________________
કિંચિત્ વક્તવ્ય
ઈતિહાસના ઘડતરમાં, પ્રાચીન ગ્રંથ પરની પ્રશસ્તિઓ, પ્રાચીન મંદિરે સંબંધી શિલાલેખ, ઐતિહાસિક ગ્રંથો અને રાસાઓ, તામ્રપત્રો, દાનપત્રો, જૂના સીક્કાઓ, ધાતુની મૂર્તિઓ ઉપરના લેખે, તેમજ પટ્ટાવલીઓ વગેરે સાધનો ઉપયોગી થાય છે. તેમાં પણ પ્રાચીન લેખે, એ મુખ્ય સાધન છે, પછી તે લેખે મૂર્તિઓ ઉપરના હોય, તામ્રપત્રાદિ ઉપર કતરેલા હોય કિંવા શિલાપટ્ટ ઉપરના હોય.
આવા લેખ સંબંધી અનેક પુસ્તકે અત્યાર સુધીમાં બહાર પડી ચૂક્યાં છે. એમાં જે હું ન ભૂલત હેઉ તે સૌથી પહેલામાં પહેલું. ઈ. સ. ૧૯૦૮ માં ફેંચ વિદ્વાન ડૉ. એ. ગેરીનાટે શિલાલેખેના સંગ્રહ રૂપે પુસ્તક બહાર પાડયું હતું. તે પછી તો અનેક પુસ્તકો બહાર પડ્યાં છે. જેમાં સ્વ. શ્રી પૂરણચંદજી નાહરના “ જૈન લેખ સંગ્રહ 'ના ચાર ભાગે, શ્રી જિનવિજયજીના પ્રાચીન જૈન લેખ સંગ્રહ ' ના બે ભાગે, સ્વ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીના “ જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ 'ના બે ભાગે અને સ્વ. ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજનો “ પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૧ લે. ' આને પણ સમાવેશ થાય છે. આ ઉપરાન્ત દિગબર જૈન તરફથી કેટલાક લેખ બહાર પડ્યા છે. આ બધા સંગ્રહમાં એકનો વધારે કરવાનું સૌભાગ્ય મને સાંપડે છે, એથી મારા આત્માને હું ધન્ય સમજું છું.
જન્મકથા આ પ્રસંગે આ ગ્રંથની જન્મકથા સંબંધી મારે કંઈક કહેવું જોઈએ.
વિ. સં. ૧૯૮૨ ની સાલ હતી. આ કેમ્પમાં મિ. વોટ્સન સાહેબ સમ્મુખ શત્રુંજય તીર્થના “ યાત્રાવેરા સંબંધી કેસ ચાલી રહ્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org