Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ બે શબ્દો રપ પુસ્તિકાઓ, જે મૂળ શ્રી આર્યરક્ષિત બાળ-વાંચનમાળા રૂપે બે ગુચ્છમાં પ્રકટ થઈ છે, તેના સમુચ્ચયને પુસ્તકાલય આવૃત્તિ તરીકે “અંચલગચ્છના તિર્ધર” નામે રજૂ કરતાં અત્યંત હર્ષ અનુભવું છું. વિશેષ ઉલ્લેખનીય બાબત એ છે કે પ્રસ્તુત ગુરછનું પ્રકાશન અંચલગચ્છાધિપતિ શ્રીમદ્ જિનેન્દ્રસાગરસૂરિજીની જન્મ-શતાબ્દીના વર્ષમાં થયું સમર્પણ એમના સમર્થ શિષ્ય સદુગત પૂ. ક્ષમાનંદજી શ્રીજી મહારાજને થયું, અને તેનું અનાવરણ સદ્ગતના શિષ્ય પૂ. મોતીલાલજી મહારાજની શુભ નિશ્રામાં સંપન્ન થવાનું છે. પૂ. મોતીલાલજી મહારાજ પ્રસ્તુત ગ્રન્થમાળાની શૃંખલામાં “શ્રીમદ્ જિનેન્દ્રસાગરસૂરિ જન્મ શતાબ્દી સ્મારક ગ્રન્થમાળાની યેજના વિચારી રહ્યા છે. આ બધું ગાનુયોગ છે આ વિરલ અવસર આપણું સમાજને ગૌરવ અપાવે એવો મહત્ત્વપૂર્ણ છે. ગચ્છાધિપતિના જન્મ-શતાબ્દીનું વર્ષ આમ નવાં નવાં સપાને સજે એવી આશા છે. મારી અકિંચન કૃતિઓને સમાજે આવકારી છે, તેમ આ ગુચ્છને પણ આવકાર સાંપડશે એવી મને શ્રદ્ધા છે. આપણા તિર્ધરને બહુમૂલ્ય આધ્યાત્મિક વારસો ઝીલવા આપણે સમાજ વિશેષ કાટબદ્ધ થશે તે મારો પ્રયાસ હું સાર્થક થયો ગણુશ. એજ. પારસ” અલકા સોસાયટી, મહુડી રોડ, રાજકોટ. ) – પાર્થ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 406