Book Title: Anchalgacchna pratishtha Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 32
________________ [૪૫૦] abhishabhishahb<thtucthtct श्रीमद्गुणनिधानाख्य सूरयस्तत्पट्टऽभवन् ॥ युगप्रधानाः श्रीमंत्रः । सूरिश्रीधर्ममूर्तयः ॥ १२ ॥ તેમની પાટે શ્રીમાન ગુણુનિધાણુસૂરિજી નામના આચાર્ય થયા. તથા તેમની પાર્ટ યુગપ્રધાન તથા શ્રીમાન એવા શ્રી ધમૂર્તિસૂરિજી નામના આચાર્ય થયા. (૧૨) तत्पट्टोदयशैला - प्रोद्यत्तरणिसंनिभाः । जयंति सूरिराज: श्रीयुजः कल्याणसागराः ॥ १३ ॥ તેમની પાટરૂપી ઉદયાચલના શિખર પર ઉદય પામતા સૂ સરખા શ્રીમાન શ્રી કલ્યાણુસાગર નામના સૂરિરાજ વમાનમાં જયવંતા છે. (૧૩) श्रीनव्यनगरे वास्यु- पकेशज्ञातिभूषणः ॥ इभ्यः श्रीहरपालाह | आसील्लालणगोत्रकः ॥ १४ ॥ શ્રી નવાનગરના રહેવાસી તથા ઓશવાલ જ્ઞાતિમાં અલંકાર સમાન અને લાલણ ગાત્રમાં જન્મેલા શ્રી હરપાલ નામના એક ધનવાન શેઠ હતા. (૧૪) हरोयाख्योऽथ तत्पुत्रः । सिंहनामा तदंगजः ॥ उदेसीत्यथ तत्पुत्रः । पर्वतास्ततोऽभवत् ॥ १५ ॥ પછી તેમના રિયા નામે પુત્ર થયા અને તેમના પુત્ર સિંહ (સીહાજી) નામે થયા. પછી તેમના પુત્ર ઉદેસી નામે થયા, અને તે પછી તેમના પુત્ર પર્યંત નામના થયા. (૧૫) વનામાથ સવની । રામૂઠ્ઠાઇàત્રિા ! તમાનસે મ-જ્યોથામ સંજ્ઞઃ ॥૬॥ તેમના વચ્છરાજ નામે પુત્ર થયા, તથા તેમની વાછલદેવી નામની સ્ત્રી હતી. તેણીની કુક્ષિ રૂપી માનસસરીવરમાં હંસ સમાન અમરસી નામે પુત્ર થયા. (૧૬) लिंगदेवीति तत्पत्नी । तदौरस्यास्त्रयो वराः ॥ जयति श्रीवर्धमान -चांपसीपद्मसिंहकाः ॥१७॥* તે અમસિંહની લિંગદેવી (વૈંજય તી) નામે સ્ત્રી હતી તથા તેણીના ઉદરથી જન્મેલા શ્રી વર્ધમાન, ચાંપસી તથા પદ્મસિંહ નામના ત્રણ ઉત્તમ પુત્ર જયવંતા વર્તે છે. (૧૭) * આ શિલાલેખમાં આ વમાન શાહના પૂર્વજોની 'હરપાલથી' માંડીને જે વંશાવલી લખવામાં આવી છે, તેમાં કંઈક પ્રશસ્તિકારના પ્રમાદને વીધે ભૂલ થયેલી છે; કેમ કે, આ જ વમાન શાહના નવાનગરમાં બંધાવેલા વિશાળ જિનપ્રાસાદના શિલાલેખમાં તેની વંશાવલી નીચે મુજબ આપી છે. તે શિલાલેખની નકલ આ જ પુસ્તકમાં તેના ગુજરાતી ભાષાંતર સહિત છાપેલી છે. સીહાજી, હરપાલ, દેવનંદ, પર્વત, વચ્છરાજ અને તેના પુત્ર અમરસી અને તેના વમાન, ચાંપશી અને પદ્મસિંહ નામે ત્રણ પુત્રો થયા. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46