Book Title: Anchalgacchna pratishtha Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 41
________________ ><b><b>, [૪૫૯] શ્રીમાન અચલગચ્છમાં શ્રી મહાવીર પ્રભુથી અડતાળીસમી પાટે શ્રી પાવાગઢ પર શ્રીમાન સીમંધર જિનેશ્વરના કહેવાથી શ્રી ચક્રેશ્વરીદેવીએ જેમને વરદાન આપેલુ છે એવા, આગમમાં કહેલા ધર્મ માનુ પ્રરૂપણુ કરનારા તથા શ્રી વિધિપક્ષ ગહનું સ્થાપન કરનારા શ્રી આરક્ષિતરિ નામના આચા મહારાજ થયા. तत्पट्टे श्रीजयसिंह सूरि २ श्रीधर्मघोषसूरे ३ श्री महेन्द्रसिंह सूरि ४ श्रीसिंहप्रभसूरि ५ श्री अजितसिंह - सूरि ६ श्री देवेंद्रसिंह सूरि ७ श्रीधर्मप्रभसूरे ८ श्रासिंह तिलकसूरि ९ श्री महेंद्रप्रभरि १० श्रीमेरुतुंग सूरि ११ श्रीजयकीर्तिरि १२ श्रीजयकेसरिसूरि १३ श्रीसिद्धांत सागरसूरि १४ श्रीभावसागरसूरि १५ श्रीगुणनिधान १६ श्री धर्ममूर्तिसूरयः १७ तत्पट्टे संप्रति विराजमानाः श्रोभट्टारकपुरंदराः सकलसूरिशिरोमणयः श्रीयुगप्रधानाः पूज्यभट्टारक श्री ५ श्रीकल्याणसागरसूरयः । तेषामुपदेशन श्रीश्रेयांसजिविवादिनां संघाधिपाभ्यां कुंरपालसोनपालाभ्यां प्रतिष्ठा कारापिता || r તે શ્રી આ રક્ષિતસૂરિજીની પાટે જયસિંહરિ ૨, તેમની પાટે શ્રી ધર્મ ધાષસિર ૩, તેમની પાર્ટ શ્રી મહેન્દ્રસિંહરિ ૪, તેમની પાટે શ્રી સિંહપ્રભસૂરિ ૫, તેમની પાટે શ્રી અજિતસિ ંહરિ ૬, તેમની પાટે શ્રી દેવેંદ્રસિ ંહરિ ૭, તેમની પાટે શ્રી ધર્માંપ્રભસૂરિ ૮, તેમની પાટે શ્રી સિંહતિલકસૂરિ ૯, તેમની પાટે શ્રો મહેંદ્રપ્રભસૂરિ ૧૦, તેમની પાર્ટ શ્રી મેરુતુ સૂરિ ૧૧, તેમની પાટે શ્રી જયકીર્તિસૂરિ ૧૨, તેમની પાટે શ્રી જમકેસરીસૂરિ ૧૩, તેમની પાટે શ્રી સિદ્ધાંતસાગરસૂરિ ૧૪, તેમની પાટે શ્રી ભાવસાગરસૂરિ ૧૫, તેમની પાટે શ્રી ગુરુનિધાનસર ૧૬, તેમની પાટે શ્રી ધર્મમૂર્તિસૂરિજી થયા, ૧૭. તેમની પાર્ટ વર્તમાન કાળમાં (આ શિલાલેખ લખાયા તે સમયે) (બરાજતા શ્રી ભટ્ટારકપુર દર તથા સર્વ આચાર્યોમાં શિરોમણિ સરખા શ્રી યુગપ્રધાન પૂજ્ય ભટ્ટારક શ્રી ૫ શ્રી કલ્યાણસાગરસૂરિજી છે. તેમના ઉપદેશથી શ્રો શ્રેયાંસપ્રભુ આદિકની પ્રતિમાઓની સાધિપતિ એવા કુપાલ અને સોનપાલ નામના બન્ને ભાઈઓએ પ્રતિષ્ઠા કરાવેલી છે. श्रीश्रेयांस जिनेशस्य । बिंबं स्थापितमुत्तम ।। प्रतिष्ठतं तु संघेन । गुरुणामुपदेशतः ॥ २९ ॥ (તે બન્ને જિનમંદિશમાંના એકમાં) તેઓએ શ્રી શ્રેયાંસપ્રભુનું ઉત્તમ બિંબ સ્થાપન કર્યું, તથા ગુરુ મહારાજ શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી આગ્રાના સંધે મળીને તેની પ્રતષ્ઠા કરી, એટલે તે સંબધી મહેાત્સવ કર્યો. (૨૯) चत्वारि शतमानानि । सार्धान्युपरि तत्क्षणे || प्रतिष्ठतानि बिबानि । जिनानां सौख्यकारिणां ॥ ३० ॥ તે સમયે સુખ કરનારા એવા જિનેશ્વર પ્રભુનાં સાડા ચારસા બંબાની પ્રતિષ્ઠા (તે બન્ને જિનાલયામાં) કરવામાં આવી હતી. (૩૦) ख्यातिं सर्वत्र लेभाते । प्राज्यपुण्यप्रभावतः || देवगुर्योः सदा भक्तौ । शाश्वतौ नंदतां चिरं ॥ ३१ ॥ દૈવ તથા ગુરુ પ્રત્યે હંમેશાં ભક્તિવ ́ત એવા તે બન્ને ભાઈએએ (પેાતાના) ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવથા સર્વ જાએ પ્રખ્યાતિ મેળવી હતી. એવા તે બન્ને ભાદા ઘણા શાકતા પાળ સુધી સમૃદ્ધિ પામે1 1 (૬૧) શ્રી આર્ય કલ્યાણૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46