________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www.kobatirth.org
થાય છે, અર્થાત્ ઉપશમભાવ પ્રાપ્ત કરે છે તેમ તેમ ક જન્ય હર્ષ-શાક આદિ વિકૃતિઆથી મૂકાય છે. અને ઔદિયકલાવામાં દ્રષ્ટા તરીકે રહે છે. આવા ઔપમિકભાવવાળા જ સાચા જ્ઞાની હાઇ શકે છે, માટે ઉપશમભાવ
કેળવવાના પ્રયાસ કરવાની જરૂરત છે; પણ કેવળ ભાષાઓના પરિચય કરીને તેમાં લખાચલાં પુસ્તકા માત્ર વાંચી સ ́ભળાવી મિથ્યા જ્ઞાનથી ફુલાવાથી કાંઈપણુ:સિદ્ધિ નથી.
૪૭
જો કે કર્માંને છેડા તે! આ કાળમાં આવી શકતા નથી, કારણ કે કર્માના છેડા આવવા એટલે કર્માંથી છૂટી જવું–મુક્તિ :મેળવવી. તે આ દુષમકાળમાં કોઇપણ જીવ મુક્તિ મેળવી શકે નહિ. સંસારમાં જીવાના માટે ભાગ પુદ્ગલાનંદી હાવાથી સત્વહીન બની રહ્યો છે. એટલે આ કાળમાં કોઇપણ મુક્તિના અધિકારી નથી, તે પણ ઉદયના છેડા એટલે કમના ક્ષાયિકભાવ નહિં પણ ઉપશમભાવ કે ક્ષાયેાપ શિમક ભાવ થવાથી આત્માને કાંઇક સુખશાતા મળી શકે છે. આત્મા સારી ભાવના અને પવિત્ર વિચારે કરી શકે છે, વેદનીય ક ઉદયમાં આવેલુ ક્ષય થવાથી અને સત્તામાં રહેલાના ઉપશમ થવાથી તેમજ શાતા વેદનીને ઉદય થવાથી મે।હાધીન થયેલેા અનાદિ કાળના અભ્યાસવાળા આત્મા સુખ-શાંતિ માને છે. માહનીય ક્ષય ગયેલા આત્માએને કોઇપણ શુભાશુભ કર્મના ઉદય કનડી શકતા નથી. સંપૂર્ણ પેાતાનુ સ્વરૂપ મેળવ્યા પછી સુખ શાંતિ તથા આન ંદ માટે શાતાવેદની કે ખીજા કોઈપણ શુભ કર્મના પુદ્ગલે! ભાગવવાની આત્માને જરૂરત રહેતી નથી.
૪૮
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનઃ પ્રકાશ
દુષમકાળના જીવાની પરિણતિ અને પ્રવૃત્તિ ઉપરથી જાણી શકાય છે કે પેાતાના સ્વરૂપને આળખનાર કાઇ નથી તેા પછી તે સ્વરૂપને ચાપડીઆ-પુસ્તકામાં વાંચીને મેઢેથી બેલી મેળવવાનુ તેા કયાંથી ખની શકે ? ખાકી જનારા તેમજ અનુભવશૂન્ય કાલ્પનિક વાતા કરનારાઓને તેા અત્યારે ટાટા નથી. પણ અનુભવી સ્વરૂપસ્થ ચૈતન્ય મહાપ્રભુનાં દર્શન તા આ કાળમાં અત્યંત દુર્લભ છે. પોતાના સ્વરૂપને ઓળખ્યા સિવાય અને અજ્ઞાત ભેદના કાયડા ઉકેલ્યા સિવાય પુદ્ગલાસ્તિકાયના આશ્રિત ખનીને કેવળ અન્નત્યાગથી આત્માની ઉન્નતિનું અજ્ઞાત જનતાને સમજાવીને શરીર કુશ બનાવનારાઓની સખ્યા પણુ સારા પ્રમાણુમાં જણાય છે. પણ પુદ્ગલાસ્તિકાયથી અલિપ્ત અનાસક્ત જડે તથા જડના વિકારસ્વરૂપ બાહ્ય જગતના સંગથી અને કષાય વિષયરૂપ અ ંતર`ગ જગતના સંસર્ગથી મૂકાઇ ગયેલા ભાગ્યેજ કાઇક હશે. અસ્તુ ! જગતને ગમે તેમ કરે, આપણે તે આપણા આત્મા પૂરતું જ લક્ષ્ય આપવાનુ છે. આપણે કાંથી મૂકાયલા નથી. આઠે કર્મ ઉદયમાં તથા સત્તામાં વિદ્યમાન છે, બધાયે કોને સમૂળ નાશ કરવાનુ આપણામાં મળ-વીર્ય નથી, તે પણ ઉદયમાં આવેલાં કર્મોને નિષ્ફળ બનાવવાને માટે કાંઇક પ્રયત્ન કરવાની જરૂરત ખરી. સમ્યજ્ઞાનદ્વારા કર્મના નિષ્મળ અનાવવાથી ઉદયમાં આવેલા કર્મીની અસર આપણા ઉપર થઇ શકતી નથી. અનાદિકાળથી પુદ્ગલાસ્તિકાયમાં ઓતપ્રોત થયેલે આપણા આત્મા અનુકૂળ પ્રતિકૂળ વસ્તુઓના સંસર્ગથી સુખ-દુઃખ, હર્ષોં-Àાક માનવાને ટેવાઇ જાય છે.