________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ પર પૂર્ણ
( રાગ ભીમપલાસ )
વાણી ગર્જન ઉપદેશતણુ, ગુરુદેવ ! હજી વિસરાય નહિ; દર્શન દ્વાદશ વર્ષો પૂર્વે, કીધાં તે જરીય ભુલાય નહિ.....ટેક. સત્કાર્ય તણા પંથે વળવા, પ્રેરક બુદ્ધિ નિશદિન દેતા; સ્વપ્ને ગુરુસ્વરૂપતણુ, દર્શન પામુ હરતાંફરતાં. ૧ વાણી.
જાગૃત
જેમ મેશ્વતણેા ગન પ્યાસી, કેકારવ કરતા મયૂર સદા; ત્યમ તુજ વાણીમતા પ્યાસી, તુજ શિષ્ય ગુરુ ! ભૂલતા ન કદા. ૨ વાણી. કદી તાત્ત્વિકભાવ હશે મુજમાં તા, ગુરુવર ! આપ કૃપામળથી; ઉપદેશ વિષે જે મળ આવે તે, અજિતસૂરિજી પ્રતાપથકી. ૩ વાણી
ઉપકાર અપાર કર્યાં સુજ પર, વર્ણન તેનું કંઇ થાય નહિ; ગુરુદેવ ! ચરણુસેવા ત્હારી છે, અલિત પાર પમાય નહિ. ૪ વાણી.
બુદ્ધિસાગર મનવા શિશુને, પ્રેરકબળ દેજો પ્રેમ કરી; ગુરુદેવ ! જીવન આધાર તમે, કરુણા કરજો શુભ ભાવ ધરી.
૫ વાણી.
For Private And Personal Use Only