SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ DOCES (13) વંકચૂલ લૂંટારો ફકત ચાર નિયમ દઢ રીતે પાલન કરી સુખી થયો * એક રાજાને પુત્ર પુષ્પગૂલ હતું, પરંતુ રાજાને પુત્ર એટલે સ્વચહદી-જગારી બસની બને ને પ્રજાને રંજાડતા હતા. કોઇને ગઠિતો નહિ જેથી પ્રજાએ તેનું નામ “વંકચૂલ” પાડેલ હતું. એક સમયે વંકચૂલને બોલાવી રાજાએ ઘણજ ઠપકે આપે ને જણાવ્યું કે ભાવિમાં તું રાજા થશે, પ્રજાનું પાલન તાર કરવાનું છે, પ્રજાને ત્રાસ આપે છે મહાજન મને ફરિયાદ કરે એ ઠીક નથી માટે તું સુધરી જ. પિતાએ વંકચૂલને વારંવાર શિખામણ આપી છતાં તે ન સુધર્યો છેવટે રાજાએ કહ્યું કે જે રાજ્યમાં રહેવું હોય તે તારી કુટેવ સુધાર, નહીં તો તારા જેવા છોકરા ન હેય તે સારા-તું મારા રાજ્યમથિી ચાલે જા, મારે એવા છોકરા નહિ જોઈએ. વચૂકતે ની સ્ત્રી ને બહેન ત્રણ જણ નીકળી ગયા. દૂર જંગલમાં જઈ લુંટારાની ટાળી જમાવી. લૂંટ કરવાનો ધંધે ચાલુ કર્યો. એક સમયે આચાર્ય ભગવંત વગેરે મુનિઓ સાથે જંગલમાં આવી ચાતુર્માસ રહ્યા છે વરસાદના કારણે અને દૂર નગર હેવાને કારણે વંકચૂલની પાસે ચાર મહિના રહેવા મકાનની માંગણી કરી વંકચૂલે હા કીધી, પરંતુ હું લૂંટારે છું તમે ઉપદેરા ન આપે તે ખુશીથી રહે. તેમણે કબુલ કર્યું ને ચાતુર્માસ ત્યાં રહી જ્ઞાનપાનમાં તેઓએ આરાધનામાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. ચાતુર્માસ પૂર્ણ થયે હમે જઇશું. વળાવા વંકચૂલ જાય છે. આચાર્ય મહારાજે કહ્યું હવે અમારા સંસર્ગમાં તું આવ્યો છે, અમે તારૂં વચન પાળ્યું છે. તે અમારૂ વચન તું માન. તારા જીવનમાં થોડા નિયમ લે તે જીવન સુગંધી બનરો-વંકચૂલ કહે છે કે અમો લૂંટારા, અમારાથી નિયમ પાળી શકાય નહિ. આચાર્ય મહારાજે કહ્યું-તારાથી પળાય તેવા નિયમ આપશું-અંકુશ વગરનું જીવન અધગતિના માર્ગે લઈ જાય છે. વંકચૂલ સંમત થયા. આચાર્ય મહારાજે પળાય તેવા ચાર નિયમે આપ્યા. ૧. અજાણ્યાં ફળ ખાવા નહિ. ૨. તલવારને ઘા કર પડે તે સાત ડગલાં પાછા હઠવું. . રાજાની પદરાને માબેન ગણવીઃ ૪. કાગડાનું માંસ ખાવું નહિ છે (૧) પહેલા નિયમની કસોટી : લૂંટ કરવા ગયા છે. જંગલ આવ્યું છે. બખા થયા છે સાથીદારે ફળ લાવ્યા પરંતુ કોઇ તેનું નામ જાણે નહિ અને પોતે તે ખાધા નહિ સાથીદારોએ તે ખાધાં તેથી બધાજ મરી ગયા. Jain Education International ation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001082
Book TitleBavis Abhakhsyo Pustika 3
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1980
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Food, & D000
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy