Book Title: Anchalgacchna pratishtha Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 30
________________ [૪૪૮],sabvhbvhesh H aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa તેમાં રાજ્યમાં થઈ. શ્રાવિકા શ્રી હીરબાઈએ, પેાતાની ભાગ્યશાળી પુત્રી ખાઈ કીઈબાઈ તથા ભાઈ પારિખ રૂપજી અને તેમના પુત્ર પારેખ ગુડીદાસ સહિત સંવત્ ૧૯૮૩ ના વર્ષમાં મહા સુદી તેરસ અને સામવારે શ્રી ચંદ્રપ્રભ સ્વામીજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. भट्टारक श्रीकल्याणसागरसूरिभिः प्रतिष्ठितं । वाचक श्रीदेवसागरगणिनां कृतिरियं ॥ पंडितश्रीविजयमूर्तिगणिनाऽलेखि ॥ पं० श्रीविनयशेखरगणिनां शिष्य मु० श्रीरविशेखरगणिना लिखितिरियं ॥ श्रीशत्रु' जयाय नमः, यावत् चंद्रकं चिरं नंदतात् श्रीकवडयक्षप्रसादात् ॥ ભટ્ટારક શ્રી કલ્યાણુસાગરસૂરીશ્વરજીએ આપ્રતિષ્ઠા કરાતી. ઉપાધ્યાય શ્રી દેવસાગરગણુિજીએ અ પ્રશસ્તિ રચી. પંડિત શ્રી વિજયમૂર્તિ ગણુજીએ લખી, પડિત શ્રી વિનયશેખરણિના શિષ્ય મુનિ શ્રી રવિશેખર ગણુિજીએ લખાવી. શ્રી શત્રુ ંજય તીર્થં ને નમસ્કાર થાએ ! શ્રી કવડયક્ષના પ્રસાદથી જ્યાં સુધી સૂર્યંચદ્ર હયાત રહે, ત્યાં સુધી આ જિનમંદિર અથવા આ શિલાલેખની પ્રશસ્ત લાંબા વખત સુધી સમૃદ્ધિ પામેા ! (આ લેખ પ્રાચીન લેખમાળા’ભા. ૨ પૃ. ૧૯૩, એપી. ઈન્ડીકા રૃ. ૨/૬૮/૭૧ અને અંચલગચ્છની મેાટી પટ્ટાવલિ' માં પૃ. ૩૫૪ પર પ્રકાશિત છે. પ્ર. લે. સં. માં, પૃ. ૬૭ પર આ લેખ છે.) ૧૪૮. [ લાલનગાત્રી મંત્રી શ્રેષ્ઠિ શ્રી પદ્મસિદ્ધ શાહ કારિત જિનાલય કે જે શત્રુંજ્ય મહાતી" પર હાથીપાળના દરવાજાની જમણી તરફના જિનાલય તરીકે આજે પણ વિદ્યમાન છે, તે જિનાલયમાં ૩૧ લીટીના આ શિલાલેખ છે તે અત્ર અપાય છે. આ શિલાલેખ આ ચલગચ્છની મેાટી પટ્ટાવલી’ (પૃ. ૩૧૨) માં અનુવાદ સહિત છપાયેલ છે, તે જ અક્ષરશઃ રજૂ કરાય છે. આ લેખ પહેલા ‘નિ યસાગરીય (સ. ૧૮૯૭) કાવ્યમાલા”ની પ્રાચીન લેખમાળા ભા. ૨ માં ‘એપીત્રાફિયા ઇન્ડિકા' ૨/૬૪૬૬ પર ‘અંચલગચ્છીય પ્રતિષ્ઠા લેખા' માં પૃ. ૬ર પર પણ પ્રકાશિત છે. આ ગિરિરાજ ઉપર શ્રી વમાન શાહ તથા શ્રી રાયશી શાહ કારિત જિનાલયાના લેખ અદ્યાપિ અપ્રાપ્ય છે. ] स्वस्तिश्रीवत्सभर्तापि । न विष्णुश्चतुराननः ॥ न ब्रह्मा यो वृषांकोऽपि । न रुद्रः स जिनः श्रोये ॥ १ ॥ કલ્યાણકારી શ્રી વત્સચિહ્નને ધારણ કરતાં છતાં પણ જે વિષ્ણુ નથી, (સમવસરણુમાં) ચાર મુખવાળા હેાવા છતાં પણ જે બ્રહ્મા નથી, તથા વૃષભના ચિન્હવાળા છતાં પણ જે રૂદ્ર (શિવ) નથી, એવા તે શ્રી જિનેશ્વર પ્રભુ લક્ષ્મીને માટે થાએ ! (૧) संवत् १६७५ वर्षे, शाके १५४१ प्रवर्तमाने વિક્રમ સંવત ૧૬૭૫ ના વર્ષોમાં, તથા શક સવત્સર ૧૫૪૧ નું વર્ષ પ્રવર્તતે છતે— સમવેરાજી નાર-ઢાલ્ટાતિોવમં ।। અને યવૃદાજી” | નવીનવુમુત્તમં ।। ૨ ।। સઘળા દેશેાના આભૂષણ સમાન એવા હાલાર નામના દેશમાં તિલક સમાન તથા અનેક લક્ષાધિપતિ શાહુકારાના મકાનાથી ભરેલું ‘નલીનપુર' (નવાનગર-જામનગર) નામનુ ઉત્તમ નગર છે. (૨) " શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46