Book Title: Anchalgacchna pratishtha Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 42
________________ (૪૬oj. aadaasadasfacata a તેમના પરિવારનુ વર્ણન આ પ્રમાણે છે ઃ સંઘના દુર્વાસો | ધનપાણયોઽવ્યમી || નૈનાઃ ૐપાસ્ય | પુત્રી ટૂયં વનોવન ।। રૂ૨ ॥ કુરપાલના સંધરાજ ૧, દુદાસ ૨, તથા ધનપાલ ૩, નામના ત્રણ પુત્રો હતા તથા અનુપમ પુત્રીઓ હતી. (૩૨) सूनवः स्वर्णपालस्य । रूपचंद्रश्चतुभुजः ॥ तुलसीदाससंज्ञश्च । पुत्रीयुगलमुत्तमं ॥ ३३ ॥ સેાનપાલના રૂપચંદ્ર ૧, ચતુર્ભુજ ૨ તથા તુલસીદાસ ૩, નામના ત્રણ પુત્રો હતા તથા મનેાહર મે પુત્રીએ હતી. (૩૩) પ્રેમનસ્ય ચઃ પુન્ના | મૈરત્ર હેતસી તથા || નેતી વિદ્યમાનસ્તુ । સચ્છીહેન સુશૅનઃ ॥ ૨૪।। Gadadahabh પ્રેમનના હૌરવ ૧, ખેતસી ૨ તથા નેતસી ૩, નામના ત્રણ પુત્રો હતા. તેઆમાંથી નેતસી વિદ્યમાન હતા, તથા તે પેાતાના ઉત્તમ શીલથી સુદ"ન શેઠ સમાન હતા. (૩૪) धीमतः संघराजस्य । तेजस्विनो यशस्विनः ॥ चत्वारस्तनुजन्मानः । सुरदासादयो मताः ॥ ३५ ॥ બુદ્ધિવાન, તેજસ્વી તથા યશસ્વી એવા સંધરાજના સુરદાસ આદિક ચાર પુત્રો હતા. (૩૫) कुंरपालस्य सद्भार्या -ऽमृतदे शीलशालिनी । पत्नी तु सोनपालस्य । कश्मीरदे पतिप्रिया ॥ ३६ ॥ કુરપાલની (પેાતાના) શિયાળના ગુણથી શાભીતી અમૃતદે' નામની ઉત્તમ સ્ત્રી હતી. તથા સેાનપાલની (પેાતાના) પતિને પ્રિય એવી કશ્મીરદે’ નામની સ્રી હતી. (૩૬) तदंगजा सुगंभीरा । जादोनाम्नो मनोहरा || तन्नंदनो महाप्राज्ञो । ज्येष्टमल्लो गुणाश्रयः || ३७ ॥ તે કશ્મીરદેની (બે પુત્રીઓમાંથી) એક “ નંદા ” નામની પુત્રી અત્યંત ગ ંભીર તથા મનેહર હતી અને તેણીને ‘ જયેષ્ટમલ ' નામને પુત્ર અતિ ચતુર તથા ગુવાન હતા (૩૭) संघ श्रीतुलसश्रीश्री दुर्गश्रीप्रमुखैर्निजैः वधूजनैर्युतौ भातां । रेखश्रीनंदनौ सदा ॥ ३८ ॥ રેખશ્નોના તે કુરપાલ અને સેાનપાલ નામના બન્ને પુત્રા સંધશ્રી, તુલસશ્રી તથા દુશ્રી આદિક નામાવાળી પેાતાના પુત્રાની વહુએ સહિત હમેશાં શાતા હતા. (૩૮) भूमंडलं ससारंगमिंद्वर्कयुक्तमंबरं ॥ प्रशस्तिरेतयोस्तावच्चिरं विजयतां मुदा ॥ ३९॥ આ પૃથ્વીમંડલ પર જ્યાં સુધી હરિણા (વિચરતા રહે) તથા આકાશમંડલ જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય (પ્રકાશિત) રહે, ત્યાં સુધી હર્ષોં વડે તે (કુરપાલ અને સેાનપાલ નામના) બન્ને ભાઈઓની આ પ્રશસ્તિ ચિરકાળ સુધી જયવંતી વર્ષાં ! (૩૯) (ઉપર જણાવેલા શિલાલેખ લગભગ બે ફૂટ લાંખી અને બે ફૂટ પહેાળી લાલ રંગના પત્થરની શિલા પર કાતરેલા છે. તે શિલાની ચારે બાજુએ આશરે બે ઈંચના હાંસિયા રાખી લેખ ક્રાતરવામાં આવેલા છે. સં મળી આ શિલાલેખની ૩૮ લીટીએ છે, અને શુદ્ધ જૈન લિપિથી લખાયેલે છે.) શ્રેષ્ઠિ શ્રી કેશવજી નાયકે તીર્થાધિરાજ શ્રી શત્રુ ંજય તીર્થ ઉપર વિશાળ ટૂંક બંધાવેલ છે, આ ટ્રૅકનેા શિલાલેખ આ પ્રમાણે છેઃ ૧૫૦. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46