________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
એકાંત ષ્ટિ છે. એકાંત સૃષ્ટિથી જ માનસિક ચચલતા વેગ પક છે. તથા અહંકાર-રાગ-દ્વેષ અને મહુ નૃપની ફાજો ઘેરા ઘાલે છે, એટલે જે સત્ય વસ્તુ હોય તે સમજાતી નથી, તથા ઉષારૈયતામાં વિઘ્નો આવીને અસત્ય ક્ષત્રુવિનાશી વસ્તુઓ તરફ અધિકાધિક વલણું વધતુ રહે છે. એકાંત દૃષ્ટિમાં ભેદભાવ જાગતા જ રહે છે, તેથી વિશ્વના પ્રાણી તરફ મૈત્રી ભાવના પ્રમાદ ભાવના—અનુકંપા અને માધ્યસ્થતા રહી શકતી નથી અને દ્વેષ-અદેખાઈ-ઇતરાજીને આવવાના અવકાશ મળે છે.
૫૭૫. વસ્તુતઃ અનેકાંત-સ્યાદ્વાદની આરાધના તે જિનેશ્વરીની આરાધના અને જિનેશ્વરાની આરાધના તે આત્માની આરાધના છે. સ્યાનૢાદની આરાધના વડે જ આત્મા નિર્મલ બની આત્મસ્વરૂપને પામી અનંત દુઃખાને નિવારવા સમથ અને છે. જ્યાં અનેકાંતની આરાધના છે ત્યાં અહંકાર અને મમતા પણ રહેતી નથી.
જિનેશ્વરા પણ ફરમાવે છે કે તમે વ્યવહારમાં આવી પડેલા છે અને વ્યવહારમાં પણ સત્ય સુખની વાનગી ચાખવી ડાય તે એકાંતદૃષ્ટિના ત્યાગ કરવાપૂર્વક અનેકાંત-સાપેક્ષ દૃષ્ટિ રાખે કે જેથી રાગ, દ્વેષ અને માહુના વિકારો ટળતાં તત્વના લાભ થાય-ચિતારૂપી ચિતા શાંત થાય, વ્યાધિ પણ સતાવે નહી અને સમત્વ ભાવ આવીને ઉપસ્થિત થાય સટાવિના અને ભૂલાને ટાળવાને આ ઉપાય ખરેખરા છે. ૫૭૬. અધિક ચિન્તા કે અધિક પના રવાથી માનસિક શક્તિના વૃથા વ્યય થાય છે. જે માણસ
For Private And Personal Use Only