Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 12
________________ શ્રી આરક્ષિતમૂરિ [ છ બીજે દિવસે યશેાધન સંઘ સહિત ત્યાં આવ્યે અને તેના દ્વારા ગુરુનું પારણું થયું. ગુરુના ઉપદેશ સાંભળીને તે ઘણેા જ પ્રભાવિત થયા. તેમને વિધિપક્ષ સ્થાપવા યશેાધને આગ્રહ કર્યો. આ રીતે અચલગચ્છના પ્રથમ શ્રાવક તરીકે તે વિરલ કીર્તિ પામ્યા. અચલગચ્છના આદર્શ પાવાગઢની પવિત્ર શૃંગ ઉપર પાષાયા હાઇને તેના મહિમા ગચ્છના ઇતિહાસમાં ઘણા ગવાયા છે. પાછળથી આ તીર્થ મહાકાલી માતાના ધામ તરીકે દેશભરમાં ખ્યાતિ મેળવી. એટલે આ ગચ્છે પણ પેાતાની અધિષ્ઠાયિકા દેવી તરીકે મહાકાલી માતાના સ્વીકાર કરી લીધે. પાવાગઢના રાજાઓની પઢામાં આ ગચ્છના આચાર્યો ઘણા સત્કાર પામ્યા. ત્યાંના મંત્રીઓએ ગચ્છ પ્રત્યે પેાતાની ભક્તિ દ્રાખવી. આ બધા પ્રસ`ગેા અચલગચ્છ અને પાવાગઢ વચ્ચેના વિશિષ્ટ સંબધાનું સૂચન કરે છે. તેનુ નિમિત્ત છે ચરિત્રનાયકે ત્યાં આદરેલું કઠાર તપ. તેમની તપેાભૂમિને આ ગચ્છ ભૂલી શકે ખરી ? યશેાધનના આગ્રહથી ચરિત્રનાયક સોંઘ સહિત ભાલેજ પધાયો. અહીં તેમના ગુરુને બહુમાનપૂર્વક તેડાવીને તેમને મહાત્સવપૂર્વક આચાય પદે વિભૂષિત કરવામાં આવ્યા, અને તેમનું આ રક્ષિતસૂરિ નામાભિધાન થયું. વિ. સ. ૧૧૬૯ માં આ ઘટના બની એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. અન્ય પ્રમાણ-ગ્રન્થામાં આચાર્ય પદે ત્સવનું વર્ષ વિ. સં. ૧૨૦૨ છે. જો કે આચાય પર્યાયમાં તેમનુ આ રક્ષિતસૂરિ નામકરણ થયું એ સંબધમાં પ્રમાણ-ગ્રન્થામાં સ`સંમતિ છે. એ જ વર્ષે ચરિત્રનાયકના ઉપદેશથી યશેાધને ભાલે જમાં શ્રી ઋષભદેવના ભવ્ય જિન-પ્રાસાદ અધાબ્યો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 406