________________
સુભાષિત પદ્ય રત્નાકર_ભાગ ૧-૨-૩-૪ - હિન્દુ, જૈન અને બૌદ્ધ સાહિત્યમાંથી ભિન્ન ભિન્ન ધાર્મિક અને વ્યાવહારિક સેંકડે વિષયનાં પદ્યોને સંગ્રહી મુનિરાજ શ્રી વિશાલવિજયજી મહારાજે ગુજરાતી ભાષાન્તર સાથે પ્રસ્તુત ગ્રંથ તૈયાર કર્યો છે. જે જે ગ્રન્થોમાંથી પો લીધાં છે, તેનાં નામ સહિત
સ્થલ નિર્દેશ પણ કર્યો છે. જેન, જૈનેતર દરેક ઉપદેશકને આ ગ્રંથ ઘણો ઉપયોગી થઈ પડે તેમ છે. પ્રત્યેક ભાગમાં લગભગ ચારસો પૃષ્ઠ તથા એક હજાર લેકે છે. ત્રણ ભાગ બહાર પડી ચૂક્યા છે. દરેક ભાગનું મૂલ્ય સવા રૂપિયો છે.
ઉત્તરાધ્યયન સૂત્ર-સટીક ભાગ ૨-૩-૪
કમળસંયમી સંસ્કૃત ટીકા સાથે પ્રસ્તુત આગમગ્રન્થ ઈતિહાસ પ્રેમી વિદ્વાન મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજે સુંદર રીતે સંપાદિત કર્યો છે. આ કમલસંયમી ટીકા ઘણું સહેલી અને સુંદર છે. આમાં પ્રાચીન કથાઓને સંગ્રહ પણ સારે છે. વ્યાખ્યાન-ઉપદેશ માટે ઉપયોગી છે. પ્રત્યેક ભાગનું મૂલ્ય સાડાત્રણ રૂપિયા રૂા. ૩–૮–૦
લખ–શ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાલા,
છોટા સરાફા, ઉજજન, (માલવા).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org