Book Title: Anchalgacchna pratishtha Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 26
________________ [૪૪૪] casual clas તાકાત -- કલ્યાણુ, લક્ષ્મી, શુભ અને સુખ કરનારા, ગણુધરાવાળા, સર્વજ્ઞ અને કષાયા રૂપી શત્રુઓને જીતનારા, જ્ઞાન વડે સČવ્યાપક, શ ંભુ, અધીશ્વર, ભગવાન ગૌર શરીરવાળા, વૃષભના લાંછનવાળા, આનંદ આપનારા, ગંગા (સુનંદા) તથા ઉમા (સુમંગલા)ના સ્વામી, નષ્ટ થયેલ કામવિકારવાળા, સિદ્ધોએ જેમની ઘણી સ્તુતિ કરેલી છે એવા, છતાં પણ જે “દ્ર” એટલે ભયંકર નથી, એવા શ્રી નાભિ રાજાના પુત્ર ઋષભ જિનેશ્વર મારી લક્ષ્મી માટે થાએ. (૧) उद्यच्छ्रीरङः कलंकरहितः संतापदेाषापहः । सोम्यः प्राप्ततदेादयामितकलः सुश्रीर्मगांकोऽव्ययः ॥ गौरांग मृतसूरपरस्त फलपा जैवातृकः प्राणिनां । ચંદ્ર તે નુ ગયયા નિનતિઃ શ્રી વૈશ્વસેનિમહાર્ ॥ ૨ ॥ – ઉદય પામતી શેાભાવાળા, જડતા વિનાના કલંક રહિત, સંતાપના દેષને હરનારા, શાંતિ આપનારા, હમેશાં ઉદય પામતી અણુત કલાઓવાળા, ઉત્તમ શેાભાવાળા, મૃગના લાંછનવાળા, અવિનશ્વર, ગૌર શરીરવાળા, અમૃતને (મેાક્ષને) ઉત્પન્ન કરનારા, કલુષતા વિનાના તથા પ્રાણીઓને જીવિતદાન આપનારા એવા વિશ્વસેન રાજાના પુત્ર શ્રી શાંતિનાથજી જિનેશ્વર રૂપી મહાન ચંદ્ર, અહા! ખરેખર તે પ્રસિદ્ધ ચંદ્ર પર વિજય મેળવી રહ્યા છે! (ર) त्यक्तवा राजीमतीं यः स्वनिहित्तहृदयामेकपत्नी सुरूपां । सिद्धिस्त्रीं भूरिरक्तामपि बहु चकमे नेकपत्नीमपीशः ॥ लाके ख्यातस्तथापि स्फुरदतिशयवान् ब्रह्मचारीति नाम्ना । स श्रीनेमिजिनेद्रो दिशतु शिवसुखं सात्वतां योगिनाथः ॥ ३ ॥ - પાતામાં જ ધારણ કરેલા હૃદયવાળી, એક પતિને ઇચ્છનારી તથા મનેાહર રૂપવાળી એવી પણ રાજીમતને તજીને, ઘણા પુરુષામાં આસક્ત, અને અનેક પતિએ કરનારી એવી પણ મુક્તિરૂપી સ્ત્રીની જે પ્રભુએ અત્યંત ચાહના કરેલી છે, તાપણુ સ્ફુરાયમાન અતિશયાવાળા જે પ્રભુ જગતમાં ‘બ્રહ્મચારી'ના નામથી પ્રસિદ્ધ થયેલા છે, તથા યેાગીએના સ્વામી એવા તે શ્રી નેમિનાથ જિનેશ્વર સજ્જનેને મેક્ષસુખ આપે!! (૩) Jain Education International चंचच्छ।रदचंद्रचारुवदनश्रेयो विनिर्यद्वचःपीयूषौधनिषेकता विषधरेणापि प्रपेदे द्रुतं ॥ देवत्त्वं सुकृतैकलभ्यमतुलं યસ્યાનુબંાનિયે: । स श्रीपार्श्वजिनेशितास्तु सततं विघ्नच्छिदे सात्वतां ॥ ४ ॥ – દયાના સાગર એવા જે પ્રભુના શરદ ઋતુના ચળકતા ચંદ્ર સરખા મનેાહર મુખમાંથી નીકળેલાં કલ્યાણકારી વચનેા રૂપી અમૃતના સમૂહ વડે સીંચવાથી વિષ ધારણ કરનારા સ`` પણ ફક્ત પુણ્યાથી જ મળે એવું અનુપમ દેવપણું (ધરણેદ્રપણું) તુરત જ પ્રાપ્ત કર્યું છે. એવા તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ હમેશાં સજ્જનેાના વિધ્રોને છેદનારા થાએ! (૪) શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46