Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
સંપાદકીય વક્તવ્ય
શતાબ્દિ સ. ૧૯૯૨ માં પૂર્ણ થાય છે. તેએાશ્રીની આ શતાબ્દિ નિમિત્તે એક સ્મારક અંક–ચ પ્રકટ કરવાનું તે અંગેની સમિતિએ ઠરાવ્યું છે, અને તેના માનદ સંપાદક—તંત્રી તરીકેનું જવાબદારીભયું`* કાર્ય મારા શિરે આવ્યું છે.
તે આપને સવિનય નિવેદન કે આ અંકમાં ઉક્ત શ્રીમદ્ આત્મારામજી આચાય, કે જેમણે ઉપદેષ્ટા, ગ્રંથકર્તા, વાદી, સંયમી અને શાસનપ્રભાવક તરીકે જૈન સમાજનાં અનેક હિતકાર્યાં કર્યાં છે. અને જેમને ટૂંક પરિચય આ સાથેના તેમના જીવનચરિત્રના પુસ્તકમાં કરાવવામાં આવ્યા છે; તેમના જીવનનાં વિવિધ અંગેા, પ્રસંગો, અબળા, સંયોગે અને તેમની જ્ઞાનપ્રભા અને ચારિત્ર—સુગંધ પર પ્રકાશ ફેંકતા વિવેચનપૂર્ણ સારગ્રાહી લેખા, કાવ્યો, નિબંધોનો સંગ્રહ સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિંદી, ગૂજરાતી આદિ ભાષામાં કરવાને છે અને તે ઉપરાંત જૈન સમાજને ઉપયેગી અનેકવિધ વિષયે પરના મ`ગ્રાહી વિદ્વત્તાભર્યા લેખા જુદા જુદા જૈન તેમજ જૈનેતર વિદ્વાને પાસેથી મંગાવી મૂકવાના છે કે જેથી તે મહાન્ આચાર્યના સ્મારક તરીકે આ અંક-ગ્રંથ એક ચિરંજીવ સાહિત્ય બની રહે.
આવા લેખાના વિષયાની ન્હાની માર્ગદર્શીક સૂચી આ સાથે આપેલી છે, તેા તેમાંના કાઇપણ વિષય પર, યા ા ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, ધર્મ, સમાજ આદિને લગતા કાઇપણ ઉપયેગી વિષય પર મનનીય યાગ્ય લેખ ઉપકારાર્થે લખી મેાકલાવશે! તે અમારા પર કૃપા થશે. આપના લેખ પ્રસિદ્ધ થયે આ અંક-ગ્રંથ સાદર ભેટ મેકલવામાં આવશે.
સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આદિ કાઇપણ ભાષામાં લેખ લખવાની છૂટ છે. મમત્વભરી સાંપ્રદાયિકતા અને કઠેર વાણીપ્રયાગને કાઈપણ લેખમાં સ્થાન નથી એ ખાસ લક્ષમાં લેવા વિનંતિ છે.
૧ શ્રી આત્મારામજી સબંધી વિષયા.
માર્ગ દ ક વિષયસૂચી
૧ શ્રી આત્મારામજીના જીવનવૃત્તને લગતા વિધવિધ પ્રસગા
૨ તેમના સમયનું યુગદન—તેમના સમયનાં પ્રેરક અળા
૩ તેમનું શાસ્ત્રજ્ઞાન
૪ તેમનું ચારિત્ર્ય
૫ તેમના ધર્મપ્રેમ
૬ તેમની શાસનસેવા અને સત્યપ્રિયતા
૭ ગ્ર ંથકાર તરીકે શ્રી આત્મારામજી, તેમના ગ્રંથાનુ જૈન સાહિત્યમાં સ્થાન
૮ તત્ત્વજ્ઞ, વિચારક તરીકે શ્રી આત્મારામજી ૯ આત્મારામજી અને હિન્દી ભાષા ૧૦ મૂર્તિપૂજા ( વિવેક અને વિચારપૂર્વક લખાય )
+ ૨ +
Jain Education International
૧૧ આ સમાજ અને શ્રી આત્મારામજી
૧૨ શ્રી આત્મારામજી અને શ્રી હુકુમમુનિ તથા શાંતિસાગર
૧૩ શ્રી આત્મારામજી અને ચિકાગા વિશ્વધર્મ પરિષદ્ ૧૪ શ્રી આત્મારામજી અને સ્વ. વીરચંદ રાધવજી ૧૫ તે તેના પત્રા ( પત્ર સાહિત્ય ) ૧૬ શ્રી આત્મારામજીની પદ્ય રચના
૧૭ તેમના સાહિત્ય પર એક દૃષ્ટિ
૧૮ તેમની જુદા જુદા કાળની છખીએ
૧૯ તેમના જન્મગ્રહ અને તે પર જ્યોતિષના ક્લાદેશ ૨૦ તેમના શિષ્ય સમુદાય
૨૧ તેમનાં સ્મારકા તથા તે તરીકે સ્થાપિત સંસ્થાએને ટ્રક વૃત્તાંત
૨૨ તેમની સાથે અન્ય મહાપુરુષાની સરખામણી જેમકે—શ્રી દયાનન્દ સાથે
[ શ્રી આત્મારામજી
For Private & Personal Use Only
www.jainelibrary.org