________________
૩૩% (૧૨) 8833 (૮) માટી-કેન્સર વગેરે રોગ થાય છે. આ સર્વ પ્રકારની માટી, કાચું મીઠું, ખડી, ખારે, ભૂત વગેરે સર્વ અભય છે,
તેના કણે કણે પૃથ્વીકાયના અસંખ્ય છ હેય છે. માટીથી પથરીને રોગ, પશુ રોગ, આમવાત પિત્તની બિમારી વગેરે રોગો થાય છે માટી સમુચ્છિમ જીવોની નિ રૂપ છે, જેથી તે અભક્ષ્ય છે.
ચાક ચો, ગેરૂ અચિત્ત હોવાથી તેને ઉપયોગ કરી શકાય છે. (૯) સધાણુ બેળ અથાણું -
કરી, લીંબુ, ગંદા, કેરડા, કરમદા, કાકડી, ચીભડાં, મરચીને સંભાર વગેરે જારી તૌયાર કર્યા હોય તે ત્રણ દિવસ ઉપરાંત એથે દિવસે અજય બને છે. એ દિવસે અથાણુમાં અનેક ત્રસ જીવે ઉપજે છે ને મરે છે. તડકે કડક થયા વિનાના અથાણામાં બે ઈદ્રિય જીવ ઉત્પન્ન થાય છે કે હાથે સ્પ કરાય તે પંચેન્દ્રિય સમુરિછમ છો ઉપજે છે. તેથી ત્રસજીની હિંસાને દોષ લાગે છે.. છું- મુરખ્યાઓ ત્રણતારની ચાસણી ન થઈ હોય તે ખપે નહિ. બંગડી જેવાં કાક કેરી, ચીલમ, મરચાં, ગુદાં કાકડી ન થાય તે તે અભક્ષ્ય છે. રવાદ કરી જાય, લલકલ, છારીવળી હોય તે તે ખપે નહિ લીલફુલ-સફેદ છારી દેખાય છે
તે બધાં નગદના કવો છે તે સાફ કરવાથી હિંસા થાય છે. ક અન્ય દર્શનમાં સંધાણ, અથાણું, અનંતકાય ને નરકના દ્વાર બતાવેલ છે.
चतस्त्र नरकध्वारा, प्रथम रात्रिभोजनम् ।
परस्त्री गमनं चैव, संघानानंतकायिकाः ॥ રાત્રિભેજન-પરસ્ત્રીગમન-બેળ અથાણું ને અનંતકાય ચાર નરકના દ્વાર છે
[મનુસ્મૃતિ (૧૦) રાત્રિભજન - સૂર્યના અસ્ત થયા પછી બીજે દિવસે સૂર્યને ઉદય થાય
ત્યાં સુધી ચાર પહેરની રાત્રિ ગણવામાં આવે છે. છે સૂર્યાસ્ત થયા પછી અનેક સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે જે લાઈટના પ્રકાશમાં
પણ દેખી શકાતા નથી. જે ભજનમાં આવી જવાથી નાશ પામે છે. રાત્રે જમવાથી અજીર્ણ થાય છે, આરોગ્ય બગડે છે, આળસ વધે છે ને સવારે ઉઠવાનું મન થતું નથી ને રોગની ઉત્પત્તિ થાય છે.
mmmmmmm
IND
RAMA
DIS
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org