Book Title: Ashtapad Maha Tirth 01 Page 249 to 335 Author(s): Rajnikant Shah, Kumarpal Desai Publisher: USA Jain Center America NY View full book textPage 4
________________ Shri Ashtapad Maha Tirth दिट्ठो कहवि विहडिए, गंठिम्मि कवाडसंपुडघणंमि । मोहंधयारचारयगएण जिण ! दिणयरुव्व तुमं ।।३।। (दृष्टः कथमपि विघटिते ग्रन्थौ कपाटसम्पुटघने। मोहान्धकारचारकगतेन जिन ! दिनकर इव त्वम् ।।) (અનેક ભવોથી એકત્રિત થએલ હોવાથી) દ્વારના યુગલ જેવી ગાઢ (રાગ-દ્વેષના પરિણામરૂપ) ગાંઠનો જ્યારે મહામહેનતે નાશ થયો, ત્યારે તે જિનેશ્વર ! (૨૮ પ્રકારના) મોહરૂપી અંધકારથી વ્યાપ્ત થવા કારાગૃહમાં २८॥ भने सूर्य समान मापन शन थथु. (3) भविअकमलाण जिणरवि ! तुह दंसणपहरिसूससंताणं । दढबद्धा इव विहडंति, मोहतमभमरविंदाई ।।४।। (भव्यकमलेभ्यो जिनरवे ! त्वदर्शनप्रहर्षोच्छ्वसद्भ्यः। दृढवद्धानीव विघटन्ते मोहतमोभ्रमर वृन्दानि।।) (મિથ્યાત્વરૂપી રાત્રિનો નાશ કરનારા અને સન્માર્ગના પ્રકાશ કરનારા એવા) હે જિન-સૂર્ય ! આપના દર્શનરૂપી પ્રકૃષ્ટ આનંદથી વિકસિત થયેલાં ભવ્ય કમળોમાંથી-દઢ બંધાએલા એવા પણ-મોહાન્ધકારરૂપી भ्रमरोन। समुहायो छूट। ५3 14 छे. (४) लठ्ठत्तणाहिमाणो, सव्वो सव्वट्ठसुरविमाणस्स । पई नाह ! नाहिकुलगर-, घरावयारूम्मुहे नट्ठो ।।५।। (शोभनत्वाभिमानः सर्वः सर्वार्थसुरविमानस्य। त्वयि नाथ! नाभिकुलकर, गृहावतारोन्मुखे नष्ट ।।) હે નાથ ! જયારે આપ નાભિ (નામના સાતમા) કુલકરના ગૃહમાં અવતાર લેવાને તૈયાર થયા જ્યારે આપ તેમના ઘરમાં અવતર્યા, ત્યારે સર્વાથસિદ્ધ નામના દેવ વિમાનનો સુંદરતા (પ્રધાનતા) સંબંધી સમસ્ત ગર્વ ગળી गयो. (५) पई चिंतादुल्लहमुक्खसुक्खफलए अउव्वकप्पदुमे। अवइन्ने कप्पतरु जयगुरु ! हित्था इव पओत्था ।।६।। (त्वयि चिन्तादुर्लभमोक्षसुखफलदेऽपूर्वकल्पद्रमे । अवतीर्णे कल्पतरवो जगद्गुरो ! हीस्था इव प्रोषिताः ॥) સંકલ્પ વડે દુર્લભ એવા મોક્ષના સુખરૂપ ફળને આપનારા એવા અપા અપૂર્વ કલ્પવૃક્ષ (આ પૃથ્વી ઉપર) અવતર્યા એટલે કે વિશ્વના ગુરૂ ! કલ્પ વૃક્ષો જાણે શરમાઈ ગયા હોય તેમ અદશ્ય થઈ ગયા.(૬) अरएणं तइएणं, इमाइ ओसप्पिणीइ तुह जम्मे। फुरिअं कणगमएणं, व कालचक्किक्कपासंमि ।।७।। (अरकेण तृतीयेनास्यामवसर्पिण्यां तव जन्मनि । स्फुरितं कनकमयेनेव कालचक्रैकपार्श्वे ।।) Shri Rushabhpanchashika - 212 -Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 87