Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 45
________________ Shri Ashtapad Maha Tirth માલતી મરૂઓ મોગરો, કેતકી જાઈ ફૂલ જિનવર હિત જતના કરી, પૂજો ભાવ અમૂલ ૨ | અર્થ – હે ભવિજીવો ગુણના હેતુને માટે આ ભવ અને પર ભવનાં સુખ પ્રાપ્ત કરાવનારી અને મુક્તિવધૂનાં સંકેતરૂપ ત્રીજી પુષ્પપૂજા કરો. / ૧ માલતી, વળી, મરૂઓ તથા મોગરો, કેતકી જાઈ વગેરેનાં ફૂલ યતનાપૂર્વક પ્રભુનાં અંગ ઉપર ચઢાવીને અમૂલ્ય એવો ભાવ હૃદયમાં પ્રભુની પુષ્પપૂજાથી લાવો | ૨ || ઢાળ છે. (વેણ મ વાજ્યો રે, વિઠ્ઠલ વારૂ તમને–એ દેશી) પ્રભુની રાજનીતિ હવે વર્ણવું, ઈંદ્ર કીધી કરણી છે. કોસ અડતાલીસ ફરતો મંડપ, જેમ દોય રાણી પરણી ને ૧ | અવસર પામી રે પ્રથમ નિણંદનો, જીત ઉત્સર્પિણીમાં રે કુલગરની એ રીત | એ આંકણી .. સિંહાસન ઉપર પ્રભુ થાપે, જળધે નવરાવે છે. અમર છત્રને રાજચિહ્ન વળી, અલંકાર પહિરાવે છે અO Bરા યુગલ સહુ જળ લેઈ આવે, ઠામ નહિ અભિષેક | જમણે અંગૂઠે જળ સિંચે, મન આણી સુવિવેક છે અO Iકા. જુગલ સહુનો વિનય જાણી, વિનીતા નયરીવાસી ! નયરી અયોધ્યા એહિ જ વિનીતા, મંદિર જાળ ઉજાસી છે અO I૪ એકસો પચવીશ યોજન માને, દક્ષિણ દરવાજેથી એકસો પચવીશ યોજન માને, મધ્ય વૈતાઢય પર્વતથી છે અO /પા. નયરી અયોધ્યા બેહુ મધ્ય ભાગે, બીજુ વિનીતા નામ છે. જંબુદીવપન્નત્તિમાંહિ, કહે ગણધર ગુણગ્રામ | અ) ૬ તે વિનીતાનો રાજા થઈ, પંચ શિલ્પ પ્રગટાવે છે વીસ વીસ એક એકની પાછળ, એકસો શિલ્પ બતાવે છે અ૦ શા પુરુષકળા બહોતર ને ચોસઠ, નારીકળા પ્રગટાવે છે લેખન ગણિત ક્રિયા અષ્ટાદશ, ઈમ સહ નિત્ય બતાવે છે અO I૮ નિજ નંદનને નામે મોટા મોટા દેશ વસાવે છે. રાજનીતિ સેવા ચતુરંગી, આ રાજ ખંડ સોહાવે છે અO લો. કુમારપણે લખવીસ પૂર્વને, ત્રેસઠ લખ પૂર્વરાજ | વરસ ત્રાસી લખ પૂરવ પ્રભુની, ગૃહવાસે જિનરાજ અ૦ ૧૦ના ચૈત્ર વદી આઠમને દિવસે, લઈ સંયમ શુભ ધ્યાન | ચાર હજાર મુનિવર સાથે, પુરિમતાલ ઉદ્યાન છે અO I૧૧ાા નમો સિદ્ધાણં પદ ઉચ્ચરતાં, પ્રગટે ચોથું જ્ઞાન , અવઠિય ભાવ અનંતા જિનના, ભૂત ભવિષ્ય વર્તમાન છે અ૦ ૧૨ા - 340 + Ashtapad Tirth Pooja

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86