________________
કંકds bobobobobbbbbbids.bby-sess. .bubblissb.b..
b estહouse. [૫૩] वर्णिनी पद्यसिंहस्य । रत्नगर्भा सुजाणदे ।। श्रीपालकुंरपालाह्व-रणमल्लास्तदंगजाः ॥२१॥
પદ્મસિંહ શાહની સુજાણુદે નામની સ્ત્રી પુત્ર રૂપી રન્નેને ગર્ભમાં ધારણ કરનારી હતી, તથા તેણીથી શ્રીપાલ, કુરપાલ અને રણમલ નામના પુત્રોને જન્મ થયો હતો. (૨૧)
एवं स्वतंत्रयुक्ताभ्या-मनल्पोत्सवपूर्वकं ॥ साहिश्रीवर्धमानश्री-पद्मसीभ्यां प्रथादगत् ॥२२॥ प्रागुक्तवत्सरे रम्ये । माधवार्जुनपक्षके । रोहिणीभतृतीयायां। बुधवासरसंयुजि ॥२३॥ શ્રી શાંતિનાથમુહચાનાં વિનાનાં વતુરત્તર | ક્રિાતીતિમાં શા માલિતાબ્ધ પ્રતિષ્ટિતા: ૨૪.
એવી રીતે પોતાના કુટુંબ પરિવાર સહિત તે શ્રી વર્ધમાન શાહ તથા પદ્મસિંહ શાહે ઘણુ મહોત્સવ- પૂર્વક મોટા આદરમાનથી, (૨૨) પૂર્વે કહેલા એટલે વિક્રમ સંવત ૧૬૭૫ ના મનહર વર્ષમાં વૈશાખ માસના શુકલ પક્ષમાં, રોહિણી નક્ષત્ર સાથેની તથા બુધવારને સ વેગવાળી ત્રીજની તિથિને દિવસે.
એટલે વૈશાખ સુદ ત્રીજને બુધવારના દિવસે, (૧૩) શ્રી શાંતિનાથજી આદિ જિનેશ્વરાની બસો ચાર - મનહર પ્રતિમાઓ ભરાવી, તથા (શત્રુંજય પર) પિતાના બન્ને જિનપ્રાસાદોમાં પ્રતિષ્ઠિત કરી. (૨૪)
पुनर्निजबहुद्रव्यसफलीकरणकृते ॥ श्रीनव्यनगरेऽकारि । प्रासादः शैलसन्निभः ॥२५॥ द्वासप्ततिजिनौकोभिर्वेष्टितश्च चतुर्मुखैः ॥ कैलासपर्वतोत्तुगैरष्टाभिः शोभितोऽभितः ॥२६॥ युग्मं
વળી, તે બન્ને ભાઈઓએ પિતાનું ઘણું દ્રવ્ય સફલ કરવા માટે શ્રી નવાનગર (જામનગર)માં એક પર્વત સમાન ઊંચા શિખરવાળા વિશાળ જિનપ્રાસાદ બંધાવ્યું. (૨૫) તે જિનપ્રાસાદ તેઓએ તેને ' ફરતી બંધાવેલી બેતર ઊંચી દેરીઓ તથા આઠ ઊંચા શિખરવાળા ચૌમુખ વડે શોભીત થયેલો છે. (૨૬) साहिश्रीपद्मसिंहेनाऽकारि शध्रुजयोपरि ॥ उत्तुंगतोरणः श्रीमान् । प्रासादः शिखरोन्नतः ॥२७॥
તે બન્ને ભાઈઓમાંના શ્રી પદ્ધસિંહ શાહે શત્રુ જય પર્વત પર ઊંચા તેરવાળા તથા પર્વત સરખે ઊંચે આ શોભાવાળા જિનપ્રાસાદ બંધાવેલ છે. (૨૭)
(આ શિલાલેખ શત્રુંજ્ય પર્વત પર બંધાવેલા પદ્મસી શાહના જિનપ્રાસાદને છે અને તેની આ ' નકલ અત્રે આપેલી છે, જેમાં મૂળનાયકજી તરીકે શ્રી શ્રેયાંસનાથ પ્રભુની પ્રતિમા સ્થાપેલી છે. વર્ધમાન શાહે શત્રુંજય પર્વત પર બંધાવેલા તેવા જ જિનપ્રાસાદમાં શ્રી શાંતિનાથજીની પ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપેલી છે. પરંતુ તે જિનપ્રાસાદના શિલાલેખની નકલ મળી શકી નથી, તેથી અહીં આપી નથી.)
- ૧. સુજાણદે એ તેણીના આયરનું નામ હતું, તથા કમલાદેવી એ તેણીના સાસરીઆમાં નામ હતું, એમ કલ્યાણસાગરસૂરીજીની રાસમાં જણાવેલું છે.
૨. આ બન્ને ભાઈઓએ શત્રુંજય પર્વત પર બે જિનપ્રાસાદ બંધાવ્યા. તેમાં શ્રી વર્ધમાન શાહે પિતાના જિનપ્રાસાદમાં આ શ્રી શાંતિનાથજીની પ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપી હતી.
#આર્ય કથાબંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org