SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) : : : બીજા નિયમની કટી: વંકચૂલની ગેરહાજરીમાં દુશ્મન લુટારા આવ્યા જવાઈ ભજવે છે. વંકચૂલની બેન-પુરૂષને વેશ પહેરી જેવા જાય છે પરંતુ પુરૂષ વેશમાં એ સુઈ ગઈ. પિતાની સ્ત્રી સાથે પુરૂષને સૂતેલે છે. તલવાર ઉગામી. સાત ડગલાં પાછો હઠયો ત્યાં અવાજ થયે બેન ને સ્ત્રી જાગી ગઇ. બને બચી ગયાં. (૩) ત્રીજા નિયમની કટીઃ રાજાને ઘેર ગયે પટરાણી હતી. વંકચૂલનું ૨૫ જે ભોગની માંગણી કરી વંકચૂલ મક્કમ રહ્યો રાજા સાંભળી ગયે. રાજાએ છોડી દીધે રાણીને બચાવી દેશનિકાલ કરી. રાજાએ પિતાને ત્યાં રાખી લીધે. (૪) ચોથા નિયમની કોટી વંકચૂર મદિ પડે છે. વૈો આવ્યા. રોગ સારો થતું નથી દવા સાથે કાગડાનું માંસ ખાવા કહ્યું, ના કહી. નિયમ છે. મકકમ રહ્યો નિયમો શ્રદ્ધા પૂર્વક પાળ્યા. સુગતિને પામ્યા. જ નાના સરખાં નિયમે ઘણાં લાભનું કાર્ય બને છે. * રાત્રે ભજન કરતાં ઝેરી જનાઓની લાળ આવી જાય તે મૃત્યુ થાય છે, છાપામાં અનેકના મૃત્યુ થયાના સમાચાર વાંચીએ છીએ. અન્ય ધર્મના માર્કડ નામના ઋષિ જણાવે છે કે अस्तं गते दिवानाथे आपो रुधिरमुच्यते । अन्नं मांस समं प्रोक्तं, मार्कंडेन महर्षिना ॥ સૂર્યાસ્ત થયા પછી પાણી પીવું લોહી બરાબર છે ને અનાજ ખાવું તે માંસ બરાબર છે, એમ માકડ પુરાણમાં માકડ ઋષિએ જણાવેલ છે. રાત્રિ ભોજન કરવાથી ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, ભૂંડ, સપ, ઘ, સાબર, વીંછી વગેરેના ભામાં જન્મ લેવો પડે છે. દિવસની ને રાત્રિની નજીકની બે ઘડી એટલે સુર્યરત પહેલાની અને સુર્યોદય પછીની બબે ઘડીઓ ભેજનમાં અવશ્ય તજવાની છે. રાત્રિ ભોજનમાં અન્ન, પાણી, ખાદિમ અને સ્વાદિમ ચારે આહારને ત્યાગ કરવાનું પ્રભુએ કહ્યું છે, પૂર્વાચાર્યોએ નરકના દ્વારમાં રાત્રિ ભોજનને પ્રથમ બતાવેલ છે. પશુ-પક્ષીઓ પ્રાયઃ રાત્રે ખાતા નથી, ખેરાકને સુર્યોદય સાથે સંબંધ છે. જ ઇટાલિયન કવિ કહે છે કે - પાંચ વાગે ઉઠવું અને નવ વાગે જમવું, પાંચ વાગે વાળું અને નવ વાગે સુવું. આવા જીવનક્રમથી ૯૯ વરસનું આયુષ્ય જીવાય છે. mm MOND mTRUDED hai ISSING SING For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001082
Book TitleBavis Abhakhsyo Pustika 3
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1980
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Food, & D000
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy