Book Title: Antarjyoti Part 1
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 477
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૮ માટે દવા લેશો અને “કરી પાલીને દવા ખાશે તે પણ ભવરાગ ખસવાનો નહી, તે તે કાયમ રહેવાને જ. જે ભાગ દૂર કરવા મહાઇ-વીતરાગની આજ્ઞા મુજબ વર્તન કરશે તે વૈવોની દવા લેવાની આવશ્યકતા રહેશે નહી અને ભવરગની સાથે શારીરિક તેમજ માનસિક રોગ જરૂર ખસવાના માટે પ્રથમ વીતરાગની આજ્ઞા મુજબ વતે. - ૬૪૯ સૂર્યનો પ્રકાશ બહુ બહુ તે ઉનાળામાં ચાદ કલાક રહે છે. પાછે અંધકાર આવીને જગતને ઘેરી લે છે; પણ એ વિષય કષાયના ત્યાગ કરવાપૂર્વક સમ્યજ્ઞાનના જે આત્મિક પ્રકાશને પ્રાદુર્ભાવ થાય છે તે સહાય કાયમ રહેવાને અને ભવાન્તરમાં પણ સાથે ને સાથે આવવાને કઈ તેને હઠાવી શકશે નહી. ૫૦. દુન્યવી પદાર્થોના રાગને લઇ તમેએ દરિયાડુંગરાઓને ઓળખ્યા, અને સુધા-પિપાસાદિ કોને સહ્યા, પરંતુ હજી સંચારસાગર તર બાકી છે તે તર્યા સિવાય અને ઘાતિ કને દૂર કર્યા વિના સાચા પદાર્થો નહી જ મળે. - ૬૫૧. રાજા-મહારાજાની મહેરબાની મેળવવા માટે -શેહનુટુંબ-કામિની વિગેરેની પરવા રાખી નહી અને તેએાની આજ્ઞા પ્રમાણે વર્તન કરવામાં ઉભે પગે-ખડાખલ થઇ તે પણ ઈચ્છા મુજમાં મળ્યું નહી અને આશા પૂર્ણ થઈ નહી. બુ પરમાત્માની મહેરબાની મેળવવા માટે જે દેહ-ગેહ-કુટુંબકબીલા-કામિની અને કંચન ઉપરથી મમતાને ઉતારી તેમની આજ્ઞા પ્રમાણે વર્તન રાખ્યું હોત તો આધિ-વ્યાધિ રહેત નહી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484