Book Title: Antarjyoti Part 1
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 483
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अ० शा० प्र० मंडळ-सुबह. મંડળ તરફથી ગ્રંથાના વધુ વિશાળ પ્રચારાર્થે નીચે પ્રમાણે સોની એજના ઘડી છે, રૂ. ૨૦૦૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ પ્રથમ વર્ગના પેટ્રન ગણાશે. રૂ. ૧૦૦૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ બીજા વર્ગના પેટ્રન ગણાશે. - રૂા. ૫૦૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો તથા સંસ્થાએ ત્રીજા વર્ગના પેટન ગણાશે. - રૂ. ૨૫૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો લાઈફ મેમ્બર ગણાશે. રૂ. ૨૫૦) થી ઓછી રકમ આપનાર સામાન્ય સભ્ય ગણાશે પણ તેઓ ખુટતી રકમ આપી ઉપરના વર્ગના લંઈફ મેંબર અમાર પિટન બની શકશે. મંડળ તરફથી પ્રકટ થતા તમામ ગ્રંથે પ્રથમ તથા બીજા વગના પટનેને ૨-૨ નકલ તથા ત્રીજા વર્ગના પેટ્રન તથા લાઈ મેંબરને ૧-૧ નકલ ભેટ આપવામાં આવશે. નેહીઓના આત્મશ્રેયાથે વા યાદગીરી રાખવા આવા અમૂલ્ય ગ્રંથાના પ્રકાશનમાં દ્રવ્યની સહાય સ્વીકારાય છે. પ્રભાવના માટે તથા સાધુ સાધ્વી અગર વિદ્વાનોને આપવા માટે જથ્થાબંધ ખરીદનાર મહાશાએ મંત્રીને મળવા વિનંતી છે. ધર્મ ભાવના જગાડનાર, ધર્મમાં સ્થિર કરનાર, જીવન ઘડતરમાં પરમસહાયક, ઉચ્ચ જીવનમાં માર્ગદર્શક, થોગ, અધ્યાત્મવિદ્યા, તત્વજ્ઞાન અને સાધના અતિ દુર્લભ ગ્રંથના સંગ્રહ માટે આ મંડળના સભ્ય બની–અન્યને સભ્ય બનાવી જ્ઞાનભક્તિમાં સહાયક બને, લી. મંત્રીએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 481 482 483 484