અના © ૭ મરણ ભય ૧ આજીવિકા ભય ર પલેાક ભય ૫ ચાર ભય 3 રાજ્ય લય - આલેક ભય ૪ શત્રુ ભય ७ ૫ વાંચા પછી શુ? ચિંતન પછી વનમાં મૂકે ઘણા લાભ કરનારી નીવડે છે. સરળ નિયમો વાંચા ને એત્રણ નિયમેથી પ્રારંભ કરો. ભૂલી જાવ તા—ખીજે દિવસે-ધરમાં અનેક વસ્તુએ હેય તેમાંથી એક વસ્તુ ખાવાના ત્યાગ કરી નિયમનું પાલન કરા જેથી દોષ લાગરો નહિ. ચિ’તન કરે! તો, જીવન સુગંધીમય બનશે. થોડા પશુ નિયમ 00000336 3 Page #8 -------------------------------------------------------------------------- ________________ (i) (61) (1) (૯) SG 33 ( ૮ ) (૧) (૨) (૩) (૪) અજાણ્યાં ફળ-તૂચ્છ-ળા-વડ-ઉંબરાના ટેટા વગેરે ખાવાના નથી તે। તેને ત્યાગ કરી ને લાભ મેળવે. (૫) વાસી રોટલા રેટલી- વડા ધેાલવ–રસાઇ વાપરવાની બંધ કરી મે ઇન્દ્રિય જવાની રક્ષા કરા. 8888 + વાંચીને જીવનમાં ઉતારી મધ-માખણુ-મદિરા-માંસના ત્યાગ કરી, અનેક જીવાને અભયદાન આપી આરોગ્ય મેળવા આા-સ્ક્રિમ-ખરફ્ર-સરખતામાં અનેક ભેળસેળ થાય છે. અસખ્ય જવાની હિંસા છે તેને ત્યાગ કરી લાભ મેળવે. બટાટા-આદુ-લસણુ-વે ગણુ-કાખીજ-ટામેટાં-લાવરી વગેરે તામસી ખેારાકાને ત્યાગ કરી અનંતા જીવાતે બચાવે. કઠોળ-વડાં-ચાલવડાં-ભજીયા સાણું વગેરે સાથે શ્રીખંડ-કાચુ દહીં વાપવાનુ બધ કરી એ ઈંદ્રિય જીવાને બચાવી પ્રભુઅજ્ઞાનું પાલન કરી, જમતાં એઠું મુકવાનું બંધ કરી, સચ્છ'મ જીવાની ઉત્પત્તિ અટકાવે. રાત્રિ મેાજનના દરેક ધમ'માં ત્યાગ બતાવ્યા છે. તે બંધ કરી અનેક રોગોથી બચી, પાપથી અટા. થાળી કેાઈ પીવાથી એક આયંબીલને લાશ ધ્યેા. નિયમા વગરનું જીવન અધ:પતન કરે છે. (શ્રેણી નંબર ૧ વાંચા ). અંકુશ વગરનું જીવન અધોગતિએ લઇ જાય છે, * આહાર શુદ્ધિથી વિચાર શુદ્ધિ ને વિચાર શુદ્ધિથી વન શુદ્ધિ આવે છે. રાજસી તે તામસી આહારથી મનના લુષિત વિચારો ને અનેક રાગેાન ઉત્પત્તિ, અનેક જીવાની હિંંસા, અનાચારાની પ્રવૃત્તિ થાય છે. જીવન અધાતિને માગે' જાય છે. * સાત્ત્વિક અાહાર, અનાજ, ફળ, દૂધ, દહીં, ઘી, છાશ, શાકભાજી વગેરેથી મનની નિર્માંળતા, ચિત્તની પ્રસન્નતા વિચાશેની શુદ્ધિ થાય છે જેથી માત્માનું ઉર્ધ્વગમન થાય છે. રાજસી અને તામસી આહાર ત્યાગ કરવા લાયક છે અને તે માટે આવીસ અભક્ષ્યા ગ્રાત્મકારાએ બતાવ્યા છે. અલક્ષ્યા એટલે ખાવા લાયક નહી' જે વસ્તુ ખાતા નથી છતાં પચ્ચખાણ નહુ લેવાના કારણે તેના પાપા લાગે છે, માટે નિયમ લઈ તેના અવૃક્ષ ત્યામ કરવા જેથી અનેક પાપાથી બચાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ મોત્તેજક ક્ષાબંધી પાપને ૨Rવા મખણનો ત્યાગ કરો.. એક જીવોની હિસાળ બચવા મરનો ચમ રો. .. 'જીવન નિષ પથસોની ક્ષા માટે માંસાહારનો વ્યાગ કરl. સદાચારના પાલનમાટે મદિરારો વત્ર જી. dan GSTAR દિપીજનો | યાગી ર્વ ઈથ જારીની સા મટે વિલન ત્યાણજો.. બનન કonકરણના GS 1 થી લયલા દાળ વગેરેઅનંતકાયની ત્યાગ કરી..... ducation International For Private & Personal use only www.jainelibrary Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ 3D20s ( ૯ ) Bewafa – બાવીસ અભક્ષ્ય : (૧૧) વિદળ (૧) મધ (૨) માખણ (૩) માંસ (૪) મદિરા (દારૂ) (૫) બરફ (૬) કરા (૭) કેર (૯) બાળ અથાણું | (૧૬) અજાણ્યાં ફળ (૧૦) રાત્રિ ભોજન (૧૭) વડના ટેટા (૧૮) ઉંબરાના ટેટા (૧૨) ચલિતરસ (૧૯) કાળા ઉંબરાના ટેટા (૧૩) બહુબીજ (૨૦) પારસ પીપળાના ટેટા (૧૪) ગણુ (૨૧) પ્લેક્ષની ટેટી (૧૫) તુછ ફળ (૨૨) અનંતકાય (૮) માટી * મીઠાઈ, ખાખરા, લાટ વગેરેને કાળ નીચે જણાવ્યું છે. તે સમય પ્રમાણે અભક્ષ્ય છે. તે સમય પહેલા પણ બેસ્વાદ થાય તે અભક્ષ્ય જાણ ત્યાગ કરવો. (૧) અષાડ સુદ ૧૫ થી કારતક સુદ ૧૫ સુધી-પંદર દિવસ પછી અભક્ષ્ય. (૨) કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૫ સુધી-ત્રીસ દિવસ પછી અભક્ષ્ય. (૩) ફાગણ સુદ ૧૫ થી અષાડ સુદ ૧૫ સુધી-વીસ દિવસ પછી અભક્ષ્ય. ક કરી અને રાયણુ આદ્રા નક્ષત્ર (જન ૨૧) પછી અભક્ષ્ય છે. ખજુર, ખારેક, સકે મે, અને સર્વ ભાજી : તાંદળ, મેથી, કોથમીર, પત્તરવેલીયાના પાન વગેરે વાર ફાગણ સુદ ૧૪ થી કારતક સુદ ૧૫ સુધી ૮ મહિના અભક્ષ્ય છે. ખાસ જરૂરી–આપણે ફળાચારથી-દેશાચારથી કે વ્યવહારથી ઘણી વસ્તુઓ વાપરતાં નથી છતાં તેનાં પચ્ચખાણ નહિ લેવાથી તેને દેષ લાગે છે. માટે તે સમજી ખાતાં નથી તો પણ નિયમ અવશ્ય લેવો જોઈએ છે બા વી સ બ બ હું Ensevesavsucan ૪ ચાર મહા વિગઈઓ – મદિરા માંસ મધ માખણ मद्य मांसे मधुनिच नकनीते चतुर्थके । उत्पद्यन्ते विलियन्ते, सुसूक्ष्मा, जन्तुराशयः ।। મધ, માંસ મદિરા ને માખણમાં ક્ષણે ક્ષણે મૂક્ષ્મ જંતુઓની રાશિઓ ઉત્પન્ન થાય છે ને મારે છે. (અન્ય દર્શનીમાં જણાવેલ છે ). Page #12 -------------------------------------------------------------------------- ________________ 3 8 (૧૦) 28 29 30 सप्तग्रामे च यत्पापं मम्निना भस्मीसात् कृत । नजायतेपापं, मधुर्बिदु प्रभक्षणांत ॥ મધના બિંદુ માત્રના ભક્ષણથી સાત ગામને અગ્નિથી બાળી નાખે તેનાં કરતાં વધારે પાપ લાગે છે. જ ચાર મહાવિગઈ છે. વિગઈ એટલે વિવિ કરે . તે દરેક વિગઈમાં તે તે - રંગના અસંખ્ય બેઈદ્રિય જીવની ઉત્પત્તિ થાય છે, - જે વાપરવાથી વિકારી વૃત્તિ, કામવાસના તેમજ અનેક રોગોની ઉત્પત્તિ થાય છે અને ચિત્તભ્રમ કરે છે. * અનેક જીવોની હિંસા થાય છે જેથી દરેક ધર્મમાં તેને નિષેધ કરેલ છે તેથી દુબુદ્ધિ આવે છે અને અનેક દુર્ગુણોથી ભ્રષ્ટ થઈ અમતિને માર્ગે લઈ જાય છે. છે (૧) મધ:- માખી, જમરી, કુંતાની લૂંકમાંથી બને છે. મધમાખીને ત્રાસ આપી મધ લેક કાઢે છે તે મધપુડામાંથી અશક્ત એવા અનેક બચ્ચાઓ ધુમાડાથી ગૂંગળાઇને મરી જાય છે તેના મધુરસના કારણે અનેક ત્રસ જેવો કીડીઓ ઉડતા 9 ચેટીને મરી જાય છે મધમાખીઓની અશુચિ-ઈડાને રસ મધમાં ભળે છે. કે તે દવા માટે પણ વાપરવા જોઈએ નહિ-તે દુર્ગછનીય છે. મધના બદલે પાકી - ચાસણી, મુરબ્બાને રસ, ઘી, સાકરથી પણ દવા વપરાય છે. કે મદિરા – બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, માતા, બેન, દીકરી સાથે સ્ત્રી જેવું વર્તન કરે છે, રસ્તામ, બજારમાં નગ્નપણે સુવે છે, બેભાન અવસ્થા થાય છે, ગૂઢ વાતે પ્રગટ કરે છે, વિવેક, સંયમ, જ્ઞાન, શૌચ, દયા ક્ષમા સવને નાશ થાય છે. ક સુરા, કાદંબરી, વીસ્કી, દારૂ, શરાબ, દ્રાક્ષાસવ, વાઇન, લઠ્ઠો, બીયર કે વોટ સર્વેમાં સૂકમ છે નિરંતર ઉત્પન્ન થાય છે ને મારે છે. તેનું સેવન કરવાથી અનેક જીવોની હિંસાનું પાપ લાગે છે, ને તેથી જીવન બરબાદ બને છે. જે માંસ:- પંચેન્દ્રિય જીના વધથી માંસ મળે છે. શુક્ર અને લેહીથી ઉત્પન્ન થયેલ વિષ્ટાના રસથી વધેલા લેહી વડે તૈયાર થયેલમાંથી દુર્ગછનીય માંસનું ભજન કેણ કરે! જેને જન્મ મરણ જોઇતાં નથી તેને કોઇના જન્મ મરણ માટે નિમિત્ત નહીં બનવું જોઈએ. અનેક જીવોની હિંસા રૂપ માંસ આ ભવને અને આવતા ભવને બગાડે છે. * માંસાહારના મહાપાપથી ઇષ્ટને વિયેગ, દુઃખ, દરિદ્રતા, દુર્ભાગ્ય, નિરાધારપણું વગેરે અનેક સંકટો ભોગવવા પડે છે. માટે માંસાહારનો ત્યાગ કરવો. છે માંસાહાર કરતાં શાકાહારમાં અનેક વિટામિને છે તે માટે (વાંચે પેઇજ ૨). Page #13 -------------------------------------------------------------------------- ________________ विचार શુદ્ધિથી વર્તન શુદ્ધિ રાજ્સી અને તામસી આઠારથી આરોગ્ય બાંહે છે.અને ડૉક્ટરોના બીલો ચુક્વવા પડે છે. સાત્વીક આહારથી આરોગ્ય જળવાય છે.અને વિચાર યુધ્દ આવે છે.સાત્વીક આહારથી દેહશુધ્ધિ અને વિચાર શુધ્દિ) ain Education International સામાયિક દીન દ:ખીને સહાય દેવ પૂજા e & Personal Use Only નિર્દષિ પશુઓ ની રક્ષા www.iainelibrary.or Page #14 -------------------------------------------------------------------------- ________________ Page #15 -------------------------------------------------------------------------- ________________ *S*3:38 (૧૧ ) GSSE ♦ અક્ષરનું દૃષ્ટાંત અકબર બાદશાહ ક્રૂર હતા તેને રાજ સવા શેર ચકલાની જીભ ખાવા જોજીંએ; હરણીયા, વાધ, સિંહ, ચિત્તાના મસ્તા મિનારા ઉપર બાંધી ગાઉ ગાઉ એ આમાથી -તેહપુર સીક્રી સુધી પોતાના પરાક્રમ પ્રશિત કરેલ તે બાદશાહને પ. પૂ. આ. મ, શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજે પ્રતિખેષ કરી છ મહીના સુધી જીવદયા પળાવી તે પછી અહિંસા ક્રમના પાલક આપણે માંસાહાર, ઇંડા, માછલી વગેરેથી મિશ્રિત દવાઓ પણ વાપરવી જોઇએ નહીં. પુરાણ, મનુસ્મૃતિ, મહાભારત, બાઇબલ, કુરાન, ગીતા વગેર અનેક સ્થળ તેમા વષદ્." (૪) * માખણ : માખણને છાસ ખપંથી મહાર કાઢ્યા પછી તરત જ તેજ રંગના સૂક્ષ્મ છવાના સમુહ પેદા થાય છે તેથી માખણ અભક્ષ્ય છે.” માખણુ છાશમાં હોય ત્યાં સુધી ભક્ષ્ય છે તેની બહાર માખણુ કાઢે કે તરત જ તે અભક્ષ્ય છે. ♦ માખણુ કામવાસના ઉત્પન્ન કરનારૂ છે, ચારિત્ર, સદાચાર માટે હાનિકર્તા છે જેથી સ' ભગવ'તાએ જ્ઞાનથી જોઇ જાણી તેને નિષેધ કરેલ છે. ♦ માખણુ કરતાં ઘી, દહીં, દૂધના ઉપયેામ; બળ, ક્રાંતિ, બુદ્ધિ, વીયને પુષ્ટ કરનારૂં છે અને માખણુ અનેક છવાની હિંંસા કરનાર છે માટે તેના ત્યાગ કરવા. (૫-૬) અરફ્રે-હિમ-કરા :- ત્રણે ચીજેમાં સરખા દોષ છે. નાના પાણીના એક બિંદુમાં અનંતા જીવા હૅાય છે, કૅપ્ટન ક્રાસ બીએએ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી પાણીના એક ટીપામાં ૩૬૪૫૦ હાલતા ચાલતાં ત્રસ જીવા જોયા તેનુ ચિત્ર પણ બહાર પાડેલ છે. * પાણીને મશીનમાં ખૂબ જ ઠંડુ કરવાથી ખરા જામે છે. બરમાં કણે કણે અનતા જીવા હાય છે. કરા, હિંમ પાણીનુ ઘન સ્વરૂપ છે. બરા, આઇસ્ક્રિમ, બરફના ગોળા, સરખા, કુલ્ફી, ઠંડા પીણુાં વગેરે વપરાય તે। તેનાથી અજીણુ થાય છે, અનેક શગાની ઉત્પત્તિ થાય છે અને અનેક જીવાની હિંસા થાય છે. ♦ આઇસ્ક્રિમમાં એન્ગ્રીલ એસીટેડ, એમીલ એસીટેડ, ગ્લુકાણ એલડીહાડ સી, ૧૭– થીક એસીડ, મુદ્રાક્ષહેડ, પીપરોહાલ વગેરે તેમજ ઈંડાનેા રસ પણુ અંદર નખાય ઇંડા પંચેન્દ્રિય જીવેાના ગલ' છે; તેમ એસીટેડમાં ગૂઢ ઝેરા છે જે ધીરે ધીરે શરીરમાં પસરી અનેક રાગેપત્તિનું કારણ છે માટે તે વાપરવા જોઈએ નહીં. (૭) ઝેર:- સેમસ, વચ્છનામ, તાલપુર, અણુ, હુડતાળ, એરક્રાચલા, ધતુરા, આકડા, રસાયણ વગેરે અનેક પ્રકારના ઝેરે છે જે વધુ પડતા વાપરતાં પ્રાણધાતક બને છે. ડી. ડી. ટી. પશુ ઝેર છે માટે તેના ઉપયેામ કરવા નહી”. તમાકુ પણ ઝેરી વસ્તુ છે તથા બીડી, સીગારેટ, ચીટ, ચલમ છીંકણી વગેરે દ્રવ્ય તે ભાવ આરેાગ્યને નુકસાન કરે છે. 239 પા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૩% (૧૨) 8833 (૮) માટી-કેન્સર વગેરે રોગ થાય છે. આ સર્વ પ્રકારની માટી, કાચું મીઠું, ખડી, ખારે, ભૂત વગેરે સર્વ અભય છે, તેના કણે કણે પૃથ્વીકાયના અસંખ્ય છ હેય છે. માટીથી પથરીને રોગ, પશુ રોગ, આમવાત પિત્તની બિમારી વગેરે રોગો થાય છે માટી સમુચ્છિમ જીવોની નિ રૂપ છે, જેથી તે અભક્ષ્ય છે. ચાક ચો, ગેરૂ અચિત્ત હોવાથી તેને ઉપયોગ કરી શકાય છે. (૯) સધાણુ બેળ અથાણું - કરી, લીંબુ, ગંદા, કેરડા, કરમદા, કાકડી, ચીભડાં, મરચીને સંભાર વગેરે જારી તૌયાર કર્યા હોય તે ત્રણ દિવસ ઉપરાંત એથે દિવસે અજય બને છે. એ દિવસે અથાણુમાં અનેક ત્રસ જીવે ઉપજે છે ને મરે છે. તડકે કડક થયા વિનાના અથાણામાં બે ઈદ્રિય જીવ ઉત્પન્ન થાય છે કે હાથે સ્પ કરાય તે પંચેન્દ્રિય સમુરિછમ છો ઉપજે છે. તેથી ત્રસજીની હિંસાને દોષ લાગે છે.. છું- મુરખ્યાઓ ત્રણતારની ચાસણી ન થઈ હોય તે ખપે નહિ. બંગડી જેવાં કાક કેરી, ચીલમ, મરચાં, ગુદાં કાકડી ન થાય તે તે અભક્ષ્ય છે. રવાદ કરી જાય, લલકલ, છારીવળી હોય તે તે ખપે નહિ લીલફુલ-સફેદ છારી દેખાય છે તે બધાં નગદના કવો છે તે સાફ કરવાથી હિંસા થાય છે. ક અન્ય દર્શનમાં સંધાણ, અથાણું, અનંતકાય ને નરકના દ્વાર બતાવેલ છે. चतस्त्र नरकध्वारा, प्रथम रात्रिभोजनम् । परस्त्री गमनं चैव, संघानानंतकायिकाः ॥ રાત્રિભેજન-પરસ્ત્રીગમન-બેળ અથાણું ને અનંતકાય ચાર નરકના દ્વાર છે [મનુસ્મૃતિ (૧૦) રાત્રિભજન - સૂર્યના અસ્ત થયા પછી બીજે દિવસે સૂર્યને ઉદય થાય ત્યાં સુધી ચાર પહેરની રાત્રિ ગણવામાં આવે છે. છે સૂર્યાસ્ત થયા પછી અનેક સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે જે લાઈટના પ્રકાશમાં પણ દેખી શકાતા નથી. જે ભજનમાં આવી જવાથી નાશ પામે છે. રાત્રે જમવાથી અજીર્ણ થાય છે, આરોગ્ય બગડે છે, આળસ વધે છે ને સવારે ઉઠવાનું મન થતું નથી ને રોગની ઉત્પત્તિ થાય છે. mmmmmmm IND RAMA DIS For Private & Personal use only Page #17 -------------------------------------------------------------------------- ________________ રાજન માજન વંચલમાંટેરિયાદ છે. રાજને હપ આપે.. બહેન પુષ્પગુલ શકે છે. વંચલ દ્વારા પ્રજાની રંજ વધતા રાજ વંદભૂલને શક્ય માંથી ચાલીજવા છે. વડ્યુલ . jજગંલમાં લુંટફાદો છે.સનીચાસમ મiા છે. 45શુલ થામાસ પણ થતાં વિહોરરતા કૃળિઓને વિદાય | આપવા Jain Education Internationella Guègien Fog Private & Personal use only Page #18 -------------------------------------------------------------------------- ________________ Page #19 -------------------------------------------------------------------------- ________________ DOCES (13) વંકચૂલ લૂંટારો ફકત ચાર નિયમ દઢ રીતે પાલન કરી સુખી થયો * એક રાજાને પુત્ર પુષ્પગૂલ હતું, પરંતુ રાજાને પુત્ર એટલે સ્વચહદી-જગારી બસની બને ને પ્રજાને રંજાડતા હતા. કોઇને ગઠિતો નહિ જેથી પ્રજાએ તેનું નામ “વંકચૂલ” પાડેલ હતું. એક સમયે વંકચૂલને બોલાવી રાજાએ ઘણજ ઠપકે આપે ને જણાવ્યું કે ભાવિમાં તું રાજા થશે, પ્રજાનું પાલન તાર કરવાનું છે, પ્રજાને ત્રાસ આપે છે મહાજન મને ફરિયાદ કરે એ ઠીક નથી માટે તું સુધરી જ. પિતાએ વંકચૂલને વારંવાર શિખામણ આપી છતાં તે ન સુધર્યો છેવટે રાજાએ કહ્યું કે જે રાજ્યમાં રહેવું હોય તે તારી કુટેવ સુધાર, નહીં તો તારા જેવા છોકરા ન હેય તે સારા-તું મારા રાજ્યમથિી ચાલે જા, મારે એવા છોકરા નહિ જોઈએ. વચૂકતે ની સ્ત્રી ને બહેન ત્રણ જણ નીકળી ગયા. દૂર જંગલમાં જઈ લુંટારાની ટાળી જમાવી. લૂંટ કરવાનો ધંધે ચાલુ કર્યો. એક સમયે આચાર્ય ભગવંત વગેરે મુનિઓ સાથે જંગલમાં આવી ચાતુર્માસ રહ્યા છે વરસાદના કારણે અને દૂર નગર હેવાને કારણે વંકચૂલની પાસે ચાર મહિના રહેવા મકાનની માંગણી કરી વંકચૂલે હા કીધી, પરંતુ હું લૂંટારે છું તમે ઉપદેરા ન આપે તે ખુશીથી રહે. તેમણે કબુલ કર્યું ને ચાતુર્માસ ત્યાં રહી જ્ઞાનપાનમાં તેઓએ આરાધનામાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. ચાતુર્માસ પૂર્ણ થયે હમે જઇશું. વળાવા વંકચૂલ જાય છે. આચાર્ય મહારાજે કહ્યું હવે અમારા સંસર્ગમાં તું આવ્યો છે, અમે તારૂં વચન પાળ્યું છે. તે અમારૂ વચન તું માન. તારા જીવનમાં થોડા નિયમ લે તે જીવન સુગંધી બનરો-વંકચૂલ કહે છે કે અમો લૂંટારા, અમારાથી નિયમ પાળી શકાય નહિ. આચાર્ય મહારાજે કહ્યું-તારાથી પળાય તેવા નિયમ આપશું-અંકુશ વગરનું જીવન અધગતિના માર્ગે લઈ જાય છે. વંકચૂલ સંમત થયા. આચાર્ય મહારાજે પળાય તેવા ચાર નિયમે આપ્યા. ૧. અજાણ્યાં ફળ ખાવા નહિ. ૨. તલવારને ઘા કર પડે તે સાત ડગલાં પાછા હઠવું. . રાજાની પદરાને માબેન ગણવીઃ ૪. કાગડાનું માંસ ખાવું નહિ છે (૧) પહેલા નિયમની કસોટી : લૂંટ કરવા ગયા છે. જંગલ આવ્યું છે. બખા થયા છે સાથીદારે ફળ લાવ્યા પરંતુ કોઇ તેનું નામ જાણે નહિ અને પોતે તે ખાધા નહિ સાથીદારોએ તે ખાધાં તેથી બધાજ મરી ગયા. ation International Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૪) : : : બીજા નિયમની કટી: વંકચૂલની ગેરહાજરીમાં દુશ્મન લુટારા આવ્યા જવાઈ ભજવે છે. વંકચૂલની બેન-પુરૂષને વેશ પહેરી જેવા જાય છે પરંતુ પુરૂષ વેશમાં એ સુઈ ગઈ. પિતાની સ્ત્રી સાથે પુરૂષને સૂતેલે છે. તલવાર ઉગામી. સાત ડગલાં પાછો હઠયો ત્યાં અવાજ થયે બેન ને સ્ત્રી જાગી ગઇ. બને બચી ગયાં. (૩) ત્રીજા નિયમની કટીઃ રાજાને ઘેર ગયે પટરાણી હતી. વંકચૂલનું ૨૫ જે ભોગની માંગણી કરી વંકચૂલ મક્કમ રહ્યો રાજા સાંભળી ગયે. રાજાએ છોડી દીધે રાણીને બચાવી દેશનિકાલ કરી. રાજાએ પિતાને ત્યાં રાખી લીધે. (૪) ચોથા નિયમની કોટી વંકચૂર મદિ પડે છે. વૈો આવ્યા. રોગ સારો થતું નથી દવા સાથે કાગડાનું માંસ ખાવા કહ્યું, ના કહી. નિયમ છે. મકકમ રહ્યો નિયમો શ્રદ્ધા પૂર્વક પાળ્યા. સુગતિને પામ્યા. જ નાના સરખાં નિયમે ઘણાં લાભનું કાર્ય બને છે. * રાત્રે ભજન કરતાં ઝેરી જનાઓની લાળ આવી જાય તે મૃત્યુ થાય છે, છાપામાં અનેકના મૃત્યુ થયાના સમાચાર વાંચીએ છીએ. અન્ય ધર્મના માર્કડ નામના ઋષિ જણાવે છે કે अस्तं गते दिवानाथे आपो रुधिरमुच्यते । अन्नं मांस समं प्रोक्तं, मार्कंडेन महर्षिना ॥ સૂર્યાસ્ત થયા પછી પાણી પીવું લોહી બરાબર છે ને અનાજ ખાવું તે માંસ બરાબર છે, એમ માકડ પુરાણમાં માકડ ઋષિએ જણાવેલ છે. રાત્રિ ભોજન કરવાથી ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, ભૂંડ, સપ, ઘ, સાબર, વીંછી વગેરેના ભામાં જન્મ લેવો પડે છે. દિવસની ને રાત્રિની નજીકની બે ઘડી એટલે સુર્યરત પહેલાની અને સુર્યોદય પછીની બબે ઘડીઓ ભેજનમાં અવશ્ય તજવાની છે. રાત્રિ ભોજનમાં અન્ન, પાણી, ખાદિમ અને સ્વાદિમ ચારે આહારને ત્યાગ કરવાનું પ્રભુએ કહ્યું છે, પૂર્વાચાર્યોએ નરકના દ્વારમાં રાત્રિ ભોજનને પ્રથમ બતાવેલ છે. પશુ-પક્ષીઓ પ્રાયઃ રાત્રે ખાતા નથી, ખેરાકને સુર્યોદય સાથે સંબંધ છે. જ ઇટાલિયન કવિ કહે છે કે - પાંચ વાગે ઉઠવું અને નવ વાગે જમવું, પાંચ વાગે વાળું અને નવ વાગે સુવું. આવા જીવનક્રમથી ૯૯ વરસનું આયુષ્ય જીવાય છે. mm MOND mTRUDED hai ISSING SING Page #21 -------------------------------------------------------------------------- ________________ રાજા જાએ છે. અલ ication International વંકચુલની બહેન પુરુષા તેરશે ભા સાથે ભવાઈ યુએ છે. પટ A મોહાણ 21121 4 અજાણ્યા ફળો સાથીદારોના ચુલ ખાવાથી, મરણ વંકચુલ'ઘા' કરતા પહેલા સાત ડગલા પાછો હટે છે. અવાજ થતા પુરુ વેશે સહેલી બel જાગી જાય છે. રાજારાણીને દેશના દંડની રે છે. વચલ બચાવે NOW વંકચુલને કૈરાજ દવામાં કાગડાનું સાંસખાવા માટે કહે છે વચલ નિયમમા -거둥둥거 રહે છે. www.iging Page #22 -------------------------------------------------------------------------- ________________ Page #23 -------------------------------------------------------------------------- ________________ 9 9 : (૧૫) 30 ક જ (૧) ભજનમાં જુ આવી જાય તે જલંધર થાય છે, (૨) માખી આવે તે ઉઠી થાય છે, (૩) કીડી આવે તે બુદ્ધિની મંદતા આવે છે, (૪) કોળી આવે તે કેઢ થાય છે. (૫) પછી આવે તે તાળવું વિંધાય છે, (૬) ગળી કે તેના અવયવો આવે તે ગંભીર સ્થિતિ થાય છે. (૭) મછરો આવે તે તાવ આવે છે, (૮) સપનું ઝેર આવે તે મરણ થાય છે, (૧૦) ઝેરી પદાર્થ આવે તે ઝાડા ઉલ્ટી થાય છે, (૧૧) વાળ આવે તે સ્વરભંગ થાય છે. જ ભારત તથા ભારત બહારના વિદ્વાને રાત્રિ ભજનને નિષેધ કરે છે. ૧. મિ. ટી. હાઈલી હેનેસી A. R. D. A=ઢીલી બાગ વોટર નામના પુસ્તકમાં જણાવે છે. ૨. એલબર્ટ. જે બેલેજ. M. D =ધી ફલેસેીિ એફ કટિંગમાં જણાવે છે. ૩. ડે. લેટેનરે કર્નલ ટયુબરકલેસીસ એન્ડ ધી સન ટ્રીટમેન્ટ નામના પુસ્તકમાં જણાવે છે. ૪. એસ. પેરેટ M. D.=સ્વારથ્ય અને જીવન નામના પુરતકમાં જણાવે છે. ૫ ડે. રમેશચંદ્ર મિત્ર વગેરે અનેક વિદ્વાને રાત્રી ભજનને નિષેધ કરે છે લક્ષમણજીને વનમાલાનું દૃષ્ટાંત • રામાયણમાં લક્ષ્મણજીએ વનમાલા સાથે લગ્ન કર્યા પછી વનવાસ પુરો થયે લઈ જવા કહ્યું, ત્યારે વનમાલાએ સોગંદ ખાવા જણાવ્યું ત્યારે લમણે સ્ત્રી, બાળ, ગેહત્યાના સોગંદ ખાધા છતાં તેણે માન્યું નહીં, પરંતુ લમણે ““રાત્રે ખાવાથી જેટલું પાપ લાગે તેટલું પાપ મને લાગે એવા સમંદ લીધા ત્યારે વનમાલાએ જવાની રજા લમણુને આપી હતી. મહાભારત, રામાયણ તેમજ અનેક શાસ્ત્રોમાં રાત્રિ ભોજનને મહાપાપ કહેલ છે તે તેને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. (૧)વિદળ:- જેમાંથી તેલ નીકળે નહિ તે વિદળ કહેવાય છે. • ઘેલવડ એટલે દ્વિદળ-કાળની સાથે કાચાં દૂધ, દહીં, કે છાશ તેમજ તેની સાથે મેળવણ કરેલ કોઇપણ ચીજ હોય તે તેમાં તરત જ બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. • વિદળને સામાન્ય રીતે કઠોળ ધાન્ય કહીએ છીએ. જેમાંથી તેલ ન નીકળે– બે સરખી ફાડ થાય અને ઝાડના ફળરૂપ ન હોય તે વિદળમાં ગણાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ક8 388(૧૬) ચણા, મગ, મઠ, અડદ, તુવેર, વાલ, ચેળા, કળથી, વટાણું, લાંગ, મેથી, -જીણવા વગેરે તથા તે કઠોળના લીલા, રૂકા પાંદડ, ભાજી તથા તેને લોટ, દાળ અને તેની બનાવટ વગેરે પણ દ્વિદળ ગણાય છે. મહાભારતમાં પણ તેને નિષેધ છે. જેમ કે વાળ, ચોળા ફળી વગેરે. તુવેર, લીલા વટાણા, લીલા ચણા પાંદડીવાળું શાક તથા તેની સુકવણી, સંભારા, અથાણું, દાળ, કઢી, શેવ, ગાંઠીયા, ખમણ ઢળા, પાપડ, મુંદી, વડા, ભજીયાં વગેરે સાથે કાચા દૂધ, દહીં કે છાસને યોગ થતાં તે અભક્ષ્ય બને છે. & ધ, દહી, છાસને ખૂબ ગરમ કરેલ હોય અને હાથે દાઝે તેવું ગરમ કર્યા પછી ઠંડા થયા પછી ઉપરની કહેળની ચીજે વપરાય તે દોષ લાગે નહિ. શ, દહીંને વધુ ગરમ કરવાથી ફાટી જાય તે તે માટે મીઠું કે બાજરીને લોટ નાંખવાથી ફાટી જશે નહીં. માટે રાયતા, દહીંવડા, શ્રીખંડ, કઢી, મેથી નાંખેલા અથાણુ, મેથીની વસ્તુ વાપરતાં બહુ જ ઉપયોગ રાખવો જરૂરી છે. કેવળી ભગવંતેએ અનેક જીવોની ઉત્પત્તિ જ્ઞાનથી તેમાં જોઈ છે. (૧૨) ચલિતરસ – ઇ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વોરે બદલાઈ જાય તેને “ચલિતર" કહેવાય છે. કહી મચેલી, વાસી વસ્તુઓ વગેરે તેમજ જેને સ્વાદ બદલાઈ જાય તે બધા ચલિતરસ છે. - સ્વાદમાં ખરાશ કે અરૂચિકર લાગે, ગંધ ખરાબ થઈ જાય વધુમાં ત્રસજીવો -તેજ રથના લાળીયા જીવો, લીલી સફેદ છારી પાપડ ઉપર થાય છે તેમાં નિગમના જીવ ઉત્પન્ન થાય છે. અનંત અવમય નિગોદના અને ત્રસ જીવોની હિંસાના કે ચલિતરસ અભક્ષ્ય છે. રોટલ, રોટલી, ભાખરી, દાળ, ભાત, શાક, ખીચડી, શીરે લાપસી, ભજીયા, થયેલ પુલા, વડા, નરમપુરી, કળા વગેરે રાત્રિ વ્યતીત થયા પછી વાસી ગણાય છે. તેમાં પાણીને અંશ હેવાના કારણે બેઈદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. જે ગરીબો, કુતરા, ગાય, ઢોરોને ખપતાં ત્રસજીવોની હિંસા થાય છે તેને દોષ બાપનારને લાગે છે.. ' ' , * કાળ વીતી ગયેલ મીઠાઇ, ફરસાણ, લેર તેમજ બે રાત્રિ એળગી ગયેલ - દહીં, છાસ અને તેમાં બનાવેલા વડા, થેપલા, બીજી રાત પછી અભક્ષ્ય બને છે. ચરિતરસ તથા વાસી વસ્તુ ખાવાથી આરોગ્ય બગડે છે, ઝાડા, ઉલટી થાય છે ને કોઈ સમયે મરણ પણ થાય છે. તેવા અનેક દાખલા વર્તમાનપત્રમાં વાંચવા મળે છે, માટે તેને ત્યાગ કર. - Page #25 -------------------------------------------------------------------------- ________________ OOOOOOO4G(90) SCO COCO (૧૩) બહુબીજ : છે જે ફળમાં કે શાકમાંથી બે બીજ વચ્ચે અંતર ૫ડ હેય નહિ–અથવા બીજે બીજ અડેલાં હેય-તેમજ જેમ બીજને જુદાં જુદાં ખાસ સ્થાન કે ખાના નથી તે બહુ બીજ જાણવાં. જેમાં ખાવાનું થે આવે છે ને જીવહિંસા ઘણી જ થાય છે, તેથી તેને ત્યાગ કરવાને છે. લીલા કે સૂકાં અંજીરમાં બીજ ઘણું હોય છે જે જુદા પાડી શકાતાં નથી તેમજ જામફળ, જમરૂખ, દાડમ, તે બીજ કડક હોવાને કારણે તે સચિત છવવાળા હોય છે. તેથી તે એકાસણું કે બેસણુમાં કપે નહીં. કોબીજ ફલાવર વગેરેના પાંદડામાં સુક્ષ્મ જીવો હોય છે તે પણ કલ્પ નહીં. ક કેડીંબડા, ટીંબ, રીંગણું ખસખસ, રાજગરે, પાપરા, કટલમાં પુષ્કળ બીજે હેય છે. જેથી તેને આરોગ્ય અને જીવ હિંસાની દ્રષ્ટિએ ત્યાગ કરવો. (૧૪) વેંગણ: સર્વ જાતિના રીંગણું અભક્ષ છે. તેમાં બીજે બહુ સંખ્યામાં હેય છે. તેની ટોપીમાં સક્ષમ ત્રસ જી હેય છે. રીંગણા સુકવણીને પણ નિષેધ છે. મહાભારત વગેરે શાસ્ત્રોમાં પણ તેને નિષેધ છે. અનેક રોગેની ઉત્પત્તિ થાય છે, જે વાપરવાથી હૃદય ધીઠ બને છે, નિંદ્રા વધે છે, પિત્ત વગેરે રોગ થાય છે. તે કામવાસના ઉત્પન્ન કરે છે અને તાવ ને ક્ષય રોગો થાય. પુરાણમાં પણ તેને નિષેધ કહેલ છે. ટામેટાં વિલાયતી રીંગણ () છે તેમ સાબીત કરેલ છે માટે તે ટમેટાં– રીંગણા છે જેથી તે વપરાય નહિં. (તા. ૮-૧૧-૮૦ના જેન પેપરમાં ઈ. સ. ૧૯૨૫માં) (૧૫) તુછ ફળ - જે ચીબેર, પીળું, પીયું, ગુંદી, જાંબુ, સીતાફળ, વગેરેમાં ખાવું અને ફેંકી દેવાનું ઘણું છે, જે ખાવાથી તૃપ્તિ થતી નથી કે શકિત મળતી નથી તે તૂછ ફળ છે. જેથી તે વાપરવાં નહીં. (૧૬) અજાયા ફળ – જેનું નામ જાણતા નથી, જેના ગુણો જાણતા નથી, તે બધા અજાણ્યા શળ–આ ફળ ખાવાથી કઈ વખત આત્મઘાત થાય છે. જેથી તેવા અજાણ્યા ફળો વાપરવાં નહીં. વંકચૂલે અજાણ્યા ફળને ત્યાગ કરવાથી મરણથી બચી ગયે હતું તે સમજીને ત્યાગ કરવો. (૧) (૧૮) (૧૯) (૨૦) (૨૧) ટેટાદેટીઓ - પાંચ ઉંબર ફળે, + (૧) ઉબર, (૨) કાળે ઉબરે, (2) વડના ટેટા, () પીપળાની ટેરી, () પહણની ટેટી જ પ િવ ા છે, જેમાં રાઈના દાણાથી ઝીણું ઝીણાં અગણિત બીજો હેય છે. જીવન નિર્વાહ માટે જરૂરી નથી. ગોત્પાદક છે, જે વાયરિવાથી બીજે બીજે જીવે છે તેને નાશ થાય છે. જેથી તે અભક્ષ્ય છે. WIN! '" !Swspappynewypeppsymen Mallillu india Masam * * * * * * * * Page #26 -------------------------------------------------------------------------- ________________ ' * 999 (૧૮) was ક લોકિક જૈનેતર શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે - ઉંદુબરના ફળમાં રહેલ કઇ છવ ખાનારના ચિત્તમાં પ્રવેશ કરે તે ચિત્ત ફાટી જાય છે. ટૂકડા થાય, મટી જાય. રાઇ જાય, અત્યંત ગળી જાય અને વિદાર થઇ જાય ને આકાળે મરણની પીડા થાય માટે નિષેધ છે. (૨૨) અનંતકાય:- સાધારણ ને પ્રત્યેક વનસ્પતિકાય બે પ્રકારે છે :* એક શરીર એક છવ હેય તે વનસ્પતિ, જેને ફળ, ફૂલ, છાલ, થડ, કાષ્ટ, મળ, લાવું અને બીજમાં અલગ અલગ જવ હેય છે, તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. ક સાધારણ વનસ્પતિકાય એટલે જ તો જ એક શરીરમાં અનંતા જ હોય છે તે સાધારણ વનસ્પતિ કાયને અનંતકાય પણ કહેવાય છે અનંતકાયના મહા વિચાઅ ણે જણાવાય છે? “ગુઢશિર, સંધિપવું, સમભાનેહિચછિન્નાહ, સાહારણશરીરે તવિ વરિચય” જેમાં નસ, સાંધા, ગાંઠ, તાંતણા, રેસા દેખાય નહિ, જેના બે સરખા ભાગ થાય, જેને છેદીને વાવવાથી ફરી ઉઘે તે અનંતકાય છે. તે સાધારણ વનસ્પતિકાયને બીજો પ્રકાર છે આમ કંદમૂલાદિ અનંતકાયમાં અનંતા જીવો છે, જે નહીં ખાવાથી અનંતા ને અભયદાન આપ્યાનું ફળ મળે છે. આપણને જીભ અનંત જીવોને કચરવા મળી નથી અનંતા અને કચરવાથી ભવાંતરમાં જીભ મળતી નથી ને અનંત કાયામાં અનંતકાળ રખડવું પડે છે, માટે તેને ત્યાગ કરવો. -: બત્રીસ અન તકાયના નામે - (૧) ભૂમિકંદ (૧૭) ગરમર (૨) લીલી હળદર (૧૮) કિસલય (૩) લીલે આદુ (૧૯) ખીરસુઆ કંદ (૪) સુરણ કદ (૨૦) થેગ (૫) વજ કંદ (૨૧) લીલી મેથ (૬) લીલે કચેરી, (૨૨) લુણ વૃક્ષની છાલ (૭) શતાવરી વેલી (૨૩) ખીલેડા કંદ (૮) વિરલી-લતા (૨૪) અમૃત વેલી (૯) કુંવર પાઠું (૨૫) મુળાના પાંચ અંગે (૧૦) શેર (૨૬) બિલાડીના ટોપ (૧૧) ગળે (૨૭) વત્થલાની ભાજી (૧૨) લસણ (૨૮) અંકુરા ફૂટેલ કઠોળ (૧૩) વાંસ કારેલાં (૨૯) પાલક ભાજી (૧૪) ગાજર (૩૦) સુઅરવલ્લી (૧૫) લેણું (૩૧) કમળ આમળી (૧૬) લેક (૩૨) આલુ, રતાળું, પીંડાળુ Page #27 -------------------------------------------------------------------------- ________________ GST*8 (૧૯) : 668 > **S* -દસ ચંદરવા શ્રાવકને ત્યાં જોઇએઃ ~ 2 Docam +w+com&W જિનભવન પૌષધશાળા સામાયિકશાળા ભેાજનગૃહ વલાણાનું સ્થાન ખાંડવાનું સ્થાન ૧ 3 ૪ ૫ પીરસવાનું સ્થાન ७ પાણી માળવાનું ૧ ❖ ૩ ઉડાળે પાણીનું ગળણુ ; જુગાર ૧ ચૂલા ઉપર પાણિયાર ઉપર સૂવાનું સ્થળ ८ ૯ ૧૦ ઈંડાં માછલી બકરાનું માસ સુવરનું માંસ 0 254A -: સાત ગળણુાં રાખવા જેઇએ:૨૭૧૭ ઘીની ગળણી ર - માંસ ૨ તેલની ગળણી છાસનું ગળણુ ૪ લેાટ ચાળવાની ચાળણી છ s&>dr ve -: સાત વ્યસનાના ત્યાગ કરી ઃ ૩ watcomesWO$cmd વેશ્યા – શિકાર ૪ ૫ દાર 3 . ૧૩,૩ બટાટા વગેરે અનંતકાય છે. વધુ વિગત અભક્ષ્ય, અન તકાય, વિચાર વગેરેથી વાંચી, ગુરૂગમથી જાણી, પૂછી ત્યાગ કરી અનંત જીવાને અભયદાન આા, વાપરતાં નહિ તે પણ:- નિયમ લેવાથી જ ત્યાગના લાભ મળે છે. વિચારી સમજે અને માંસાહારના ત્યાગ કરી અનેક જીવાના સહારક માંસાહારી પદાને સમજીને છેડા ૧૩.૩ ૧૩.૩ ૧. ૨૨ ૧.૦ ૧૫ ૧.૩ ૧૮.૭ ૪.૪ 1. B - ૦,૦ ૦.૦૨ ૦.૧૫ ...૩ દૂધનું મળણુ ૫ ચેારી – પરસ્ત્રી ૐ ७ ૦.૨૨ ૨.૧ ૦.૧૯ •.t ૦.૧૫ ૩.૫ ૦.૨ ૨.૩ ૧.૭૩ ૧૯ ૧.૪૪ ૧.૪૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ નામ પદાય મમ અદ તુવેર મર નવી વૈજ્ઞાનિક શાષ પૌષ્ટિક ખારાકના થા ભારત સરકાર દ્વારા પ્રકાશિત હેલ્થ બુલેટિન ન. ૨૩ –: પૌષ્ટિક શાકાહારી પટ્ટાની સમજણ ઃ TAGS: ૪ (૨૦) TAGA8G વટાણા ચણા યેાળા પ્રોટીન ચરખી ૨૪.૦ ૨૪.૦ ૨૨.૩ ૨૫.૧ ૨૨૯ ૨૨.૫ ૨૪૬ સાયાબિન ૪૩.૨ બદામ કાળ નારીયલ તથ મગફળી પીસ્તા અખરોટ ૧૩ ૧.૪ ૧૪ - ૭ ૧.૪ ૫૨ ..૭ ૧૯.૫ ૨૦ ૮ ૫.૯ ૪૬૯ ૪.૫ ૪૧.૬ ૧૮,૩ ૪૩.૩ ૩૧.૫ ૧૯૮ ૧૫ ૬ ૨૧.૨ ૩૯ ૨ ૫૩ ૫ ૬૪.૫ ૧૮.૭ ૧૫,૦ ૨૬.૨ ૫.૮ ૨૫.૧ ૩૮.૦ જીરૂ મેથી પનીર ૨૪.૧ ઘી દૂધના પાવડર લવણુ ખનિજ ૩.‘ ૩.૪ ૩.૪ ૨.૧ ૨ ૩ ૨.૨ ૩.૨ ૪.૬ ૨૯ ૨.૪ ૧,૭ ૫.૨ ૨.૩ ૨૮ ૧.૮ ૫૮ ૩. 1 ટ્રેટસ કુલ ક્રા હાઇ શિયમ ૫૬. }..} ૧૭.૨ ૫૯ ૭ ૬૩.૫ ૫૮ ૯ ૧૫.૭ ૨૨.૯ ૧૦.૫ ૨૨ ૩ ૧૩.૦ ૨૫૫ ફાફેરસ લેાહ | લેરી ૧૯.૩ ૧૬ ૨ ૦.૧૪ ૦૨૮ ૦૨. ૦.૩૭ E.L ૦.૧૪ ૦.૨ ૮.૮ ૦ ૧૩ - ૨૫ ૨.૦ .... ૦.૩૬ ૫.૦ ૦.૦૭ '૦,૩૧ ૮.૯ ..g ૦.૪૯ ૩. ૦.૨૪ ૦.૬૯ ૧.૧૫ ૦.૨૩ ૦,૪ ૩.૫ ૦.૦૫ ૫.૪ .૧ ૧.૭ ૧,૪૪ ૧૦.૫ ૦.૦૫ ૦.૩૯ ૧. ૦.૧૪ ૭.૪૩ ૧૩.૭ ૧૧ ૭ ૭,૧૦ ૪. ૨ ૩. ..: ૩૧.૦ ૪૪.૧ ૦.૧} ૦.૩૦ ૧૪.૧ ૬.૩ D.GL ૦.૫૨ ૨.૧ ૦.૪૫ ૦.૨૪ ૭ ૫૭ 79°• ૮.૪ ૩.૩૪ ૩.૫૦ ૩.૫૩ ૩.૪૬ ૩.૫૮ ૩.૭૨ ૩.૨૭ ૪૩૨ ૬.૫૫ ૫.૯૬ •,૪૯ evong ૪.૪૪ ૫.૩૪ ૫.૪૯ }.૨૬ } 20 ૩.૫૬ 3.33 ૩.૪૮ ૯.૦૦ ૩૮.૦ 0.2 te ૧૫.૦ ૧.૩૭ ૧.૦૦ ૧:૪ ૩.૪૫ PARABળ મેળુ હર્ષા પ્રિન્ટરી, મુખ–૯. કાન : ૮૬૫૬૮૮-૮૬૫૫૬