________________
Kachhadadahadasa saadasac
॥ શ્રી ૐ નમઃ ।
बभूवुः श्रीमहावीर - पट्टानुक्रमभूषणाः । श्री अंचलगणाधीशाः आर्यरक्षित सूरयः ॥ १ ॥ શ્રી મહાવીર દેવની પાટ પરંપરામાં આભૂષણુ સમાન અને શ્રી અ'ચલગચ્છના નાયક એવા શ્રી આ રક્ષિતસૂરિ નામના આચાર્ય થયા. (૧)
bachhichchhchha [૪૧]
तत्पट्टपंकजादित्याः सुरिश्रीजयसिंहकाः । श्रीधर्मघोषसूरीन्द्राः महेन्द्रसिंहसूरयः ॥ २ ॥
તે શ્રી આય રક્ષિતરિજીની પાર્ટ રૂપી કમલને વિકસ્વર કરવામાં સર્ટી જેવા શ્રી જયંસ હર્સર નામના આચાર્ય થયા. તેઓની પાટે શ્રી ધર્માંધાષસૂરિ તથા તે પછી શ્રી મહેંદ્રસિહરિ થયા. (૨)
श्रीसिंहप्रभसूरीशाः सूरयोऽजितसिंहकाः । श्रीमदेवेन्द्रसूरीशाः श्रीधर्मप्रभसूरयः ॥ ३ ॥
ત્યાર પછી શ્રી સિ ંહપ્રભસૂરિજી થયા. ત્યાર બાદ શ્રી અજિતસિંહસૂરિજી થયા. પછી શ્રીમાન દેવેદ્રસૂરિજી થયા, અને ત્યારપછી શ્રી ધર્મ પ્રભસૂરિજી થયા. (૩)
श्रीसिंह तिलकाहाश्च । श्रीमहेंद्रप्रभाभिधाः ॥ श्रीमंतो मेरुतुंगाख्याः || बभूवुः सूरयस्ततः ॥ ४ ॥ ત્યાર ખાદ શ્રી સિંહતિલકસૂરિજી થયા, ત્યાર પછી શ્રી મહેંદ્રપ્રભસૂરિજી થયા. ત્યાર બાદ શ્રીમાન મેરુતુ'ગસૂરિજી થયા. (૪)
समग्र गुणसंपूर्णाः । सूरि श्रीजयकीर्तयः । तत्पट्टेऽथ सुसाधु श्रीजयकेसरसूरयः ॥ ५ ॥
ત્યાર પછી સમસ્ત ગુણા વડે સંપૂર્ણ થયેલા શ્રી જયકીર્તિસૂરિજી થયા. પછી તેમની પાટે મુનિની ઉત્તમ શાભાવાળા શ્રી જયÝસરીસુરિ થયા. (૫)
श्रीसिद्धांतसमुद्राख्याः । सूश्यो भूरिकीर्तयः || भावसागरसूरीं द्रास्ततोऽभूवन् गणाधिपाः ॥ ६ ॥
ત્યાર પછી ઘણી કીર્તિવાળા શ્રી સિદ્ધાંતસાગરસૂરિજી થયા. અને ત્યાર પછી શ્રી ભાવસાગરસૂરિજી ગચ્છનાયક થયા. (૬) श्रीमद्गुणनिधिानाख्याः । सूरयस्तत्पदेऽभवन् ।। युग प्रधानाः श्रीमतः । सूरि श्री धर्ममूर्तयः ॥ ७ ॥ ત્યાર પછી તેમની પાટે શ્રી ગુણનિધાનસુરિજી થયા અને ત્યાર બાદ શ્રીમાન તથા યુગપ્રધાન એવા શ્રી ધમૂર્તિ સૂરિજી થયા. (૭)
तत्पट्टोदय शैलाग्र प्रोद्यत्तरणिसन्निभाः ॥ अभवन् सूरिराज श्रीयुजः कल्याणसागराः ॥ ८ ॥
તેમની પાટે ઉદ્દયાચલના અગ્રભાગમાં ઊગતા ` સરખા શ્રીમાન શ્રી કલ્યાણુસાગરસૂરીશ્વર થયા.(૮) श्री अमरोदधिसूद्रास्ततो विद्याब्धिसूरयः । उदयार्णवसूरिश्व | कीर्तिसिंधुमुनिपतिः ॥ ९ ॥
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
DIE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org