Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 12
________________ બધ) આવા પ્રકારનું ગુજરાતી સાહિત્ય, જૈનેતર કેઈપ નું ગુજરાતી કવિઓએ એટલા જૂના કાળમાં રચ્યું હોય એવું હજુ ધી તે કેવી સાહિત્ય-સંશોધકના જાણવામાં આવ્યું હોય તેવું જણાયું નથી. આ કાવ્યોને જોતાં પૂર્વે આપણે નીચલી વાતોનો વિચાર કરવો, એ વધારે સુગમતા ભરેલું થઈ પડશે. ૧ ગુજરાતી ભાષામૂલ જેનાથી છે, કે જૈનેતરેથી ? ર આવી ગૂજરાતી ભાષામાં કઈ કઈ ભાષા જોડાણ થવા પામી છે? ૩ ગુજરાતી કાવ્યો કરનારાઓમાં પહેલ જનની છે, કે અન્યોની ? ૪ આ કાવ્યકથાઓ, (કેવળ) કવિકલ્પિત છે, કે ખરેખરી બનેલી કથાઓ છે ? પ આવી ભાષા કણ કઠોર છે ? કે, નહિ સમજનારાઓની મતિનો નમૂનો છે ? આ પાંચ બાબતમાં પહેલાં આપણે – ગુજરાતી ભાષામૂલ જેનોથી છે, કે જેનેતરોથી ? તથા ગુજરાતીકા કરનારાઓમાં પહેલ જેનોની છે, કે અન્યની – તે તપાસીએ તો, સંસ્કૃત અને સામાજીક પ્રાકૃતભપાવડે જનસમાજવ્યવહાર જ્યારે ખંડિત થવા લાગ્યો, ત્યારે તે સ્થાન ગુજરાતમાં ક્રમે ક્રમે અપભ્રંશપ્રાકૃતમાંથી ગુજરાતીને મળ્યું. પરંતુ સંપૂર્ણ રીત્યા તેનું સમ્યખેડાણ તો વિક્રમના લગભગ ૧૪૦૦ વર્ષો વિત્યાબાદજ થવા લાગ્યું. અર્થાત્ તે પૂર્વની ૧૨ મા ૧૩ મા શતકથી લેઇને ૧૪ મા શતકસૂધીની તો અપભ્રંશપ્રાકત જ રહેવા પામેલી જણાય છે. “ ગુજરાતીભાષામૂળ જેથીજ રોપાણું છે ” એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 570