Book Title: Ajitsagarsurijino Dvadashmo Svargarohan Mahotsav
Author(s): Hemendrasagar
Publisher: Hemendrasagarji

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) અજ્ઞાનના અંધારથી દીપક બની દે મને, શાનેન્દુની જોતિ જગાવી, અનુપ પથ દીધે મને, સુમતિ દીધી, કુમતિ હરી, અધિકાર દીધે ધર્મને, ગુરુદેવ ! આપ પ્રતાપથી, પથ પામી સત્કર્મને. ૪. જિનદેવ તત્વની ઔષધિથી, જન્મની વ્યાધિ હરી, આત્માતણ ઝાંખી કરાવી, દેશના આપી ખરી; જીવનતણે શુભ માગ સાચે છે ? બતાવ્યું તે તમે ઉપકારવશ શિશુ આપને, શુચિભાવથી ચરણે નમે. પ. ગર્જનભરેલી દેશના, તાજી જ કણે ગુંજતી, આનંદથી ઋતુરાજકેરી, કેકિલા જ્યમ કૂજતી; “વીરમાં વૃત્તિ ધરે ને, વીરમય જીવન કરે, વીર મોહ તજી શકે, બસ વિરનું ચિંતન ધરે. ૬ સંકટ આવી પડે પણ, પૈયને તજવું નહિ, વીરના માર્ગે જવા કદી, દુખથી ડરવું નહિ, જિનવર વિષે દઢ ભક્તિથી, ભવિજન ! તમે પાવન થશે, સત્કર્મ કરી શ્રદ્ધા ધરી, પછી અંતમાં મેક્ષે જશે. ૭ વિતરાગ ભાવે સર્વ ગુણ, જિનદેવ પ્રભુ વીતરાગ છે, એ છે નિરંજન અલખરૂપ, ને શ્રેષ્ઠ તેને ત્યાગ છે; સમભાવના ગુણ ને અહિંસા, મંત્ર જિનદેવે દીધે, સર્વે તર્યા સંસાર સાગર, જેમણે એ ગુણ લીધે.” ૮ એવા પ્રભાવક મંત્ર ગુરુવર, નિત્ય હું જપતે રહું, મુદ્રા મહાતેજસ્વી તે અંતર વિષે સ્મરતે રહે; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20