________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાની માનસિક શકિતને મિયા ચિન્હાઓમાં અપવ્યય કરે છે, તે માણસ પાની કવાવિક શક્તિને પણ સદુપયોગ કરજા સમર્થ બનતું નથી, મનુષ્યની શકિતને નાશ કરવામાં, તેની મહત્વાકાંક્ષાને દાબી દેવામાં તેમ જ ધર્મયાનમાં— ભાવનાઓને દૂર કરવામાં વિદન નાંખનાર જે કઈ હેય તે હુન્યવી ચિન્તાઓને આખરે હાથ છે. ચિન્તાઓકલ્પનામ કરવી હોય તે પિતાની સ્વાભાવિક શક્તિ ઘટે નહી પણ - શક્તિને આવિર્ભાવ થાય, એવી કરે. ધાર્મિક ચિન્તાએ, માનસિક તથા શારીરિક શકિતમાં સહકાર આપે છે. મનમાં ૬ વિચારો કરવા-અન્ય પ્રાણુઓના નાશની ચિન્તાએ કરવી તે પાપ છે. ભલે પછી કાયાથી કરતે ન હેય-વચનથી બોલતે ન હોય તે પણ માનસિક વિચારે, ચિન્તાઓ કે કલ્પનાઓથી પાપને બાંધતે દુર્ગતિને પામે છે. તમે, અપરાધીઓ પર પણ બેટી કલપના કરો નહી, ખરાબ વિચારે કરશે નહી, પણ તેઓનું હિત-કલ્યાણ થાય તે પ્રમાણે ચિન્તવન કરે; તેથી પિતાનું પણ હિત સધાય-આત્મશક્તિને પ્રાદુર્ભાવ થાયમાનસિક વૃત્તિ સ્થિરતાને ધારણ કરે. સાચું સુખ, મનની વૃત્તિએને સ્થિર કરવામાં અનુભવાય છે.
આપણે સંકટ-વિપત્તિઓ આવ્યા પહેલાં જ ભયભીત અની વારેવારે ચિન્તાઓ કરીને હદયને બાળીએ છીએ. તેથી વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોમાં વારેવારે વિને ઉપસ્થિત થાય છે અને વિદને હબાવી, ધીરજ-હિંમત રાખવાની શકિતને વૃથા ગુમાવીએ છીએ. તમે જાણે છે કે, હિંમત
For Private And Personal Use Only