Book Title: Bavis Abhakhsyo Pustika 3
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 4
________________ 39 (૪) 8333 મેં કૌરવોને ત્યાં અન્યાય-અનીતીથી ભેગી કરેલ સંપત્તીનું અનાજઅન્ન-જળ વાપરેલ જેથી તેનું જે લોહી થયેલ. જેથી મારા વિચારો અહિ થયેલા વિચારોની વિકૃતિ થઈ જેથી તે સમયે હું કાંઇ વિચારી શકે નહીં ? અને સારા વિચાર આવ્યા નહિં જેથી કૌરવોને રોકયા નહતા. આહાર તેવો ઓડકાર-તેવા વિચાર પ્રમાણે વર્તન થાય છે. જયારે આજે જે સારા વિચારથી સારી શિખામણ આપી રહ્યો છું તેનું કારણ એ છે કે અત્યારે અશુદ્ધ આહારથી થયેલ લેહી-મારા શરીરના જખમમાંથી નીકળી રહ્યું છે. હવે અનીતી અન્યાયની સંપત્તિના આહારથી થયેલ લેહી નીકળી ગયું જેથી સારા વિચારો આપે છે જેથી તમને સારી રાજય નીતીની શીખામણ આપી રહ્યો છું. કેવી ! અનીતી-અન્યાયના આહારની અસર ? માટે તામસી ખોરાકથી તામસી વિચાર? તે મુજબ માંસ-દારૂ પીનારાની કેવી તામસી વૃત્તિ થાય તે સમજી લે? જેથી જ્ઞાની ભગવંતે એ તામસી આહાર તરીકે બાવીસ અભક્ષ્ય તે ત્યાગ કરવા જણાવેલ છે. ઇંદ્ધિને અસંયમ જ દુઃખને માર્ગ છે. માટે પાંચ ઈદ્રીયોને અંકુવામાં રાખી નિયમે અવશ્ય લેવા જોઈએ. ઈદ્રિયોને સયમ સુખને માર્ગ છે. અકેક ઇદ્રીયના વશ પડી અને છ પ્રાણુ ગુમાવે છે જ્યારે આપને ઈદ્રીય ઉપર અંકુશ ન મુકીયે તે ક્યાં જઈશું? તે વિચારો? [1] સ્પર્શેન્દ્રિય-(શરીર) હાથીને પકડી તેના હાથી દાંત લેવા માટે ખાડે ખેદી તૈયાર કરે છે તે ખાડાને ઢાંકી તેના ઉપર કાગળની બનાવટી આબેહુબ હાથણી મુકે છે તે જોઈ તે હાથણીને સ્પર્શ કરી તેને ભોગવવા હાથી દે આવે છે ત્યાં તે હાથી છેડા ખાડામાં પડી પ્રાણ ગુમાવે છે. ફકત રીરના સ્પર્શની લોલુપતાથી હાથીના પ્રાણ જાય છે. રિ] રસનેદ્રિય (જીભ) માછલી નદીમાં, દરીયામાં કરે છે તેને પકડવા માછીમાર લોટની નાની નાની ગોળી નાખે છે તે ખાવા આપે છે ને જાળમાં ફસાઇ જઇને જીભના સ્વાદથી તે પ્રાણ ગુમાવે છે. ]િ ધ્રાણેન્દ્રિય (નાક) સપ તથા ભમરા વગેરે સુધીથી દેહતા આવે છે ને ફસાઈ જઈ પિતાના નામની સુગંધી લેવા પ્રાણુ ગુમાવે છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30