________________
[૪૫૨]v]>>>>H $>>> a>bhashbha
aakada saba
તે બન્ને ભાઈએ ગંભીરતા વડે કરીને સમુદ્ર સરખા, દાન વડે કરીને કુબેર સરખા, જૈન ધર્માં પર દ્રઢ શ્રદ્ધાવાળા, શ્રાવકાને યોગ્ય ગુણ્ણાથી સપૂર્ણ તથા સમ્યકત્વમાં શ્રેણિક રાજા સરખા હતા. (૧૮) प्राप्तश्रीयामभूपाल - समाजबहुलादरौ ॥ मंत्रिश्रीवर्धमानश्री - पद्मसिंह सहोदरौ ॥ १९ ॥
વળી તે શ્રી વર્ધમાન શાહ તથા પદ્મસિ ંહ શાહુ બન્ને સગા ભાઈઓ હતા, અને તે નવાનગર શહેરના રાજ નમશ્રી જસવંતસિ ંહના મત્રીએ! હતા. તેમ જ તે મહારાજ તરફથી, તેમ જ પેાતાની આશવાળ જ્ઞાતિ આદિ શહેરના જનસમાજ તરફથી તેમને ઘણું જ સન્માન મળતું હતું. (૧૯) मला वर्धमानस्य । वन्नादेवीति विश्रुता । तदंगजावुभौ ख्यातौ । वीराख्यविजपालकौ ||२०|| તે વમાન શાહ શેઠની વન્નાદેવી નામની ઓ હતી તથા તેણીથી ઉત્પન્ન થયેલા વીરપાલ તથા વિજયપાલ નામના બે પુત્ર હતા. (૨૦)
પર્વત
વછરાજ
અમરિસંહ
વમાન, ચાંપસી, પદમસી,
નવાનગરમાં તેઓએ બંધાવેલાં વિશાળ જિનપ્રાસાદમાંના શિલાલેખને અનુસારે, તેમ જ વધમાનપદ્મસિ ંહ ચરિત્ર” નામના તેમના ઐતિહાસિક ગ્રંથને અનુસારે તેમની વંશાવલ નીચે મુજબ થાય છે, અને તે સત્ય સભવે છે
સિંહજી
Jain Education International
હરપાલ
દૈવન ૬
પર્વત
વચ્છરાજ
અમરસિંહ
વમાન, ચાંપસી, પદમસી
આ વન્નાદેવીના સ્વર્ગે ગયા બાદ વમાન શાહે ખીજી સ્ત્રી સાથે લગ્ન કર્યાં હતાં તથા તેણીનું નામ નવર ંગદે હતું. અને તે ઔથી પણ જંગડુ શાહ તથા રણમલ શાહ નામના ખે પુત્રા તેમને થયા હતા.
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org