Book Title: Antarjyoti Part 1
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 475
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમતા રાખવામાં છે. જે સમતા આવી નહી તે ફલ મળે નહી; માટે સમતાનું ધ્યેય રાખીને સદ્દગુણને ધારણ કરવા. અન્ય કોઈ દયેય હોવું જોઈએ નહી. સદ્દગુણે જે સત્ય પ્રકારે આવ્યા હોય તે સમતા આવ્યા વિના રહે નહી જ. ૬૪૫ અશુભ વિચારો અને શુભ વિચારે જીવન પર્યત પણ તેને વિપાક બતાવ્યા સિવાય રહેતા નથી. કદાચ જલ્દી વિપાક દેખાડે નહી તે વખત આવે તે જરૂર દેખાડવાના માટે શુભ અને શુદ્ધ વિચારે કરવાની ટેવ પાડવી. કરેલા અપવિત્ર વિચારો, કદાચ એવા સંયે ન મળતાં આચરણમાં ન મૂકાયા હોય તે પણ તેવા વિચારેથી શારીરિક શક્તિમાં અને માનસિક શક્તિમાં અસર પહોંચાડ્યા સિવાય ખસવાના નહી. અપવિત્ર વિચારે શકિતમાં વધારે કયાંથી કરે? શરીર પ્રાયઃ મનને જ આધીન છે અને વિચારપૂર્વક કરેલી અગર પિતાની મેળે થતી ક્રિયામાં મનની આજ્ઞાને તે અનુસરે છે. ખરાબ વિચારોના પરિણામે ધીમે ધીમે શરીરમાં વ્યાધિઓ ઘર કરીને રહે છે, માટે ખરાબ વિચારેને ત્યાગ કરે. સંગોનું મૂલ, જેમ વિચારે ઉપર રહેલ છે તેમ શારીરિક સ્થિતિ અને માનસિક સ્થિતિનું મૂલ પણ આપણા વિચારે છે. જેવા વિચારે કરશે તેવા બનશો. - ૬૪૬. કઈ અણસમજુ માનવી ભલે એમ માને કે પિતાની ઉપર આવી પડેલાં દુખે, પોતાના શુભ કાર્યો અને ગુણોનું પરિણામ છે-કુલ છે. આમ ધારીને શુભ કાર્યોને ત્યાગ કરી બેસે, અશુભ કાર્યો કરવા તત્પર થાય પણ આ માનવું તે હેટી ભલ છે, કારણ કે ત્યાં સુધી તેણે ખરાબ વિચારેને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484