Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 14
________________ બધ) ગુજરાતી કાવ્યોની પહેલ કરવાનું લ્હાણુ પણ જેનેજ મળે છે. કારણ કે – અંગ્રેજીમાં આદિકવિ હેમર કહેવાય છે. સંસ્કૃતમાં વાલ્મિક, તેમ ગુજરાતીમાં નરસિંહ મેહતાને તે પદ પ્રાપ્ત થયું છે. * * * * * તુરતને માટે આદિકવિનું પદ તે નરસિંહ મેહેતાને માટેજ રાખવું પડશે.” એવી જૂઠી તાલાવેલી, હવે, તેથી વહેલાંના પ્રાપ્ત થતાં કાવ્યોથી રહી શકતી નથી ! કેમકે સાહિત્ય પરિષદનાં અનેક સંમેલનમાં સૌથી વધારેમાં વધારે પ્રતિણિત અને સૌથી વધારેમાં વધારે જવાબદાર વિદ્વાનેએ નરસિંહ મેહેતાની પૂર્વના કેટલાક કવિઓનાં નામ અને કૃતિ રજુ કર્યા પછી નરસિંહ મેહતાને “સુરતને માટે આપેલી જ ઉપર હવે તેમને વધારે વખત કાયમ રાખી શકાશે નહિ, એમ અમને લાગે છે. તથા નરસિંહ મેહતા ૧૬મા શતકની સહજ પૂર્વે થયા છે. અને તે પહેલાં તે શ્રીૌતમરાસાના લેખક શ્રી વિજયભદ્રમુનિએ સંવત ૧૪૧૨ ના આશો વદિ ૦))ને દિને શ્રીૌંતમરાસ પૂર્ણ કર્યો છે. આ રાસની ભાષા ઉગતી ગૂજર્જરી હોવા સાથે એટલી સુન્દર છે કે ભાષાની ઉત્તમતાના ત્રાજવે નાંખવાથી તેનું પલ્લું નરસિંહ મેહેતાને પહેલાંને ઉંચું રાખ્યા વિના રહેશેજ નહિ. તમરાસ કેટલીક અન્ય વ્યકિતઓથી મુદ્રિને ધારણ કરી શકે છે. છતાં પણ તેના સૈન્દર્ય અને માધુર્ય જણાવવા અર્થે અત્રે તેનાં ડાંક પાદ પૂરીશું તે તે અસ્થાને તે નહીંજ લેખાય. “તવ ચડિઓ ઘણુમાણ ગજે, ઈદભૂઈ ભૂદેવ તે; હુંકાર કરી સંચરિય, કવણ સુ જિણવર દેવ તે. ૧૭ જનભૂમિ સસરણે, પેખે પ્રથમારંભ તે; દહદિસિ દેખે વિબુધ વધુ, આવંતી સુર-રંભ તો.” ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 570