SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 3D20s ( ૯ ) Bewafa – બાવીસ અભક્ષ્ય : (૧૧) વિદળ (૧) મધ (૨) માખણ (૩) માંસ (૪) મદિરા (દારૂ) (૫) બરફ (૬) કરા (૭) કેર (૯) બાળ અથાણું | (૧૬) અજાણ્યાં ફળ (૧૦) રાત્રિ ભોજન (૧૭) વડના ટેટા (૧૮) ઉંબરાના ટેટા (૧૨) ચલિતરસ (૧૯) કાળા ઉંબરાના ટેટા (૧૩) બહુબીજ (૨૦) પારસ પીપળાના ટેટા (૧૪) ગણુ (૨૧) પ્લેક્ષની ટેટી (૧૫) તુછ ફળ (૨૨) અનંતકાય (૮) માટી * મીઠાઈ, ખાખરા, લાટ વગેરેને કાળ નીચે જણાવ્યું છે. તે સમય પ્રમાણે અભક્ષ્ય છે. તે સમય પહેલા પણ બેસ્વાદ થાય તે અભક્ષ્ય જાણ ત્યાગ કરવો. (૧) અષાડ સુદ ૧૫ થી કારતક સુદ ૧૫ સુધી-પંદર દિવસ પછી અભક્ષ્ય. (૨) કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૫ સુધી-ત્રીસ દિવસ પછી અભક્ષ્ય. (૩) ફાગણ સુદ ૧૫ થી અષાડ સુદ ૧૫ સુધી-વીસ દિવસ પછી અભક્ષ્ય. ક કરી અને રાયણુ આદ્રા નક્ષત્ર (જન ૨૧) પછી અભક્ષ્ય છે. ખજુર, ખારેક, સકે મે, અને સર્વ ભાજી : તાંદળ, મેથી, કોથમીર, પત્તરવેલીયાના પાન વગેરે વાર ફાગણ સુદ ૧૪ થી કારતક સુદ ૧૫ સુધી ૮ મહિના અભક્ષ્ય છે. ખાસ જરૂરી–આપણે ફળાચારથી-દેશાચારથી કે વ્યવહારથી ઘણી વસ્તુઓ વાપરતાં નથી છતાં તેનાં પચ્ચખાણ નહિ લેવાથી તેને દેષ લાગે છે. માટે તે સમજી ખાતાં નથી તો પણ નિયમ અવશ્ય લેવો જોઈએ છે બા વી સ બ બ હું Ensevesavsucan ૪ ચાર મહા વિગઈઓ – મદિરા માંસ મધ માખણ मद्य मांसे मधुनिच नकनीते चतुर्थके । उत्पद्यन्ते विलियन्ते, सुसूक्ष्मा, जन्तुराशयः ।। મધ, માંસ મદિરા ને માખણમાં ક્ષણે ક્ષણે મૂક્ષ્મ જંતુઓની રાશિઓ ઉત્પન્ન થાય છે ને મારે છે. (અન્ય દર્શનીમાં જણાવેલ છે ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001082
Book TitleBavis Abhakhsyo Pustika 3
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1980
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Food, & D000
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy