Book Title: Anand Kavya Mahodadhi Part 1 Author(s): Jivanchand S Zaveri Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund View full book textPage 9
________________ મુખ્ય સુધારે. પાનું ૧લું, લાઈન રજી. શ્રીમતિસાગરપ્રણીત છે, તેને બદલે “શ્રીમતિસારપ્રણીત” જોઈએ. પાનું ર૬૨, ગાથા ૧૫, ટપ ૧. “જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અને મોહનીયએ ચાર ઘાતકર્મ નહિ, પણ “જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય, અને અંતરાય” એ ચાર ઘાતકર્મ જાણવા. પાનું ૩પ૬, ગાથા ૬૦ “કેટમાંહિ” નહિ, પણ “કટરમાંહિ આ સિવાય પણ અનેક ભૂલે અનેક કારણોથી રહે, એ અસંભવિતત નથીજ. જે માટે વાંચકવર્ગને સુધારી વાંચવા વિનંતી છે. તેવી ભૂલેને એકત્ર કરી સદરહ ફંડ તરફ મેકલી આપવામાં આવશે તે અવશ્ય ઉપકાર સહિત તેને સુધારો દ્વિતીય-સંસ્કાર સમયે કરવા લક્ષ્ય દેવામાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 570