Book Title: Atmanand Prakash Pustak 048 Ank 03 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir // નમઃ શ્રીગરિક્ષપાર્શ્વનાથા | श्रीअंतरिक्षपार्श्वनाथजी तीर्थ. ( ગતાંક પૃષ્ઠ પર થી ચાલુ) શ્રી અંતરિક્ષપાશ્વનાથ ભગવાનના તીર્થનો વહીવટ તથા માલિકી વિગેરે ઉપર અધિકારના સંબંધમાં વેતાંબરો તથા દિગંબરો વચ્ચે ઘણું લાંબા સમય સુધી ચાલેલા કેસનો અને વિવાદનો ઉલ્લેખ ગયા અંકમાં વિસ્તારથી આવી ગયા છે. આ કેસ ઠેઠ ઇગ્લાંડની કિવી કાઉન્સીલ સુધી પહોંચ્યો હતો. અને ત્યાં ચુકાદો ઇસ્વીસન ૧૯૨૬ ના જુલાઇની ૯, મી તારીખે આવ્યો હતો, એ પણ ગતાંકમાં જણાવાઈ ગયું છે. આ અંકમાં પ્રીવીકાઉન્સીલને એ ચુકાદ ઈંગ્લીશ ભાષામાં જ અક્ષરશ: નીચે મુજબ આપવામાં આવે છે. એનો ભાવાર્થ ગયા અંકોમાં આવી ગયા હોવાથી ગુજરાતી અનુવાદ નથી કરતો. પીવી કાઉન્સીલના ચૂકાદાની મૂળ કપી. Privy Counsil Appeal No. 69 of 1927. Honasa Ramasa Lad Dhakad and others...... Appellants. Vs. Kalyanchand Lalchand Patni Gujrathi and others......... Respondents. From:The Court of the Judicial Commissioner of the Central Provinces, Judgment of the Lords of the Judicial Committee of the Privy Council, delivered the 9 th July, 1929. Present at the Hearing. Lord Blanesburgh, Lord Tomlin. Sir Lancelot Sanderson. ( Delivered by Lord Blanesburgh ). At Shirpur, in the District of Akola, there has stood for five hundred years, and it may be for much longer, the Jain Temple of Antariksha Parasnath. The Jains are roughly ranged into two main divisions the Digambaris, represented in this suit by the appellants, and the Swetambaris, represented by the respondents. One of the For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26