Book Title: Anand Kavya Mahodadhi Part 1 Author(s): Jivanchand S Zaveri Publisher: Devchand Lalbhai Pustakoddhar FundPage 15
________________ (મુખ વધુઈદ– “ઇંદભૂઈએ ઈદભૂઇએ, ચડિય બહુમાને, હુંકારો કરી કંપતો સમોસરણે પુહુતો તુરંત; અહ સંસા સામિ સવે ચરમનાહ ડે પરંત. બેધિ બીજ સંજાય મને ગોયમ ભવહ વિરત્ત, દિખ લહિય સિખા સહિ, ગણરાય સંપત્ત.” ૨૭ ઈણે અનુક્રમે, ઇણે અનુક્રમે, નાણ સમ્પન્ન, પન્નરહસય પરિવરિય, હરિએ દુરિઅ જિણનાહ વંદજી; જાણેવિ જગગુરૂવયણ, તિલ નાણ અપાણ નિંદઈ ચરમ જિસેસર (તાવ) ઈમ ભણે, ગોયમ! મ કરિસ ખેલે; છેહિ જઈ આપણે સહી, હોમ્યું તુલા બેઉ. ” ૪૪ ભાષાઈદજિમ માનસર નિવસે હંસા, જિમ સુરવર સિરિ કયવસા, જિમ મયર રાજીવ વનિ; જિમ રયણાયર રયણે વિલસ, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગાયમગુણ કેલિવનિ. પુનમદિન (નિસિ) જિમ સસિટર સેહે, સુરતરૂમહિમા જિમ જગ મેહે, પૂરવદિસિ જિમ સહસકરે; પંચાનન (પંચાયણ) જિમ ગિરિવર રાજે, નરવર ઘર જિમ મયગલ ગાજે, તિમ જિસસન મુનિપવરે. જિમ સુરતરૂવર સેહે સાખા, જિમ ઉત્તમમુખ મધુરી ભાષા, જિમ વનકેતકી મહમહે એ; જિમ ભૂમિપતિ ભૂયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટારણકે, ગાયમ લબ્ધ ગહગહે એ. ૫૨. ૫૩ ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 570