Book Title: Atmanand Prakash Pustak 072 Ank 05 06 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. દેસી અ.નુ. # મ.ણિ...કા કેમ લેખ લેખક ૧. ભૂલી જવું અનંતરાય જાદવજી ૨. નવકાર મહિમાઅષ્ટક મુનિ પ્રદ્યુમ્નવિજય ૩. શ્રી વીર જન્મ કલ્યાણુક દેસાઈ જગજીવનદાસ જે. જૈન ૪, ધન્ય ધન્ના અણગાર . ડો. ભાઈલાલ એમ. બાવીશી ભગવાન મહાવીરને માંગલિક વારસો ... હિન્દીમાં પંડિત સુખલાલજી ગુજરાતી કા. જ, દેશી ૬. વીર વિભુની જીવન ઝરમર ». પૂ. કારશ્રીજી ૭. ભગવાન મહાવીરની જીવનયાત્રા ... અમરચંદ માવજી શાહ ૮. બ્રાહ્મણ અને શ્રમણ ઉપેન્દ્રરાય જ. સેડેસરા' ૯. ઝેર કે અમૃત ઝવેરભાઈ બી શેઠ ૧૦, નિર્વાણ મહોત્સવ ભાનુમતિ દલાલ ૧૧. ભગવાન મહાવીર અને નારી પ્રતિષ્ઠા ખીમચંદભાઈ ચાંપશી શાહ ૧૨. માનવ મનની ભીતરમાં .. મનસુખલાલ તારાચંદ મહેતા ૧૩. ભગવાન મહાવીરની અપૂર્વ સાધના દલસુખભાઈ માલવણિયા ૧૪. ભક્તવત્સલ ભગવાન હેમચન્દ્રવિજયજી ગણિ ૧૫. ભગવતીસૂત્રસાર સંગ્રહ મનસુખલાલ તારાચંદ્ર મહેતા ૧૦૩ ૧૬. ભગવાન મહાવીરને સંદેશ ભેગીલાલ જ. સાંડેસરા ૧૭. શ્રીયુત ખીમચંદભાઈ ચાંપશી શાહને નિવૃત્તિ સન્માન સમારંભ ૧૮. ચિંતન કણિકા કિશોરલાલ ઘ, મશરૂવાલા આ સભાના નવા આજીવન સભ્ય શ્રી ગુલાબચંદભાઈ કુલચંદ - મુંબઈ પરમ પૂજ્ય આત્મારામજી મ. ની જન્મ જયંતિ પરમ પૂજ્ય ગુરુદેવ આત્મારામજી (આચાર્ય વિજયાન દસૂરીશ્વરજી) મહારાજને ૧૩૯ મે જન્મદિન આ સભા તરફથી સંવત ૨૦૩૧ના ચૈત્ર સુદી ૧ શનિવાર તા. ૧૨-૪-૭૫ના રોજ રાધનપુર નિવાસી શેઠશ્રી સકકેરચંદભાઈ મેતીલાલભાઈના સહકારથી સભા તરફથી ઉજવવામાં આવ્યા હતા. શ્રી શત્રુંજય ઉપર આદીશ્વર ભગવાનની મોટી ટુકમાં જ્યાં પૂજ્ય ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજની પ્રતિમા બિરાજમાન છે ત્યાં નવાણુ' પ્રકારી પૂજા ભણાવી અંગરચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવનગરથી સારી સંખ્યામાં સભાસદે આવ્યા હતા. આ સભાસદોનું ખપેરના સ્વામીવાત્સલ્ય યોજવામાં આવ્યુ હતુ’ અને સાધુ-સાધ્વીજી મહારાજની ભક્તિને પણ સારામાં સારો લાભ. શ્રી હતા. જો એ છે ૧૦૭ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 54