________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
કિરીટ—દિનેશ ! ધાર્મિ ક જુસ્સા તે અધિક પ્રખળ હતા. રાજા– મહારાજાઓને અહિંસાના ઉપાસક બનાવ્યા હતા. આ સવ" પ્રતાપ તેમની ઉત્તમ વકતૃત્વકલાને જ હતા. વૈયાકરણ રામકૃષ્ણ શાસ્ત્રી, ગિરિજાશંકર શાસ્ત્રી, વડેદરાના ખદ્રીનાથ પહિત વગેરેએ પણ તેમને વક્તા તરીકે વખાણ્યા હતા. તેમના ચુરુ શ્રીમદ બુદ્ધિસાગરસૂરિજીએ પણ વક્તા તરીકે તેમની પ્રશંસા કરી હતી. સંગીતકાર ને પંહિતાના કદરદાન હતા. વ્રત પાળવામાં વજ્ર જેવા, પ્રસન્ન વદનવાળા ને નરેગી હતા.જેવા તે મનેાહર હતા તેવી તેમની ભાવના પણ મનેહર હતી. એવા ગુરુદેવ સંવત ૧૯૮૫ માં આવિન શુકલ તૃતીયાએ વિજાપુરમાં સ્વર્ગવાસી થયા. તેઓ જાતે ખાદી પહેરતા. યુવાનાના ઉત્સાહપ્રેરક હતા. ખલ કેળવણી ને સ્ત્રી કેળવણીના હિમાયતી હતા. જીવન ને મરણમાં મહાત્માએ સમભાવી હાય છે તેથી જ તેમના મરણ પ્રસંગને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
પ્રકાશ—વાહ ! આવા સતા તે ભારતવમાં વિરલ જ હાય છે. નિરજન—આજે એ પરમ ગુરુદેવના સ્વર્ગારેહુણ મહાત્સવ છે. સભાના વખત થયા છે માટે ચાલે આપણે સભામાં બેસી આપણા પૂ. આચાર્ય અને વિદ્વાન મુનિરાજનાં વચનામૃતાનું પાન કરીએ.
સર્વે-હા ચાલેા.
( મા જાય છે )
For Private And Personal Use Only