Book Title: Ajitsagarsurijino Dvadashmo Svargarohan Mahotsav
Author(s): Hemendrasagar
Publisher: Hemendrasagarji
Catalog link: https://jainqq.org/explore/008513/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીમદ્ શાસ્ત્રવિશારદ કવિકાલિંદ પ્રસિદ્ધવકતા જૈનાચાય અજિતસાગરસૂરીશ્વરજીનો દ્વાદશમા સ્વર્ગારેાહણ મહેાત્સવ 品 भव्याम्भोज विकासने कतरणिः सत्यार्थबोधप्रदः, सच्चारित्रकलाकलापकलितः सद्धर्मविस्तारकः । दीव्यानन्द समुल्लसच्छुभमतिर्मान्यः सतां शर्मदः, सूरीशोऽजितसागरोऽस्तु विशदः कल्याणकन्दाम्बुदः १ આધિન શુક્લ તૃતીયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir (9) રચિયતા શ્રી હેમેન્દ્રસાગરજી પ્રાંતિ જ For Private And Personal Use Only સ’, ૧૯૯૭ ઈ. ૧૯૪૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra AIX-XIQ P www.kobatirth.org II આનદ પ્રેસ–ભાવનગર. શ્રીમદ્ શાસ્ત્રવિશારદ કવિકાવિદ પ્રસિદ્ધવક્તા જૈનાચાર્ય શ્રી અજિતસાગરસૂરીશ્વરજી Acharya Shri Kailassagarsuri Gyanmandir XX XIC For Private And Personal Use Only XXXXX-XII Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશ પર પૂર્ણ ( રાગ ભીમપલાસ ) વાણી ગર્જન ઉપદેશતણુ, ગુરુદેવ ! હજી વિસરાય નહિ; દર્શન દ્વાદશ વર્ષો પૂર્વે, કીધાં તે જરીય ભુલાય નહિ.....ટેક. સત્કાર્ય તણા પંથે વળવા, પ્રેરક બુદ્ધિ નિશદિન દેતા; સ્વપ્ને ગુરુસ્વરૂપતણુ, દર્શન પામુ હરતાંફરતાં. ૧ વાણી. જાગૃત જેમ મેશ્વતણેા ગન પ્યાસી, કેકારવ કરતા મયૂર સદા; ત્યમ તુજ વાણીમતા પ્યાસી, તુજ શિષ્ય ગુરુ ! ભૂલતા ન કદા. ૨ વાણી. કદી તાત્ત્વિકભાવ હશે મુજમાં તા, ગુરુવર ! આપ કૃપામળથી; ઉપદેશ વિષે જે મળ આવે તે, અજિતસૂરિજી પ્રતાપથકી. ૩ વાણી ઉપકાર અપાર કર્યાં સુજ પર, વર્ણન તેનું કંઇ થાય નહિ; ગુરુદેવ ! ચરણુસેવા ત્હારી છે, અલિત પાર પમાય નહિ. ૪ વાણી. બુદ્ધિસાગર મનવા શિશુને, પ્રેરકબળ દેજો પ્રેમ કરી; ગુરુદેવ ! જીવન આધાર તમે, કરુણા કરજો શુભ ભાવ ધરી. ૫ વાણી. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) હે કવિકેવિદ! ગુરુ અજિતસૂરિ! છે અજિતસ્વરૂપી આપ મહા; છે માત, સહદર, હૃદયેશ્વર ને, મિત્ર પ્રબુદ્ધ પ્રશાંત સદા. ૬ વાણી. મુજ અંતરના શુભ ભાવભરી, આ અંજલિ અર્પ” ચરણ વિષે; હેમેન્દ્ર સદા તુજ, ને ગુરુ તું, હેમેન્દતણે પ્રિયતમ દિસે. ૭ વાણું. સમર્પણ ( હરિગીત) મહાવીરની શ્રદ્ધા હતી, રગરગ વિષે ગુરુ ! આપમાં, વહેતી પળે પ્રભુધ્યાનમાં, ઉપદેશમાં, વીર જાપમાં; વકતા, વિશારદ શાસ્ત્રમાં, ઉત્તમ લલિત કવિ દેવ છે, પ્રેમાંજલિ અર્પણ રૂડી, ઉરભાવની ગુરુદેવ છે. ૧. શુભ નહાર ગામે જન્મ પામ્યા, પુણ્યમય ઉત્તમ કુળે, બાલત્વથી શુચિ ધર્મધ્યાને, પ્રેમમય વૃત્તિ વળે; દીક્ષા ગ્રહી ખંભાતમાં, વળી રાજનગરે ભાવથી, આચાર્યપદવી પ્રાંતિજે, પામ્યા અતિ સન્માનથી. ૨. સ્વર્ગે ગયા સત્કર્મ સહ, ધમ વિજાપુર ગામમાં, ગુરુસંગમાં શેભી રહ્યા, ગુરુના સમાધિ ધામમાં; રે! બાર વર્ષે ગુજર્યા, યાદી સદા આવ્યા કરે, જ્ઞાનાત્મ હે! ગુરુ અજિતસાગર ! સ્થિર રહ્યા મુજઅંતરે. ૩ * ૧૯૫૬ માં સ્થાનકવાસીપણુની દીક્ષા; ૧૯૬૫ માં સંવેગી દીક્ષા થઈ અમદાવાદમાં. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) અજ્ઞાનના અંધારથી દીપક બની દે મને, શાનેન્દુની જોતિ જગાવી, અનુપ પથ દીધે મને, સુમતિ દીધી, કુમતિ હરી, અધિકાર દીધે ધર્મને, ગુરુદેવ ! આપ પ્રતાપથી, પથ પામી સત્કર્મને. ૪. જિનદેવ તત્વની ઔષધિથી, જન્મની વ્યાધિ હરી, આત્માતણ ઝાંખી કરાવી, દેશના આપી ખરી; જીવનતણે શુભ માગ સાચે છે ? બતાવ્યું તે તમે ઉપકારવશ શિશુ આપને, શુચિભાવથી ચરણે નમે. પ. ગર્જનભરેલી દેશના, તાજી જ કણે ગુંજતી, આનંદથી ઋતુરાજકેરી, કેકિલા જ્યમ કૂજતી; “વીરમાં વૃત્તિ ધરે ને, વીરમય જીવન કરે, વીર મોહ તજી શકે, બસ વિરનું ચિંતન ધરે. ૬ સંકટ આવી પડે પણ, પૈયને તજવું નહિ, વીરના માર્ગે જવા કદી, દુખથી ડરવું નહિ, જિનવર વિષે દઢ ભક્તિથી, ભવિજન ! તમે પાવન થશે, સત્કર્મ કરી શ્રદ્ધા ધરી, પછી અંતમાં મેક્ષે જશે. ૭ વિતરાગ ભાવે સર્વ ગુણ, જિનદેવ પ્રભુ વીતરાગ છે, એ છે નિરંજન અલખરૂપ, ને શ્રેષ્ઠ તેને ત્યાગ છે; સમભાવના ગુણ ને અહિંસા, મંત્ર જિનદેવે દીધે, સર્વે તર્યા સંસાર સાગર, જેમણે એ ગુણ લીધે.” ૮ એવા પ્રભાવક મંત્ર ગુરુવર, નિત્ય હું જપતે રહું, મુદ્રા મહાતેજસ્વી તે અંતર વિષે સ્મરતે રહે; For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) પરમાર્થ ને શુભ આર્યભાવ, આપમાં ઉત્તમ હતા, હે પૂજ્ય આત્મ! પવિત્ર ગુરુવર ! શિષ્ય સર્વે વશ હતા. ૯ ભાવ ભરેલા લલિત જેમાં, ગ્રંથ અક્ષર દેહના, શાશ્વત સદા જગમાં હવે, સમભાવીને પ્રભુ સનેહના; મૈત્રી, પ્રમદ, દયા અને માધ્યસ્થ દા દાખવ્યા, એવી અમર ગ્રંથાવલિએ, વિરભા શીખવ્યા. ૧૦ અધ્યાત્મમાં ગુરુપંથ ચાલી, જીવનને ઉજજવલ કર્યું, ગુરુદેવ જીવ્યું ધન્ય કીધું, પ્રેમથી મુજ ઉર ઠર્યું, ભાવનાનાં પુષ્પ અર્પ, આપને અતિ હર્ષમાં, દિનરાત સ્મરણે આવતા, ઉત્સવ કરું પ્રતિવર્ષમાં. ૧૧ તપમાં પ્રતાપી ભાનુ સમ, ગુરુ!નર-નરેન્દ્ર પદે નમે, જ્ઞાન લક્ષ્મી અબ્ધિ સમ, જય, ઋદ્ધિ, નીતિ, ચરણે રમે; સમતા ગુણે હૈયે હતા, વિલસે પ્રમાદ મુખે સદા, વદને મનહર ભાવ ને, બુદ્ધિ-પ્રવીણતાની છટા. ૧૨ આજે જયંતિ બારમી, આદર ધરી ઉજવું અહીં, ગુરુદેવ! હેયે પૂર્વનાં, સ્મરણે કદી વિસરું નહિ, ઉરનાં વિવિધ લઈ ભાવ પુષ્પ, અંજલિ અર્પ” પદે, હેમેન્દ્રના ગુરુદેવ! હૃદયે છે સદા, શિશુ એ વદે. ૧૩ અનુષ્ટ્રભ આધિને તૃતીયા દિને, પ્રાંતિજે શુકલપક્ષમાં, - જયંતિ ગુરુની ચેજી, શ્રદ્ધા ધરીને લક્ષમાં. ૧૪ આજે જયારે પૂર્વનાં અંજલિ અs . For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) સંઘ શ્વેતામ્બરડેરી, કીતિ વ્યાપ દશદિશે, હેમેન્દ્ર ભાવના એવી, મંગલ છે જેનો વિષે. ૧૫ - ગુરુ-સ્મરણ ( આ તે લાખેણી લજજા કહેવાય ... ...એ રાગ ) આજ દ્વાદશમે ઉત્સવ ઉજવાય, જ્ઞાની સદ્ગુરુ ! દિવ્ય અજિતસાગર સૂરિરાય, જ્ઞાની શુરુ! ટેક. વિષયરૂપી વિકારને ત્યાગી દીધા, જ્ઞાન આપી પાવન સૌ ભવિને કીધા, ભવ્ય વક્તા, ગુર્જર કવિરાય! જ્ઞાની સદ્ગુરુ૧ આજ. કાવ્ય ગ્રંથ સમપ આભારી કર્યા, દિવ્ય લાલિત્ય ભાવ મધુરા ભર્યા, કવિ કે વિદના ગુણ મરાય, જ્ઞાની ગુરુ! ૨ આજ. સ્યાદ્વાદે ઉપદેશે જે આપ્યા ગુરુ! તેનું ચિંતન સદા હું હૈયામાં કરું, ચિત્ત મરણેમાં તલ્લીન થાય, જ્ઞાની સદ્ગુરુ! ૩ આજ. જ્ઞાન તિથી અજ્ઞાન ટાળી દીધું, વાણુકેરા અમૃતને પ્રેમથી પીધું, મિહ નિદ્રા જેથી હઠી જાય .... જ્ઞાની સદૂગુરુ! ૪ આજ. આપ સમરણે હંમેશા ડેલ્યા કરું, દિવ્ય મૂર્તિ હયામાં હું ધ્યાન ધરું, મુનિ હેમેન્દ્ર હેતે હરખાય ... જ્ઞાની સદ્દગુરુ! ૫ આજ. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) જ્ઞાની ગુરુદેવ (બંસરી બજતી નહિ....એ રાગ ) દિવ્ય સ્મરણે આપનાં, શ્રી અજિતસાગરસૂરિ, આત્મકેકિલ આપનાં ગીત, ગાય ગુરુજી રસ ધરી. ટેક. લલિત કવિતા આપની, રમ્ય ગુણવંતી ગુરુ! પ્રેમથી, આનંદથી, હૈયા વિષે હરદમ સ્મરું. ૧ દિવ્ય. ભાવ-સમતા સર્વ ધર્મો, દિવ્ય દૃષ્ટિ આપની; ભવ્ય વક્તા ! શી છટા આપના ઉપદેશની ? ૨ દિવ્ય. જૈન આગમ શાસ્ત્રના, શ્રેષ્ઠ જ્ઞાની ગાજતા; આત્મ-સ્વરૂપાનંદમાં, નિત્ય ગુરુજી રાચતા. ૩ દિવ્ય. શ્રેષ્ઠતા ચારિત્રમાં, તેજ શરીરે શેભતું; શાંત ને સુંદર મુખે, ભાલ ભવ્ય પ્રકાશતું. ૪ દિવ્ય. મર્મજ્ઞ વેદ પુરાણ ને, ગીતા સમા અતિ ગ્રંથના જ્ઞાનસાગર આપ ચરણે, લાખ હેજે વંદના. ૫ દિવ્ય. ઉન્નતિ વિદ્યાલચેની, શુદ્ધ ભાવે ચાહતા; “આત્મભાવે જ્ઞાનસેવા” મંત્રએ ઉર ધારતા. ૬ દિવ્ય. રાષ્ટ્ર ઉન્નતિ ભાવના, આપના હૃદયે હતી; છાત્રની આશિષ પામ્યા, આપની નિર્મળ મતિ. ૭ દિવ્ય. મિષ્ટ સ્વરની બંસરી, શી મધુરતા ધારતી! આત્મબંસી મિષ્ટતાને, ગીત ગુરુનાં ગજાવતી. ૮ દિવ્ય. પ્રેમ પુપે પાથરૂં, આપના ચરણે વિષે ભાવ શિશુ હેમેન્દ્રનો, ચરણમાં સ્થાયી વસે. ૯ દિવ્ય. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુજય તિ પ્રસંગે એક સંવાદ (સરઘસના રૂપમાં થોડાક વિદ્યાર્થીઓ નીકળે છે ને ગાય છે – ) વાણી ગર્જન ઉપદેશતણું, ગુરુદેવ હજી વિસરાય નહિ? | (સૌ એ ગીતને ઝીલે છે. એમ ગાન સાથે સરઘસ આગળ વધે છે. પ્રકાશ, નિરંજન, દિનેશ, કિરીટ, સુરેશ, અવિનાશ વગેરે યુવાને તે જતાં સરઘસને જોઈ રહે છે.) પ્રકાશ–નિરંજન ! આ સરઘસ શાનું નીકળ્યું છે? નિરંજન–ભાઇ ! તમે જાણતા નથી ? આજે આAિવન માસની સુદ ત્રીજ છે. આજે આપણા પ્રખર વકતા કવિવિદ શાસ્ત્રવિશારદ ગુરુ અજિતસાગરસૂરિએ સ્વર્ગારોહણ કર્યું હતું તેના માનમાં સરઘસ નીકાર્યું છે. દિનેશ–નિરજન ! ત્યારે તે આજે મોટો ઉત્સવ હશે ?” નિરંજન–હા, આજે જાહેર ઉત્સવ છે. કિરીટ–સુરેશ ! તું તે ઉત્સવમાં આવીશ ને? સુરેશ–હા જરૂર. પણ ત્યાં તે મોટા વક્તાઓ સૂરિ અજિત સાગર મહારાજના આદર્શ જીવન પર ભાષણ કરશે. તમે શું કાંઈ બલવાના છે? કિરીટ– બોલીશ. આ અવિનાશ, નિરંજન વગેરે. બેલશે. મહારાજશ્રીના જીવનને આછો પરિચય નિરંજન આપશે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) પ્રકાશ—નિરજન ! એ મહાપુરુષના જન્મ કયાં થયે અને આટલી ઉન્નતિ શી રીતે પામ્યા? નિરજન-પ્રકાશ ! ચરેતરમાં ન્હાર નામના ગામમાં પાટીદાર લલ્લુભાઇને ત્યાં સાનમાઇની કુખે સંવત ૧૯૪૨ માં માર્ગશીર્ષ ના શુકલપંચમીએ આપણા સ્વસ્થ ગુરુદેવને જન્મ થયા. તેમનું નામ અ આલાલ રાખવામાં આવ્યું. દિનેશ—અવિનાશ ! આવા સમર્થ ગુરુદેવે અભ્યાસ તે સારે કર્યો હશે ને? અવિનાશ—દિનેશ ! તું માને છે તેમ શું મહાપુરુષે કેલેજોમાં અભ્યાસ કરવા જતા હશે ? એમ હાતુ જ નથી. મહાપુરુસ્કે તેા જન્મથી જ સંસ્કારયુક્ત હેાય છે. ગુરુદેવ તા ગુજરાતી સાત ને અગ્રેજી એક જ ધેારણ ભણ્યા હતા. સવત ૧૯૫૫ માં સ્થાનકવાસી સાધુ હીરૠષિજીના સહવાસ પામી પૂના સ`સ્કાર ખળે સંવત ૧૯૫૬ માં ખંભાતમાં શ્રાવણ માસમાં દીક્ષા લીધી. તેમનું તે વખતે અમિઋષિ એવું નામ હતું. પ્રકાશ—કિરીટ ! સાધુએને પર્યટનના તે મેટેા લાભ. કિરીટ—હા, કેમ નહિ ? આપણા ગુરુદેવ પણ દીક્ષા લઇ સુરત થઇ દક્ષિણ તરફ વિહાર કરી ગયા. દક્ષિણી ભાષાનું જ્ઞાન મેળવ્યું. ને તેજસ્વી ભાષણા પણુ આપવા માંડ્યાં. રતલામ ને ભાષાલ આજી વિહાર કરી ભાષા શીખ્યા. અનેક ગ્રંથ વાંચી ભાવનાને વિશાળ કરી. અને તે પછી અધ્યાત્મજ્ઞાન દિવાકર યાગીવ્રવર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીવરને સહવાસ થયે।. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) સુરેશ—વાહ ! ભાઇ ! જ્ઞાની સાથે જ્ઞાનીના મેળાપ. નિર ંજન ! આ મેળાપ પછી જ ગુરુએ સવૅગી દીક્ષા લીધી હશે ? નિરંજન—તેઓ વારંવાર મળ્યા નથી. માત્ર પત્ર-વ્યવહારથી તે મળ્યા જેટલે આનંદ મેળવતા. સંવત ૧૯૬૫ માં અમદાવાદમાં શ્રીમદ બુદ્ધિસાગરજીએ તેમને દીક્ષા આપી અજિતસાગર નામ રાખ્યું. પછી તે ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કેષ વગેરેના અભ્યાસ કર્યાં. તેમના અક્ષરે એવા સુવ્યવસ્થિત ને સુંદર હતા કે કવિસમ્રાટ નાનાલાલે પણ તારી↓ કરી હતી. પછી તે ક્રમેક્રમે સારા વક્તા તરીકે ખ્યાતિ પામ્યા. સભાજને પર સચેષ્ટ અસર કરે એવા તેમને લંદ અવાજ હતા. ગીતા, ઉપનિષદ, પુરાણુ વગેરેના પણ મજ્ઞ હતા. એવા ચારિત્રશીલ ગુરુદેવને સવત ૧૯૭૨ માં માશીષ શુકલ પંચમીએ સાણંદમાં પંન્યાસ પદવી અણુ થઇ. ત્યારપછી સંવત ૧૯૮૦ માં યાગનિક શ્રીમદ બુદ્ધિસાગરસૂરિજીએ આપણા પ્રાંતિજમાં જ આચાય પદવી આપી. દિનેશ—વાહ ! ખરેખર મહાપુરુષ. તેમની ઉન્નતિ પ્રશંસાને પાત્ર છે. અવિનાશ ! તેમનાં કાય પણ તેવાં જ હશે ને ? અવિનાશ-વાહ, વિધાલય, ગુરુકલા, એન્ડિ ંગા, 'પાઠશાળાએ વગેરેને પગભર કરવાની તેમના હૃદયમાં તીવ્ર લાગણી હતી. મસ્જી, મંદિર વગેરે કેઇ પણુ સ્થળે ઉપદેશ દેવામાં તે અચકાતા નહિ. લલિત રચનામય અનેક ગ્રંથ રચ્યા. કાવ્યગ્રંથ, સંસ્કૃત ગ્રંથ અને ભાષાન્તર ગ્રંથ પ્રકાશિત યા. તે સાચા સરસ્વતી ઉપાસક હતા. સાચા જ્ઞાનના ઉપાસક હતા. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) કિરીટ—દિનેશ ! ધાર્મિ ક જુસ્સા તે અધિક પ્રખળ હતા. રાજા– મહારાજાઓને અહિંસાના ઉપાસક બનાવ્યા હતા. આ સવ" પ્રતાપ તેમની ઉત્તમ વકતૃત્વકલાને જ હતા. વૈયાકરણ રામકૃષ્ણ શાસ્ત્રી, ગિરિજાશંકર શાસ્ત્રી, વડેદરાના ખદ્રીનાથ પહિત વગેરેએ પણ તેમને વક્તા તરીકે વખાણ્યા હતા. તેમના ચુરુ શ્રીમદ બુદ્ધિસાગરસૂરિજીએ પણ વક્તા તરીકે તેમની પ્રશંસા કરી હતી. સંગીતકાર ને પંહિતાના કદરદાન હતા. વ્રત પાળવામાં વજ્ર જેવા, પ્રસન્ન વદનવાળા ને નરેગી હતા.જેવા તે મનેાહર હતા તેવી તેમની ભાવના પણ મનેહર હતી. એવા ગુરુદેવ સંવત ૧૯૮૫ માં આવિન શુકલ તૃતીયાએ વિજાપુરમાં સ્વર્ગવાસી થયા. તેઓ જાતે ખાદી પહેરતા. યુવાનાના ઉત્સાહપ્રેરક હતા. ખલ કેળવણી ને સ્ત્રી કેળવણીના હિમાયતી હતા. જીવન ને મરણમાં મહાત્માએ સમભાવી હાય છે તેથી જ તેમના મરણ પ્રસંગને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. પ્રકાશ—વાહ ! આવા સતા તે ભારતવમાં વિરલ જ હાય છે. નિરજન—આજે એ પરમ ગુરુદેવના સ્વર્ગારેહુણ મહાત્સવ છે. સભાના વખત થયા છે માટે ચાલે આપણે સભામાં બેસી આપણા પૂ. આચાર્ય અને વિદ્વાન મુનિરાજનાં વચનામૃતાનું પાન કરીએ. સર્વે-હા ચાલેા. ( મા જાય છે ) For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય શ્રી અજિતસાગરસૂરિજીનું સંક્ષિપ્ત જીવન. જીવન અને મૃત્યુ એ સૃષ્ટિક્રમ છે. શિશુવય, યુવાસ્થા, વૃદ્ધાવસ્થા ક્રમે ક્રમે આવે અને જાય, પણ એ અવસ્થાત્રયીની એક ક્ષણ પણ જે ઉજજવલ કરી જાય તે જીવન ઉજાળી જાય છે, જીવન ધન્ય કરી જાય છે. વિશ્વમાં એવા જીવન ધન્ય કરી જનારા સુસંસ્કારી માનો છે. તેમને આત્મા પુણ્યથી પ્રકાશિત હોય છે. એવી જીવનની ઘણી ધન્ય પળો મહાણનાર દિવ્ય પુરુષ મનુષ્ય-હદયમાં પ્રેમની ભરતી આણનાર, વાણીને અમી સિંચીને જનતાને તરબોળ કરનાર, ધર્મસંસ્કાર આપનાર, ધર્મશિક્ષક આપણું પૂજ્ય આચાર્ય અજિતસાગરજી ચરોતર પેટલાદ પાસે નહાર ગામમાં જમ્યા. સંવત ૧૯૪૨ ની શુકલપક્ષની પૌષી પાંચમની કડકડતી ઠંડીમાં પ્રેમભાવી ધર્માત્મા વેષ્ણવધર્મી પાટીદાર લલ્લુભાઈને ત્યાં સેનબાઈને રત્નકક્ષમાં આ દિવ્ય બાળકને ઉદ્ભવ થયો. સ્નેહીવર્ગ હર્ષલહરીમાં મસ્ત બન્યો. આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો. બાલકનું નામ ધરાવ્યું અંબાલાલ.ભનેહરમુખ તેજસ્વી હતું. તે નીરખી નીરખી માતા સેનબાઈ ભાનભુલી થઈ હતી. દિન, માસ, વર્ષો પસાર થવા લાગ્યાં અને અંબાલાલ વિશ્વ ઉદ્યાનમાં ખેલવા લાગ્યા. સમય જતાં તેમને નિશાળે જવાની ફરજ પડી. પ્રેમથી વિદ્યા For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ગ્રહણ કરતા આ બાળક અભ્યાસ વધારવા માંડ્યો. દયારામની ગરીઓએ તેમને પ્રેમમા સમજાવ્યા, નર્મદની કવિતાએ પ્રેમ અને શૌર્યની પ્રૌઢતા આણી, દલપતરામની સાદી કવિતાએ જીવનમાં સાદાઇ વર્ષાવી. ભજતા કઠસ્થ કરવાં એ એમના શાખ બન્યા. સ્વામીનારાયણ પથી મેાસાલે અહ્માનંદની વૈરાગ્ય ભાવના પેાષી. એ વૈરાગ્ય ભાવનાએ એ હધ્યમાં ઊંડાં મૂળ નાખ્યાં. સમયાનુસાર શિક્ષણ પ્રથા પ્રમાણે અંબાલાલે ગુજરાતી સાત ધેારણ પસાર કર્યાં. કાવ્ય અને વૈરાગ્ય વચ્ચે ઝુલતા આળકમાં વિચારાનુ મૉંચન થવા લાગ્યું. કવિતાદેવીએ તેને રમણીય જાદુ ચલાવી અંબાલાલને મુગ્ધ કર્યો તે અંતરમાં વાસ કર્યાં. સાદાં પદ રચવાં તે બાળવયને મુખ્ય ક્રમ થયે.. યુવાવસ્થામાં મ્હાલતા અબાલાલના હૃદયમાં વૈરાગ્ય ભાવના તેની પરાકાષ્ઠાએ પહોંચી. તેમાં જળસિંચન કરવા તપસ્વી હીરાઋષિ નામે સ્થાનકવાસી જૈન સાધુનું ન્હાર ગામમાં આગમન થયું. પ્રસગે વધ્યા તે પરિચય વધ્યેા. ભાવના વજ્રલેપ અની. આખરે 'સ'વત ૧૯૫૬ માં શ્રાવણી શુકલપક્ષમાં સ્તંભતીર્થ (ખંભાત) સ્થળસ્થાનકવાસી દીક્ષા ધારણ કરી. વિશાળ ભારતભૂમિમાં પરિભ્રમણ આયુ. દક્ષિણ હિંદ, ખાનદેશ, માળવા વગેરે સ્થળે વિહાર કરતાં ૧૧ વર્ષ વીતાવ્યાં. વિવિધ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. વિવિધ ભાષામાં વ્યાખ્યાનો આપ્યાં. એ મધુર અને ગંભીર ઉપદેશામૃતનું પાન કરવા જનતા ઉભરાતી. પરંતુ વિચારામાં ભરતી આવતાં આકાશગામી કલ્પના અને વિચારા ઉદ્ભવવા લાગ્યા. તે શંકા નિવારણ અર્થે ગુરુવર વગેરેને પ્રશ્ન કરતા પણ મનનું સમાધાન ન થતુ. વિવિધ સ્થળે પત્રવ્યવહાર આર્યાં ને સ સ્થળે નિરાશા સાંપડી. પરંતુ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) “ બના વસુંધરા” પૃથ્વી પરનાં અનેક રત્નોમાંનું બુદ્ધિસાગરજી સૂરીશ્વરરૂપી રત્ન તેમના મનનું સમાધાન કરવા પ્રકાસ્યું. શંકા સમાધાન થયું, હદય શાન્ત થયું અને સંવત ૧૯૬૫ માં શ્રીમદ્ શાસ્ત્રવિશારદાગનિક સૂરીશ્વર શ્રી બુદ્ધિસાગરજીના અજિતસાગર નામગ્રાહી શિષ્ય થયા. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ગ્રંથાને અભ્યાસ આદર્યો. કાવ્યની પરંપરા ચાલી અને વાણીનાદે ભવિજનને મંત્રમુગ્ધ કરવા શરૂ કર્યો. પુસ્તકલેખન કાર્ય શરૂ થયું. ટીકા, ભાષ્ય વગેરે વાંચવાનું શરૂ થયું અને સત્ય તત્ત્વ ગ્રહણ કરવા હદયમાં દઢતા જાગી. પરધર્મો સહિષ્ણુતા કેળવવા પ્રયત્ન કર્યા. સમતાને દીપ પ્રદીપ્ત થયો. શિક્ષણ સંસ્થાઓ દઢ કરવા ઉપદેશ આદર્યો, કર્તવ્ય બજાવવા કટિબદ્ધ થવા યુવાનોને હાકલ કરી. આત્મલક્ષી કાવ્યકારના પગલે ચાલી કવિતાપ્રવાહ વહેવડાવવા માંડ્યો. પરિણામે કાવ્યસુધાકર ગીત રત્નાકર ગીત પ્રભાકર તરંગવતી વગેરે ગ્રંથે પ્રસિદ્ધિને પામ્યા. સંસ્કૃત ભાષામાં પણ તેમણે સ્વતંત્ર ગ્રંથ અને ટીકાઓની રચના કરી. શ્રીમંત અને સંસ્કારી હલકી કેમને ધર્મોપદેશ એ અજિતસાગરજીનું શ્રેષ્ઠ કાર્ય હતું. ભલ, કેળા, ઠાકરડા વગેરેને અમૂલ્ય ધર્મોપદેશ આપી સપંથે ચઢાવવા સદ્ગત સૂરીશ્વરે અજ« પ્રયત્ન કર્યા હતા. એમને તે અંતરમાં એક જ ભાવના હતી કે “આત્મવત સર્વભૂતેષ.” પ્રભુ મહાવીરની વિશ્વપ્રેમ ભાવના તેમની રગેરગમાં વ્યાપી હતી જે ભાવના અન્યમાં લાવવા તે યત્ન કરતા હતા. સંવત ૧૯૭૨ માં સાણંદ મુકામે પં. શ્રી વીરવિજયજી . ગણીવરે તેમને પંન્યાસપદ અને ગણપદથી વિભૂષિત ક્ય. મહાત્માઓના જીવનમાં વિવિધતા હોય છે, તેથી સૂરિજી અનેક જનહિતના ઉપદેશો, ભાષણ આપી જનતામાં ઉત્સાહ પ્રગરાવતા, ગ્રંથરચના કરી સંસ્કાર સમર્પતા, સુકોમળ હદયભાવો કવિતામાં પ્રવાહિત કરતા, તેમને ઉપદેશ સર્વધર્માવલંબીજને શ્રવણ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) કરતા. મહાત્મા સર્વ પ્રાણી હિતાર્થે પ્રવૃત્તિ કરતા હોય છે. દેશમાં પ્રસરેલી અનેક કુરૂઢિઓ, વહેમો ચાલતા તેનું ઉમૂલન કરવા પ્રયત્ન કરેલા હતા. આત્મવિકાસમાં તે અત્તરાયભૂત થાય છે. આત્મવિકાસ જેમ બને તેમ પ્રભુ સન્મુખ લઈ જાય છે, પ્રભુમય જીવન બનાવે છે. કુરૂઢિઓ ને વહેમે તેથી સદા વિમુખ રાખે છે. તપ, જપ, સંયમ, પાપકારપરાયણતા એ પ્રભુમય બનવાના સુસાધન છે. સાધનથી આત્મા મહાદય કરી શકે છે. સૌરાષ્ટ્રના તીર્થધામોની યાત્રા કરી દરેક ગામડા શહેરમાં પરિભ્રમણ કરી સર્વને વિશ્વધર્મને ઉપદેશ આપે. સ્વતંત્રતા પ્રાપ્તિના માર્ગોનું સૂચન કર્યું. માનવ માનવ પ્રત્યે ઉચ્ચ-નીચના ભેદભાવ વિસરી આત્મભાવે વર્તે તે સ્વતંત્રતા મળી શકે છે. અભિમાન મિત્રતાનો સજનતાનો નાશ કરે છે. સ્વદેશી ભાવનાને વેગવંતી બનાવી ખાદી વાપરીને ખાદીથી સાદાઈ મળે છે વગેરે ઉપદેશ આપ્યો ને કવિતાઓ પણ લખી. અન્યજ જેવાઓને ઉપદેશ આપી દારૂ માંસ છોડાવી પ્રભુ સ્મરણ કરવાના નિયમે આપી પવિત્રતા અપ. રાજા મહારાજા સુધી વિશ્વબંધુત્વને ઇશ્વરી સંદેશ પહોંચાડી શક્યા. આમ આચાર્યશ્રીની સત્ય પ્રવૃત્તિ સર્વત્ર સુપ્રસિદ્ધ થઈ. છાપાઓમાં ગુણગાન થવા લાગ્યા, તેથી સુપ્રસન્ન થઈ ગુરુદેવ યોગનિક શાસ્ત્ર વિશારદ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ ૧૯૮૦ માઘ સુ. ૧૦ ના દિવસે અનેક સંઘના આગ્રહ હોવા છતાં પ્રાંતિજના સંધને માન આપી અજિતસાગરજીને આચાર્ય પદવી આપી, પોતાની તમામ જવાબદારીઓ સમાપ, શાવિશારદ પદ અર્પણ કર્યું. અનેક ગામ શહેરના જૈન જેનેતોના સમુદાય વચ્ચે આચાર્યપદ મહત્સવ ઉજવાયો હતો. ત્યારપછી ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ૧૯૮૧ માં સ્વર્ગવાસ પામ્યા. ગુવિરહને આઘાત લાગ્યો. ગુરુ પ્રત્યેની ભક્તિના For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) સ્મારક તરીકે આચાર્યશ્રીએ વિજાપુર, મહુડી, પેથાપુર, અમદાવાદ, પાદરા, પ્રાંતિજ, ગેધાવી વિ. સ્થળે ગુરુમંદિર, ગુરુમૂર્તિઓ, પાદુકાઓ સ્થાપન કરાવ્યાં છે. યશોવિજયજી જૈન ગુરુકુલ પાલીતાણાને ઉપદેશથી અનેક વાર મદદ અપાવતા, તેના હિત માટે ચિંતવન કરતા હતા. વેરાવલમાં આત્માનંદ સ્ત્રી શિક્ષણ સંસ્થાને પુનર્જીવન અપાવ્યું. અનેક બેડીંગ, પાઠશાળા, પાંજરાપોળોને પણ મદદ કરાવતા વિદ્યાર્થીઓને શિક્ષણ અપાવતા. આર્યત્વના, જૈનત્વના સંસ્કાર મેળવી. પુરુષો મહાન બને છે, તેવી ભાવના સેવનાર શિક્ષિત વર્ગની વિપુલતા હોય તે જ ધર્મપ્રચાર થઈ શકે. કુરૂઢિ, વહેમો સુશિક્ષિત બનતાં આપોઆપ નાશ પામે છે એમ સદા પ્રવર્તાવવા પ્રયત્ન કરતા. સૂરિજીના સદુપદેશથી અનેક સ્થળે ધાર્મિક ઉત્સવ પણ સારી રીતે ઉજવાયા. જિનમંદિરની પ્રતિષ્ઠા, ઉપધાન ૬-૭ સ્થળે તપશ્ચર્યા નિમિતેના ઉત્સવો ઉજવાયા હતા. સંધ સંમેલનેથયા હતા. - આચાર્યશ્રીની આત્મશક્તિ શ્રેષ્ઠ હતી. યોગમાર્ગના પણ સારા અભ્યાસી હતા. સંકલ્પથી અશક્ય કાર્યો પણ શક્ય કરી શક્તા, જે અનાસકત હોય, મનવચન કાયાના વિકારોને વશ ન થતા હોય તે જ યોગી બની શકે છે. કેગના અનુભવો કેટલાક ભજને ઉપરથી જાણી શકાય છે. સૂરિજી પતે એક અધ્યાત્મ માર્ગના દષ્ટા હતા, તેથી હૃદયની વિશાળ ભાવના સર્વોત્તમ હતી, સંકુચિત પણું જરાયે નહતું. મમત્વભાવથી આત્માને વિકાસ અટકે છે, પ્રભુમય બનાતું નથી એમ અનેક વાર ઉપદેશમાં કહેતા. મનેબેળ અને વચનસામર્થ્ય અપૂર્વ હતું. મહાપુરુષોનું જીવન વિવિધભાવપૂર્ણ હોય છે. અપૂર્વ હોય છે. “fપરાવતાં સામેલ રાષિત” આચાર્યશ્રી જિનેશ્વર મહાવીર સ્થાપિત સંધના પ્રતિનિધિ સમા હતા. જ્ઞાનચારિત્રથી શોભતા હતા. અનેક માણસના હાથે For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થનારા અનેક કાર્યો એકલા હાથે પાર પડે તેવી ભાવના સેવતા. નિરીહ ભાવે કાર્ય કરનાર સુરીશ્વરજી વિધિની વિચિત્રતાને લીધે સ્વર્ગવાસી થયા ૧૯૮૫ આસો શુદિ ૩ વિજાપુર (ગુજરાત) માં તેમની અપૂર્ણ રહેલી ભાવનાઓ ને વિશ્વબંધુત્વભાવને પ્રસારનાર કોઈ આચાર્યશ્રેષ્ઠ ભારતની સેવા કરે એમ ભાવિકે આ જ પર્યત એ મહાન વક્તાને કવિકેવિદને શાસ્ત્રવિશારદને યાદ કરી રહ્યા છે. આજે બાર વર્ષ વ્યતીત થયા છતાં પણ, એનું એ વાણી-ગજન કર્ણમાં ગુંજન કરે છે. એમની અલૌકિક મનહર મુદ્રા દૃષ્ટિ આગળ સાક્ષાત્ તરવરે છે. શુભ હદયની ભાવમયી અનેકશઃ માંજલી સમર્પણ હે– સદગુરુદેવના પુનિત ચરણે. समाप्त For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નવું પ્રકાશન નૂતન સ્તવન સંગ્રહ;— રયિત મુનિ મહારાજ શ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ. આજના ચાલુ રાગમાં મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી મહારાજે અનાવેલ રસિક સ્તવનાદિના સુંદર સંગ્રહ છે. એક સિદ્ધહસ્ત કવિ તરીકે તેઓશ્રીની કૃતિઓ સારી ખ્યાતિ પામતિ આવે છે. આ સંગ્રહ ખુખ લેાકપ્રિય મન્યા છે. . મૂલ્ય ૦-૮-૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્તિક પૂર્ણિમા સુધીમાં ૦-૬-૦ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ... .......હ-ka), s....... જે શ્રીગુરુચરણે હાઇa see (c)ese Q* 001 1 9====9 = = www wwww (વસંતતિલકા- ) સંસકાર ઉત્તમ મળયા ગુરુની કૃપાથી, ચાલ્યા ગયા, ગુરુ છતાં સ્મૃતિ એક સાથી; હમેશ મિષ્ટ વચના હૃદયે મરું છું, પ્યારા ગુરુ ! અજિતસાગરજી નમું હુ'. ભૂલાય કેમ ઉપકાર અસંખ્ય તહારા ? રે ધન્ય ! દિવ્ય ઉપદેશ રસાળ ન્યારા; જે જે, હો મુજકને, નવ કાંઈ હારૂ', હેમેન્દ્રના અજિત દેવ ! બધુય હારૂં'. હારો પ્રસાદ ગુરુદેવ ? સદૈવ પમ, કર્તવ્યથી સકળ જીવન ના વિરામુ; આ કાવ્ય-પુષ્પ ગ્રથી સુન્દર પ્રેમ જાપે, હેમેન્દ્ર તે ચરણમાં શુભ ભેટ આપે. 2...40000 0000000er For Private And Personal Use Only