Book Title: Anchalgacchna pratishtha Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
View full book text
________________
bedessededescosiestseedseasoose addesselected docessessodesdecadesdeederated [ઉપરના ૧૧૭ થી ૧૪૦ સુધીના લેખો શ્રી અચલગચ્છ લેખ સંગ્રહ' (સં. પાશ્વ) ગ્રંથમાંથી લીધેલ છે. પૂ. દાદા; શ્રી કલ્યાણસાગરસૂરિની ચતુર્થ જન્મ શતાબ્દી નિમિત્તે પણ આ ગ્રંથ પ્રકાશિત થતા હોઈ તેમ જ આ આચાર્યશ્રી
આગરા વગેરે તરફના વિહારને સૂચવતા હોઈ આ લેખો અત્રે લીધેલા છે.] ૧૪. મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામિ ભગવાનને પ્રતિમાજી શેઠ શ્રી નરશી નાથાની ટૂંક (શત્રુંજયપાલીતાણું તરફથી) વિના નકરાએ સંધને ભેટ મળ્યા છે. વિ. સં. ૧૯૮૭.
(મુલુંડ-મુંબઈના વાસુપૂજ્ય જિનાલયને લેખ) ૧૪૨. સં. ૧૭૮૧ વર્ષ માગ સુદિ ૧૦ શુક્ર સા. ગુલાબચંદ પુત્ર દીપચંદેન શ્રી ગોડી પાર્શ્વનાથ બિંબ કારપિત શ્રી અંચલગર શ્રી પૂજ્ય શ્રી વિદ્યાસાગર સૂરિ ઉપદેશન.
(રીલેદ્ર જૈન તીર્થના મૂળનાયક. જૈન સત્ય પ્રકાશ વર્ષ ૯, પૃ. ૪૨) ૧૪૩, સં. ૧૫૦૨ (૭૧ ) વર્ષે ફા. સુ. ૨ રવી શ્રી વંશ સં. આશા ભર્યા રજાયી અપર ભા. મેથી પુત્ર છેસં. કમલશી મા. વીરાઈ પુત્ર સં. શ્રી કમ સુશ્રાવકેણું ભા. શિરીઅદે પિતૃવ્ય સં. અબૂ ભાતૃવ્ય 'સં. દિનકર સહિતના સ્વશ્રેયસે શ્રી અંચલગચ્છ શ્રી ભાવસાગર સૂરિ શ્રી ચંદ્રપ્રભસાગર સૂરિણામુપદેશેન શ્રી ચંદ્રપ્રભ સ્વામિ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી સંઘેન પત્તને.
(ભટેવા પાર્શ્વનાથ તીર્થ જિનાલય) ૧૪૮. સં. ૧૫૭૩ વર્ષે ફા. સુ. ૨ રવી શ્રી શ્રી વંશે સં. માલા ભાર્યા રજાઈ અપર ભા. મેથી પુત્ર
સં. કમળશી ભા. વીરાદે પુત્ર સં. શ્રી સુશ્રાવકેણું ભા. સિરિઆદે પિતૃવ્ય સં. અબૂ ભાતૃવ્ય દિનકર સહિતના સ્વશ્રેયસે શ્રી અંચલગ છે શ્રી ભાવસાગરસૂરીણમુપદેશન શ્રી ચંદ્રપ્રભસ્વામિ બિંબ કારિત પ્રતિષ્ઠિતં શ્રી પતને,
(ભટેવા પાર્શ્વનાથ તીર્થ, ચાણરમા) ૧૫. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનની પ્રતિમાજી શેઠ શ્રી નરશી નાથાજી ટૂંક (શત્રુંજય- પાલીતાણું તરફથી) વિના નકરાએ સંઘને ભેટ મળ્યો છે. વિ. સં. ૧૯૮૭.
[મુલુંડ જૈન દેરાસર (ઝવેર રેડ)ના જિનાલયનો શિલાલેખ ૧૪૬. વિદુષી બહેન રાણબાઈ હીરજી વ્યાખ્યાન મંદિરકચ્છ કોડાય જૈન આશ્રમવાળાં ગં. સ્વ. રાણબાઈ
હીરજી તરફથી આ હેલના બાંધકામ અંગે રૂ. ૧૧૦૦૧ ની રકમ શ્રી મુલુંડ વે. મૂ. જૈન સંઘને અર્પણ થયેલ છે. વિ. સં. ૨૦૦૮.
(મુલુંડ છે. મૂ. જૈન સંઘના ઉપાશ્રયના ઉપરના હેલનો શિલાલેખ) ૧૪૭.
શ્રી કલિકુંડ તીર્થાય નમઃ
» હ" શ્રી અë શ્રી કલિકુંડ પાર્શ્વનાથાય નમ: શ્રી અચલગચ્છાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટપ્રભાવક યુગપ્રભાવક અચલગચ્છાધિપતિ તીર્થ પ્રભાવક અચલગચછ દિવાકર પ. પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ની પાવન નિશ્રામાં એ પૂજ્યશ્રીના વરદ હસ્તે વિ. સં. ૨૦૩૫, વૈ. સુ. ૬ ને બુધવારના શુભ મૂહુ બીજે માળે એકત્રીસ ચિૌમુખજીમાં એક ચોવીસ પાર્શ્વનાથને
રહ)
શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46