SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ 3 8 (૧૦) 28 29 30 सप्तग्रामे च यत्पापं मम्निना भस्मीसात् कृत । नजायतेपापं, मधुर्बिदु प्रभक्षणांत ॥ મધના બિંદુ માત્રના ભક્ષણથી સાત ગામને અગ્નિથી બાળી નાખે તેનાં કરતાં વધારે પાપ લાગે છે. જ ચાર મહાવિગઈ છે. વિગઈ એટલે વિવિ કરે . તે દરેક વિગઈમાં તે તે - રંગના અસંખ્ય બેઈદ્રિય જીવની ઉત્પત્તિ થાય છે, - જે વાપરવાથી વિકારી વૃત્તિ, કામવાસના તેમજ અનેક રોગોની ઉત્પત્તિ થાય છે અને ચિત્તભ્રમ કરે છે. * અનેક જીવોની હિંસા થાય છે જેથી દરેક ધર્મમાં તેને નિષેધ કરેલ છે તેથી દુબુદ્ધિ આવે છે અને અનેક દુર્ગુણોથી ભ્રષ્ટ થઈ અમતિને માર્ગે લઈ જાય છે. છે (૧) મધ:- માખી, જમરી, કુંતાની લૂંકમાંથી બને છે. મધમાખીને ત્રાસ આપી મધ લેક કાઢે છે તે મધપુડામાંથી અશક્ત એવા અનેક બચ્ચાઓ ધુમાડાથી ગૂંગળાઇને મરી જાય છે તેના મધુરસના કારણે અનેક ત્રસ જેવો કીડીઓ ઉડતા 9 ચેટીને મરી જાય છે મધમાખીઓની અશુચિ-ઈડાને રસ મધમાં ભળે છે. કે તે દવા માટે પણ વાપરવા જોઈએ નહિ-તે દુર્ગછનીય છે. મધના બદલે પાકી - ચાસણી, મુરબ્બાને રસ, ઘી, સાકરથી પણ દવા વપરાય છે. કે મદિરા – બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, માતા, બેન, દીકરી સાથે સ્ત્રી જેવું વર્તન કરે છે, રસ્તામ, બજારમાં નગ્નપણે સુવે છે, બેભાન અવસ્થા થાય છે, ગૂઢ વાતે પ્રગટ કરે છે, વિવેક, સંયમ, જ્ઞાન, શૌચ, દયા ક્ષમા સવને નાશ થાય છે. ક સુરા, કાદંબરી, વીસ્કી, દારૂ, શરાબ, દ્રાક્ષાસવ, વાઇન, લઠ્ઠો, બીયર કે વોટ સર્વેમાં સૂકમ છે નિરંતર ઉત્પન્ન થાય છે ને મારે છે. તેનું સેવન કરવાથી અનેક જીવોની હિંસાનું પાપ લાગે છે, ને તેથી જીવન બરબાદ બને છે. જે માંસ:- પંચેન્દ્રિય જીના વધથી માંસ મળે છે. શુક્ર અને લેહીથી ઉત્પન્ન થયેલ વિષ્ટાના રસથી વધેલા લેહી વડે તૈયાર થયેલમાંથી દુર્ગછનીય માંસનું ભજન કેણ કરે! જેને જન્મ મરણ જોઇતાં નથી તેને કોઇના જન્મ મરણ માટે નિમિત્ત નહીં બનવું જોઈએ. અનેક જીવોની હિંસા રૂપ માંસ આ ભવને અને આવતા ભવને બગાડે છે. * માંસાહારના મહાપાપથી ઇષ્ટને વિયેગ, દુઃખ, દરિદ્રતા, દુર્ભાગ્ય, નિરાધારપણું વગેરે અનેક સંકટો ભોગવવા પડે છે. માટે માંસાહારનો ત્યાગ કરવો. છે માંસાહાર કરતાં શાકાહારમાં અનેક વિટામિને છે તે માટે (વાંચે પેઇજ ૨). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001082
Book TitleBavis Abhakhsyo Pustika 3
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1980
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Food, & D000
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy