________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯ પ્રા નીકળી જાય છે, અગર હૈયાનાં બળાપામાં શેકાતા રહે છે અને કાંઈ પણ ધાર્મિક કાર્યો કરવાની ભાવના પણ થતી નથી આવા માણસે સંગોના દાસ બની નિરન્તર પરાધીનતાની બેડીમાં બરોબર જકડાઈ અધમ કેટીના થાય છે. પણ જેઓને આત્મ શક્તિ ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને આત્મશક્તિને આવિર્ભાવ કરવા માટે સદાય પુરુષાર્થ કરતા હોય તેઓને ગમે તેવાસારા કે નરસા સંયેગો આવ્યા હોય તે પણ લેશમાત્ર ભીતિ પામ્યા વિના તે સમયે દઢ બને છે, મળેલા સંગોને દાસ બનાવે છે અને આત્મશક્તિને આવિર્ભાવ કરતા રહે છે. આવા મહાશયે વપરનું કલ્યાણ કરવામાં સમર્થ બને છે. વિષયવૃત્તિમાં કે કષાયેના પ્રસંગે તેઓને મૂંઝવણ થતી નથી અને આસક્ત બનતા નથી–એટલે આત્માથી જને સંગેને દાસ બનાવે છે ત્યારે અન્ય માણસે સંગોના દાસ બને છે, માટે પરાધીનતાને ટાળી સ્વાધીનતાને અનુભવ લે હેય તે જે સંગે ઉપસ્થિત થયા હોય તેમાં આસક્ત બને નહી અને આત્મશક્તિને આવિભવ કરવા માટે હૈયામાં ઘણું લાગણી રાખે. પરના સંયે કાયમ રહેતા નથી તેમજ પરાવર્તન પામતાં કે ખસી જતાં વિલંબ થતું નથી–તે સમયે હૈયાને એવું મજબૂત બનાવે કે લેશમાત્ર ચિન્તાએ થાય નહી અને આત્મબલ ઘટે નહી.
૭૯ મમત્વ. તમે જે ઘર-મહેલ-બાગ-બગીચા વિગેરેને પિતાના માન્યા છે અને તેઓનું રક્ષણ કરવા નિરન્તર પ્રયાસ કરી રહેલ છે પણ તે ઘર વિગેરે તમારી જ વસ્તુઓ છે તે વિચાર કરતાં સાબિત થતી નથી, તમે જે ઘર-મહેલ
For Private And Personal Use Only