Book Title: Anagarna Ajwala Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre View full book textPage 4
________________ અર્પણ ગુરુ માંગલ્ય જૈન સ્થાનકવાસી દરિયાપુરી સંપ્રદાયના ગચ્છાધિપતિ શીતલજલના પઘસરોવર સમા...... છેઆચાર્ય બા.બ્ર.પૂ.શ્રી વિરેન્દ્રજી સ્વામીના ચરણકમલમાં છે અનન્ય શ્રદ્ધાભાવે સમર્પણ 'पंचविहिम् आचारं आयरमाणा तहा पयासंता आचारं दंसणं'। સફળતાપૂર્વક આચાર્યપદને જાળવી તેનો સદુપયોગ કરનારા અને છે તદર્થે તપ્તજનો તરફથી કષ્ટ પડે તો પણ તે વેઠીને સુખ માનનારા આચાર્યો જગતને ક્યારેક જ ઉપલબ્ધ થાય છે. હે પૂજ્યશ્રી આપશ્રી પુરૂષોત્તમ છો! પૂજ્યશ્રીને અમારી ભાવપૂર્વક અભિવંદના અણગારનાં અજવાળાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 298