________________
9998 ( ૬ ) 138
એક એકે તે જેને અભયદાન અપાય છે આપને પાપથી બચીએ છીએ અને આરોગ્ય આપનું સારું રહે છે માટે વાપરતા નથી છતાં નીયમ લઇ પાપને આવતા અટકાવો (વધુ માટે પુરિતકા નંબર ૧ વ) જેથી ઉપાજવિજયજી મ. કહે છે –
ઇચ્છારાધે સંવરી પરિણતી સમતા ગે રે” સારી ભાવનાથી ઇચ્છાઓને રાકી નિગમ ગ્રહણ કરે અવિરતિના પાપ માટે મિથ્યાત્વ-અવિરતિ કષાય અને વેગ એ ચાર કર્મબંધના કારણે છે તેમાં અવિરતિના પાપે–ખાતા નથી. પીતા નથી-કેઇ પ્રવૃત્તિ થતી નથી- છતાં તે પાપ લાગે છે, ભાગીદારેનું દષ્ટાંત: બે ચાર ભાગીદારોની કંપની પેઢી ચાલી રહી છે પરંતુ એક સરખા દિવસે જતા નથી તેમ એક ભાગીદારને મન દુઃખ થયું ભાગીદારોને જણાવી દીધું કે હું ભાગીદારીમાંથી છુટ થાઉં છું. હું તે આવવાનો નથી-તમે જે કાંઈ વેપાર કરે તેમાં મારે કઈ લેવા દેવા નથી તેમ કહીને ચાર છ મહીનાથી આવતો નથી કંપનીમાં ખોટ ગઇ ભાગીદારે તેની પાસે ખેટ માંગે છે. છુટા થયેલ ભાગીદારે કીધું મેં જણાવી દીધું છે તો વેપાર કરો તમે જાણે હું તે પેઢી પર આવતા નથી તે મારે કઈ આપવાનું નથી.
કોર્ટમાં કેસ ચાલ્યો વકીલેએ દલીલ કરી કે તેણે લેખીત આપેલ નથી માટે તેને ભલે પેઢીના કાર્યમાં રસ લાધે નથી તે પણ તેને ખેટ આપવી પડે તે રીતે ચૂકાદો પણ આપે તે ઉપરથી નકકી થયું કે જ્યાં સુધી ભાગીદારીમાંથી છુટા થવા લેખીત આપવું જોઈએ તે આપેલ નથી જેથી ખેટ આપવાની છે. તેમ આપને પણ જે વસ્તુ વાપરતા નથી પણ તેના ત્યાગને નિયમ લીધે ના હોવાથી છતાં તેના ઉપરની ઇરછાઓ બેઠી છે. ત્યાગ કર્યાને પચ્ચખાણું કર્યા નથી ત્યાં સુધી તેના પરની ઇરછા બેઠી છે એટલે અવિરતિના પાપ લાગે છે. પાપથી અટક્યા નથી તેને નિયમ લીધે નથી માટે અવિરતિનું પાપ લાગે છે. મીલ અથવા કંપનીના શેર લીધા હોય ત્યાં સુધી ભાગીદાર તરીકે ન થાય છે દર વરસે મળે છે જેથી તેનું ભાગીદાર તરીકેનું મીલ કે કંપનીમાં જે પાપ થાય તેના ભાગીદાર બનીએ છીએ જે તે મીલ કંપનીના શેર બીજાને આપી દઇએ તે સહી કરીને ટ્રાન્સફર કરીએ તે તે મીલ કે કંપનીમાં જે પાપ થાય તે
આપણને લાગતું નથી. છે તેમ નિયમ કે પચ્ચખાણ કરવાથી તે પાપથી બચીએ છીએ અને તે
ત્યાગ થવાથી તેનું પાપ લાગતું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org