________________
( ૨૪ ) અનુક્રમણિકા
આ પુસ્તકના સંબંધમાં આટલા ખુલાસા કર્યા પછી, હવે મારે એક જ ખુલ્લાસા કરવા બાકી રહે છે, અને તે છે. અનુક્રમણિકા
સંબંધી.
આવા લેખસ`ગ્રહેાનું ખરું મહત્ત્વ અને ઉપયોગિતા એના અનુક્રમણિકામાં સમાએલ છે. લેખામાં આવતી જાતિયા, કલા, વશે, ગાત્રા શાખાએ, અન્વયે, ગચ્છે, ગચ્છાન્તગત શાખાઓ, આચાર્યાં, ગામા, રાજાઓ, મત્રિ-આ બધું જાણવાનુ` સાધન–એ એની અનુક્રમણિકા છે. આ ગ્રંથમાં આપેલી બધીએ અનુક્રમણિકાએ મારા ગુરુભાઇ શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે પોતાના અમૂલ્ય સમયના ભાગ આપીને કરી આપી છે. અતઃ તેઓને આ સ્થળે આભાર માનવા નહીં ભૂલું.
એક ખુલાસા
આખ્ ભાગ પહેલાની ગુજરાતી બંને આવૃત્તિઓમાં એકથી અસેા ત્રણ સુધી ફૂટમાટાના નબા આપેલા છે. અને તે ફૂટાટા આબૂ ભાગ ખીજામાં આપવાનું, તે અને આવૃત્તિએના કિચિતવ્યમાં, મેં જણાવ્યું હતું. પરંતુ એ ફૂટનેાટા ઐતિહાસિક દૃષ્ટિએ લખવાની હાઈ હજી સુધી તૈયાર થઇ શકી નથી; અને આ “ અખ઼ુંદ–પ્રાચીન– જૈન-લેખ–સદો ” અવલેકન સાથે છૂપાઇને તૈયાર થઇ ગયેલ હાવાથી આખૂના બીજા ભાગ તરીકે આને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉપર્યુ ક્ત ફ્રૂટનાા, તૈયાર થયે, પાછલા ભાગેામાં આપવાના વિચાર રાખ્યો છે.
<<
""
આભાર ને પ્રાથના
પ્રાન્ત—આબૂ અને આબૂતી આસપાસ ભારતીય ઇતિહાસનાં અખૂટ સાધના ભરેલાં છે. તે સાધનામાંનુ એક સાધન, એ આખૂના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org