Book Title: Atmanand Prakash Pustak 017 Ank 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીચેના ગ્રંથો છપાવવા માટે હું ભાષાંતર) તૈયાર થાય છે. (પ્રસિદ્ધ કરવા માટે જ્ઞાનોદ્ધારના કાર્યના ઉત્તેજન માટે સહાયની અપેક્ષા છે). ૧. શ્રી દાન પ્રદીપ (મહેપાધ્યાય શ્રીચારિત્રગણું કૃત) દાનગુણનું સ્વરૂપ જણાવનાર. ૨. શ્રી મહાવીર ચરિત્ર ( બી નેમીચંદ્ર સૂરિકૃત ) આ ગ્રંથ ઘણો પ્રાચીન છે. બારમા સૈ કામાં તે લખાયેલ છે. પાટણના ભંડારની તાડપત્રની પ્રત ઉપરથી અમોએ મૂલ છપાવેલ છે. અપૂર્વ ચરિત્ર છે. ૩. શ્રી વિમલનાથ ચરિત્ર (શ્રી જ્ઞાસાગરસૂરિ કૃત) અપૂર્વ ચરિત્ર. ૪. શ્રી ઉપદેશ સમિતિઃ (શ્રી સોમધમેગણ વિરચિત). ૫. શ્રી ધર્મપરિટ અપૂર્વ કથાનક ગ્રંથ છે. 1. શ્રી સંધ -જા રત્નશેખરસૂરિ વિરચિત અનેક ધર્મની હકીકતો જણાવનારો ગ્રંથ. છે. ગુણમાળ (ભાષાંતરે). ઉપરના ગ્રંથો રસિક, બોધદાયક અને ખાસ પંદન પાઠન કરવામાં ઉપયોગી છે. તે સાથે વામને આનંદ સાથે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવા છે. જ્ઞાનોદ્ધાર કરવાના ઉત્સાહી બંધુ એ આવા જ્ઞાનોદ્ધારના કાર્યને સહાય આપી મળેલ લક્ષ્મીને સાર્થક કરવાનું છે, વર્તમાન સમયમાં ધર્મના આવા સારા સારા ગ્રંથ પ્રસિદ્ધ કરી-કરાવી ધર્મનો ફેલાવે તે વડે કરવાની આ અમૂલ્ય તક છે. વળી બહોળા પ્રમાણમાં તેના ખપી મુનિમહારાજાઓ, સાધવીમહારાજ અને જ્ઞાનભંડાર વિગેરેને ( વગર કિંમતે ) ભેટ અપાય છે. સહાય આપનારને તે લાભ સાથે તેને જે નકો આવે છે તેવાજ જ્ઞાનખાતામાં ઉપમ થાય છે જેથી લાભ લેવા જેવું છે. શ્રીમદ દેવચંદ્ર ભાગ–બીજે. જેમાં વિચારસાર, અધ્યાત્મગીતા, દ્રવ્યપ્રકાશ, બે વીશીઓ, વીશી, ચાર પૂજાએ, સ્તવને, સઝા વિગેરેને સંગ્રહ છે. કુલ પૃષ્ઠ ૧૨૦૦ પાકું-સળંગ છીંટનું પેઠું સોનેરી નામ સાથે, કીંમત રૂા. ૩-૮-૦ મળવાનું ઠેકાણું–વકીલ મોહનલાલ હીમચંદ. પાદરા-ગુજરાત). જૈન બંધુઓને ખાસ સૂચના. આપણા મંદિરોમાં ઉપયોગમાં આવે તેવી શુદ્ધ વસ્તુઓ જેવી કે-કેસર, કસ્તુરી, અખર, બરાસ, મેસ્માઈ, ગોરૂચંદન, શીલાજીત, સોના-ચાંદીના પાના, દશાંગી ધુપ, અગરબતી વગેરે માલ કીકાયત ભાવે મળશે. ભાવને માટે પ્રાઈસલીટ મંગાવો. શા. કુલચંદ ગેપાળજી, હેરીસ રોડ–ભાવનગર. નીચેના ગ્રંથે અમને ભેટ મળ્યા છે જે ઉપકાર સાથે સ્વીકારીયે છીયે. ૧ શ્રી પૂણ્યધન નૃપકથા (સંસ્કૃત) શ્રી જિનેન્દ્ર પૂજાથી જન્મમરણના દુઃખો કેવી રીતે દુર થાય છે તેના ઉપર રસીક કથા છે. તેના કર્તા શ્રી શુભશીલ ગણિ છે કે જેણે આ ગ્રંથ ૧૯૪૬ માં રમે છે. તેના પ્રકાશક શ્રી મહાવીર જૈન સભા-ખંભાત છે. દરેક સાધુ સારી મહારાજને ભેટ મળે છે. ખપી મહાત્માઓએ પ્રકાશકને ત્યાંથી મંગાવો. ૨ શ્રી જિનગુણમંજરી ( સ્તવનાવાળી) આ સ્તવન સંગ્રહના કર્તા શ્રીમાન વિજ્યાનંદ આત્મારામજી મહારાજના પ્રશિષ્ય મુનિ શ્રી તિલકવિજયજી છે. પ્રકાશક શ્રી રમતિલક ગ્રંથ સોસાઇટી અમદાવાદ-રતન પોળ છે. કિંમત બે આના. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 32