________________
૧૬૩૮
વિવેચન.] હશે તે ઉપરથીજ રચ્યાને સં. ૧૭૨૦ બંધ બેસાડી દેવાની ભૂલ થયેલી જણાય છે. જુઓ સાક્ષર મનસુખ કિરચંદ મેહતા-(કે જેણે જૂદી જૂદી ટીપેપરથી લખેલી છે.) કૃત જૈન રાસમાલાશાલિભદ્રરાસ ૧૨૦ આસપાસ જિનસિંહસૂરિશિષ્ય.
અતિસાગર ૧૬૭૮ તે જણાવવાનું કે આ અનુમાન ખોટું છે અને આ કર્તાએ સાલિભદ્રને એકજ રાસ રચેલો છે પણ ઉપર જણાવ્યા પ્રમાણેની ભૂલો થયેલી હોવી જોઈએ. આ રાસ ઉપરાંત ગ્રન્થકર્તાની બીજી કૃતિઓ નીચે પ્રમાણે છે–ચંદરાજારાસ, સંઘયણીરાસ સં. ૧૬૭૫, અને ચંપકનરાસ સં૦ ૧૬૭૫ (પાટણ ભંડાર ત્રીજે). આ પ્રમાણે ગ્રન્થકાર વર્ણન પાસ કર્યા બાદ–
ગ્રન્થવિવેચનપર ઉતરીશું. વિવેચનપૂર્વે મારે જણાવવું જોઈએ કે આ રાસની એક પ્રતિ શ્રીમાન પંન્યાસ કમળવિજયપાસેથી સંવત ૧૭ર માં લખેલી પ્રાપ્ત થઈ છે કે તેના અક્ષરાદિ સારી રીતે લખેલ હતા છતાં પણ જોઈએ તેવી શુદ્ધતે નજ હતી. આને પ્રથમ
ભાષાવલોકનતરીકે તપાસીએ તે કહેવું જોઈએ કે, જેવી જૂની લગભગ ૧૫માથી ૧૭મા સૈકાની ભાષા વાપરેલી છે તેવી જ ભાષા લઈ લઈએ તે વાંચકેને તે ભાષા અગમ્ય અને ગુંચવાડા ભરેલી થઈ પડે. તેથી તે ભાષાને ચાલુ ભાષામાં ફેરવી તે પ્રમાણે સુધાર્યું છે. આ પ્રત એટલી બધી અશુદ્ધ નહિ હોવાથી વિશેષ પાઠફેરઆદિ કાંઈ કરવું જરૂરનું થઈ પડ્યું નથી. ભાષામાત્રમાં જે કેર કર્યો છે તે નીચે પ્રમાણે છે. અર્થાત્ મૂલભાષા આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org