Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 10
________________ સુખઅન્ય. પ્રાચીનગૂજરાતીસાહિત્યના માયાબન્ધનમાં કાણું નાંદુ પડયુ હાય ? એવાં પ્રાચીન સુરસકાવ્યાને બહાર આણવામાં સાક્ષરવર્ગની જરૂર હતી, પરંતુ “ તે સમયસુધી અટકવુ, અને હસ્તગત થયેલ કાવ્યાને હજુપણ દાબી રાખી અન્યાને લાભ હિંદુ આપવે, તે મને ચ્યું નહિ”. અને શ્રીયુત્ ભગુભાઇ કારભારીનું “માત્ર સંસ્કૃતપ્રાકૃત કાર્ય કરાવવા સાથે આળલેાકાપયેાગી રાસાઓનુ કાર્ય પણ સાથે સાથે કરાવે ! ” એવું વખતેાવખત કહેવુ એજ આને વેળાસર બહાર પાડવાનું પ્રબળ કારણ છે. <c જનસાહિત્ય ” એ નામ સાંભલી અત્યારસુધી બ્રાહ્મણાદિ, જન્મતાંવેતજ પાવામાં આવેલી ગલયુથીના આધારે, અને પૂર્વ કરાયેલા જનેપરના અયેાગ્ય આક્ષેપને લીધે ચાંકતા હતા. પરન્તુ તે ચેાંકને, હાલના કાળબળવશાત્ દિ ખ॰ મણિભાઇ, સ્વ॰ મી ત્રિપાઠી, રા॰ અ॰ હરગેાવિન્દદાસ કાંટાવાળા, અને રા રા૦ કેશવલાલ ધ્રુવદેિના ધૃણુવાપણાથી-વાતાવરણ ફેરવવાના કરેલા પ્રયાસથી– આપણે દૂર થયેલી જેવા ભાગ્યશાલી થયા છીએ. આમાં– -આ ગ્રન્થમાં એકત્ર કરવામાં આવેલ પ્રાચીનકાળ્યો, એ, “ ગુજરાતીજૈનસાહિત્ય છે. અને એ સાહિત્યને–કાવ્યને રાસરૂપે એલખવામાં આવે છે. રાસના લલકારવુ, રાસક્રીડા, અને કથા "" <" ,, वीरवन्दे. ,, Jain Education International 21 સામાન્ય અર્થ “ નિ કવે, એવા થાય છે. ' તે ઉપરથી પદ્યકાવ્યકથાઓને “ રાસ, રાસા અને રાસા કહેવાતા પ્રથા પડયા હોય અગર લેાકામાં સંસ્કૃતપ્રાકૃતજ્ઞાનની ખામી થઇ અને ગુજરાત તેમજ અન્ય પ્રદેશામાં પ્રચલિત ભાષા For Private & Personal Use Only "" www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 570