________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
જમ્યા વિના અને ચિન્તાથી મુક્ત થયા સિવાય–કાઇ પણ કાય, પાર ઉતરતું નથી, માટે ખાટી ચિન્તાઓને દૂર કરી,
૫૭૭. કામથી કોઇ પણ માણસ મરી જતા નથી; પરંતુ ખરાબ ચિન્તાએથી ઘણા માણસા મરણ પામે છે. કામ કરવામાં મ્હાટું સંકટ આવી પડશે, એવી ચિન્તા કરવાથી આપણને જેટલી હાનિ થાય છે, તેટલી હાનિ કામ કરવાથી થતી નથી. નિખલ અને અજ્ઞાની જના કાઈ પણુ સત્ય કાર્યા આરંભ કરતા નથી, કદાચિત્ તે કાર્ય હાથમાં લે તે પણુ તેનાથી તે કાર્ય પાર પડતું નથી અને સબલ શ્રદ્ધાવાન સમ્યજ્ઞાની તે જ સત્કાર્ય ને ઉમ་ગથી હાથમાં ધરે છે, અને ચિન્તા રહિત અની તે સારા કાર્યને પાર ઉતારે છે. શક્તિમાનને ભય–ચિન્તાએ બહુ સતાવતી નથી. ચિન્તાએ સતાવતી હાય તે, નિમલ, ભયભીત અને અજ્ઞાનને જ.
૫૭૮. સસારસુખના રસિક જનાને, વર્તમાન કાલમાં વિવિધ ચિન્તાએ પીડતી હાય છે તેમજ ભવિષ્યની ચિન્તાએ પણુ સતાવતી હાય છે, કારણ કે તેમને પાતાના આત્મિક ગુણામાં દૃઢ શ્રદ્ધા હાતી નથી, તેથી ભવિષ્યમાં મારું શું થશે ? મારી કેવી ગતિ થશે? અમે સુખી અગર દુઃખી થઈશું. આમ ચિન્તાએ કરીને પોતે પાયમાલ બને છે, પર ંતુ આત્મ-ગુણરસિકાને પેાતાના ગુણામાં સંપૂર્ણ શ્રદ્ધા રહેલ હાવાથી વર્તમાન કે ભવિષ્યની કાઈ પ્રકારની ચિન્તા રહેતી નથી-દૂર ભાગે છે.
સાત ભય—વિવિધ પ્રકારની ચિન્તાએ, વિજ્ઞોનુ ખલ,
For Private And Personal Use Only