Book Title: Antarjyoti Part 1
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 449
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોતાની માનસિક શકિતને મિયા ચિન્હાઓમાં અપવ્યય કરે છે, તે માણસ પાની કવાવિક શક્તિને પણ સદુપયોગ કરજા સમર્થ બનતું નથી, મનુષ્યની શકિતને નાશ કરવામાં, તેની મહત્વાકાંક્ષાને દાબી દેવામાં તેમ જ ધર્મયાનમાં— ભાવનાઓને દૂર કરવામાં વિદન નાંખનાર જે કઈ હેય તે હુન્યવી ચિન્તાઓને આખરે હાથ છે. ચિન્તાઓકલ્પનામ કરવી હોય તે પિતાની સ્વાભાવિક શક્તિ ઘટે નહી પણ - શક્તિને આવિર્ભાવ થાય, એવી કરે. ધાર્મિક ચિન્તાએ, માનસિક તથા શારીરિક શકિતમાં સહકાર આપે છે. મનમાં ૬ વિચારો કરવા-અન્ય પ્રાણુઓના નાશની ચિન્તાએ કરવી તે પાપ છે. ભલે પછી કાયાથી કરતે ન હેય-વચનથી બોલતે ન હોય તે પણ માનસિક વિચારે, ચિન્તાઓ કે કલ્પનાઓથી પાપને બાંધતે દુર્ગતિને પામે છે. તમે, અપરાધીઓ પર પણ બેટી કલપના કરો નહી, ખરાબ વિચારે કરશે નહી, પણ તેઓનું હિત-કલ્યાણ થાય તે પ્રમાણે ચિન્તવન કરે; તેથી પિતાનું પણ હિત સધાય-આત્મશક્તિને પ્રાદુર્ભાવ થાયમાનસિક વૃત્તિ સ્થિરતાને ધારણ કરે. સાચું સુખ, મનની વૃત્તિએને સ્થિર કરવામાં અનુભવાય છે. આપણે સંકટ-વિપત્તિઓ આવ્યા પહેલાં જ ભયભીત અની વારેવારે ચિન્તાઓ કરીને હદયને બાળીએ છીએ. તેથી વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોમાં વારેવારે વિને ઉપસ્થિત થાય છે અને વિદને હબાવી, ધીરજ-હિંમત રાખવાની શકિતને વૃથા ગુમાવીએ છીએ. તમે જાણે છે કે, હિંમત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484