________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) હે કવિકેવિદ! ગુરુ અજિતસૂરિ! છે અજિતસ્વરૂપી આપ મહા; છે માત, સહદર, હૃદયેશ્વર ને, મિત્ર પ્રબુદ્ધ પ્રશાંત સદા.
૬ વાણી. મુજ અંતરના શુભ ભાવભરી, આ અંજલિ અર્પ” ચરણ વિષે; હેમેન્દ્ર સદા તુજ, ને ગુરુ તું, હેમેન્દતણે પ્રિયતમ દિસે.
૭ વાણું. સમર્પણ
( હરિગીત) મહાવીરની શ્રદ્ધા હતી, રગરગ વિષે ગુરુ ! આપમાં, વહેતી પળે પ્રભુધ્યાનમાં, ઉપદેશમાં, વીર જાપમાં; વકતા, વિશારદ શાસ્ત્રમાં, ઉત્તમ લલિત કવિ દેવ છે, પ્રેમાંજલિ અર્પણ રૂડી, ઉરભાવની ગુરુદેવ છે. ૧. શુભ નહાર ગામે જન્મ પામ્યા, પુણ્યમય ઉત્તમ કુળે, બાલત્વથી શુચિ ધર્મધ્યાને, પ્રેમમય વૃત્તિ વળે; દીક્ષા ગ્રહી ખંભાતમાં, વળી રાજનગરે ભાવથી, આચાર્યપદવી પ્રાંતિજે, પામ્યા અતિ સન્માનથી. ૨. સ્વર્ગે ગયા સત્કર્મ સહ, ધમ વિજાપુર ગામમાં, ગુરુસંગમાં શેભી રહ્યા, ગુરુના સમાધિ ધામમાં; રે! બાર વર્ષે ગુજર્યા, યાદી સદા આવ્યા કરે, જ્ઞાનાત્મ હે! ગુરુ અજિતસાગર ! સ્થિર રહ્યા મુજઅંતરે. ૩
* ૧૯૫૬ માં સ્થાનકવાસીપણુની દીક્ષા; ૧૯૬૫ માં સંવેગી દીક્ષા થઈ અમદાવાદમાં.
For Private And Personal Use Only